Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    • મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ
    • 03 સપ્ટેમ્બરનું પંચાંગ
    • 03 સપ્ટેમ્બરનું રાશિફળ
    • Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!
    • અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ
    • Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’
    • Kareena Kapoorએ બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Mia Khalifa ફિફા ફાઈનલનાં સટ્ટામાં કરોડો રૂપિયા કમાઈ
    ખેલ જગત

    Mia Khalifa ફિફા ફાઈનલનાં સટ્ટામાં કરોડો રૂપિયા કમાઈ

    Vikram RavalBy Vikram RavalJuly 21, 2026Updated:July 22, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New York,તા.21
    ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં રવિવારે સ્પેન જીતી જતાં એના ખેલાડીઓને જ તોતિંગ આર્થિક લાભ થયો છે એવું નથી, કારણકે પોર્નોગ્રાફી ફિલ્મોની ભૂતપૂર્વ અભિનેત્રી તથા લેબનન-અમેરિકાની જાણીતી મીડિયા પર્સન તેમ જ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર મિઆ ખલીફા પણ કરોડો રૂપિયા કમાઈ છે.

    મિઆ ખલીફાએ સ્પેન-આર્જેન્ટિના ફાઇનલ પહેલાં 10 લાખ ડોલર (આશરે 8.5 કરોડ રૂપિયા)નો સટ્ટો લગાવ્યો હતો. તેની ધારણા સાચી પડી અને સ્પેન ચેમ્પિયન બની ગયું. તેણે જે બેટ લગાવી હતી એમાં જીતી જતાં તેને 16.5 લાખ ડોલર (અંદાજે 14 કરોડ રૂપિયા) મળ્યા. બીજી રીતે કહીએ તો મિઆને લગભગ 5.5 લાખ ડોલર (આશરે 4.7 કરોડ રૂપિયા)નો સીધો ફાયદો થયો. મિઆએ ફાઇનલ બાદ ન્યૂ જર્સી સ્ટેડિયમમાંથી જ પોતાની ઘણી તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી હતી.

    તેણે સ્પેનના ટીનેજ સ્ટાર લેમિન યમાલની જર્સી પહેરી હતી. એ સાથે તેણે પોતાની જીતવાળી શરતનો સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો હતો અને મજાકિયા અંદાજમાં લખ્યું, ‘મને ખાતરી હતી અને હું મોટા સ્તરે જીતી ગઈ. મને હોમ-કન્ટ્રી સ્પેન પર ગર્વ છે. જોકે મારી નસમાં સ્પેનનું રતીભાર રક્ત નથી.’ તેની આ પોસ્ટ પર લાખો લોકોએ લાઇક અને કમેન્ટ કર્યા છે.

     

    FIFA final Mia-Khalifa New York
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleસતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ
    Next Article Americaમાં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ; કિંમત 50 લાખ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Mitchell Marsh and Travis Headની ઓસ્ટ્રેલિયાઈ ટીમમાં વાપસી

    September 2, 2026
    ખેલ જગત

    સેમી ફાઇનલ Duleep Trophy, સેન્ટ્રલ ઝોન સામે ઇસ્ટ ઝોન વિજયના માર્ગે

    September 2, 2026
    ખેલ જગત

    બુમરાહ સહિત 4 ખેલાડી ફિટનેસની શરતો સાથે ટીમમાં સામેલ

    September 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    Times Squareમાં મહિલાએ બે લોકો પર ચાકુથી હુમલો કર્યો, એકનું મોત

    September 1, 2026
    ખેલ જગત

    ’બિગ બોસ બાંગ્લા’ ૧૦ વર્ષ પછી પરત ફર્યું, Sourav Ganguly કમાન સંભાળશે, ૧૫ સ્પર્ધકો પ્રવેશ કરશે

    September 1, 2026
    ખેલ જગત

    ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા Mayank Agarwalને કોલ-અપ મળ્યો

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,850
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,950
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,840
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-09-2026 17:27
    Categories
    Latest News

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026

    03 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 2, 2026

    Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!

    September 2, 2026

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026
    Search
    Main News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    USનું યુદ્ધ જહાજ ‘અબ્રાહમ લિંકન’ પટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    USમાં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.