Rajkotતા.૨૩
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત આલિયાબાડાહાપાજામનગર રેલખંડ પર ડબલિંગ નું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન ૨૩ જુલાઈથી ૦૭ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી કેટલીક ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારોમાં ટ્રેનોનું આંશિક રદ્દીકરણ (શોર્ટ ટર્મિનેશન), આંશિક પ્રારંભ (શોર્ટ ઓરિજિનેશન), સમયપત્રકમાં ફેરફાર (રીશેડ્યુલિંગ) અને માર્ગમાં નિયમન (રેગ્યુલેશન) શામેલ છે.
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક શ્રી સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે મુસાફરોને વિનંતી છે કે યાત્રા શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ ચોક્કસ ચકાસી લે. પ્રભાવિત ટ્રેનોની તારીખવાર વિગત નીચે મુજબ છે
*૨૪ જુલાઈ, ૨૦૨૬*
૧) ૨૩.૦૭.૨૦૨૬ ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ ખાતે આંશિક રીતે સમાપ્ત થશે.
૨) ૨૪.૦૭.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
૩) ૨૪.૦૭.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપામુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાથી ૧ કલાક ૫૫ મિનિટ મોડી ઉપડશે.
૪) ૨૪.૦૭.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૨૨૯૨૪ જામનગરબાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગરથી ૪૫ મિનિટ મોડી ઉપડશે.
૫) ૨૪.૦૭.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૫૭૮ જામનગરતિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરથી ૫૦ મિનિટ મોડી ઉપડશે.
૬) ટ્રેન નંબર ૧૯૨૬૯ પોરબંદરમુઝફ્ફરપુર એક્સપ્રેસ ૩૦ મિનિટ તથા ૧૯૨૫૨ ઓખાવેરાવળ એક્સપ્રેસ ૨૦ મિનિટ માર્ગમાં રેગ્યુલેટ કરવામાં આવશે.
*૨૫ જુલાઈ, ૨૦૨૬*
૧) ૨૪.૦૭.૨૦૨૬ ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
૨) ૨૫.૦૭.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
૩) ૨૫.૦૭.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૫૭૮ જામનગરતિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરના બદલે હાપાથી ૨૩૫૫ વાગ્યે ઉપડશે.
૪) ૨૫.૦૭.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપામુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાથી ૧ કલાક ૩૫ મિનિટ મોડી ઉપડશે.
*૨૬ જુલાઈ, ૨૦૨૬*
૧) ૨૫.૦૭.૨૦૨૬ ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
૨) ૨૬.૦૭.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
*૨૭ જુલાઈ, ૨૦૨૬*
૧) ૨૬.૦૭.૨૦૨૬ ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
૨) ૨૭.૦૭.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
૩) ૨૭.૦૭.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપામુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાથી ૧ કલાક ૩૫ મિનિટ મોડી ઉપડશે.
૪) ટ્રેન નંબર ૧૨૪૭૮ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાજામનગર એક્સપ્રેસ માર્ગમાં ૨ કલાક ૨૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
*૨૮ જુલાઈ, ૨૦૨૬*
૧) ૨૭.૦૭.૨૦૨૬ ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
૨) ૨૮.૦૭.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
૩) ૨૭.૦૭.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૨૨૯૪૦ બિલાસપુરઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
૪) ૨૯.૦૭.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૫૭૫ ઓખાનાથદ્વારા એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
૫) ટ્રેન નંબર ૧૨૪૭૬ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાહાપા એક્સપ્રેસ માર્ગમાં ૫૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
*૨૯ જુલાઈ, ૨૦૨૬*
૧) ૨૮.૦૭.૨૦૨૬ ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
૨) ૨૯.૦૭.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
૩) ટ્રેન નંબર ૧૫૬૩૬ ગુવાહાટીઓખા એક્સપ્રેસ માર્ગમાં ૩૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
*૩૦ જુલાઈ, ૨૦૨૬*
૧) ૨૯.૦૭.૨૦૨૬ ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
૨) ૩૦.૦૭.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
૩) ૩૦.૦૭.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખાબનારસ એક્સપ્રેસ ૩૦ જુલાઈ, ૨૦૨૬ ના રોજ ઓખાથી ૩ કલાક ૩૫ મિનિટ મોડી ઉપડશે.
૪) ૩૦.૦૭.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપામુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ ૩૦ જુલાઈ, ૨૦૨૬ ના રોજ હાપાથી ૧ કલાક ૩૫ મિનિટ મોડી ઉપડશે.
૫) ટ્રેન નંબર ૨૦૯૬૭ સિકંદરાબાદપોરબંદર એક્સપ્રેસ ૨ કલાક તથા ૨૦૯૧૦ પોરબંદરતિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ૪૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
*૩૧ જુલાઈ, ૨૦૨૬*
૧) ૩૦.૦૭.૨૦૨૬ ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
૨) ૩૧.૦૭.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
૩) ૩૧.૦૭.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૫૬૩૫ ઓખાગુવાહાટી એક્સપ્રેસ ઓખાથી ૪ કલાક મોડી ઉપડશે.
૪) ટ્રેન નંબર ૧૯૫૭૬ નાથદ્વારાઓખા એક્સપ્રેસ માર્ગમાં ૪ કલાક ૧૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
૫) ૩૧.૦૭.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૫૭૮ જામનગરતિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરના બદલે હાપાથી ૨૧૪૦ વાગ્યે ઉપડશે.
*૦૧ ઓગસ્ટ, ૨૦૨૬*
૧) ૩૧.૦૭.૨૦૨૬ ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
૨) ૦૧.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
૩) ૦૧.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
૪) ૦૧.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૫૭૮ જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરના બદલે હાપાથી ૨૧.૪૦ વાગ્યે ઉપડશે.
૫) ૦૧.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૫૯૫૫૨ ઓખા-રાજકોટ લોકલ રદ્દ રહેશે.
૬) ૦૧.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૫૯૫૫૧ રાજકોટ-ઓખા લોકલ રદ્દ રહેશે.
૭) ટ્રેન નંબર ૨૨૯૨૫ અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસ માર્ગમાં ૧૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
૮) ટ્રેન નંબર ૨૦૯૩૭ પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ માર્ગમાં ૧ કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.
૯) ટ્રેન નંબર ૧૯૦૧૫ દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં ૪૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
*૦૨ ઓગસ્ટ, ૨૦૨૬*
૧) ૦૧.૦૮.૨૦૨૬ ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
૨) ૦૨.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
૩) ૦૨.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે.
૪) ૦૪.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
૫) ૦૧.૦૮.૨૦૨૬ ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર ૨૨૯૨૩ બાંદ્રા ટર્મિનસજામનગર હમસફર એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
૬) ૦૨.૦૮.૨૦૨૬ ની ટ્રેન નંબર ૨૨૯૨૪ જામનગરબાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે.
૭) ૦૨.૦૮.૨૦૨૬ ની ટ્રેન નંબર ૫૯૫૫૨ ઓખા-રાજકોટ લોકલ રદ્દ રહેશે.
૮) ૦૨.૦૮.૨૦૨૬ ની ટ્રેન નંબર ૫૯૫૫૧ રાજકોટ-ઓખા લોકલ રદ્દ રહેશે.
૯) ટ્રેન નંબર ૨૨૯૨૫ અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસ માર્ગમાં ૧૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
૧૦) ટ્રેન નંબર ૨૨૯૦૫ ઓખા-શાલીમાર એક્સપ્રેસ માર્ગમાં ૫૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
૧૧) ટ્રેન નંબર ૧૬૩૩૮ ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ માર્ગમાં ૪૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
૧૨) ટ્રેન નંબર ૧૯૦૧૫ દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં ૪૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
*૦૩ ઓગસ્ટ, ૨૦૨૬*
૧) ૦૨.૦૮.૨૦૨૬ ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
૨) ૦૩.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
૩) ૦૩.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે.
૪) ૦૩.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
૫) ૦૨.૦૮.૨૦૨૬ ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ઉપડનારી ટ્રેન નંબર ૧૨૪૭૮ શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-જામનગર એક્સપ્રેસ હાપા સુધી જ આવશે.
૬) ૦૩.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૫૯૫૫૨ ઓખા-રાજકોટ લોકલ રદ્દ રહેશે.
૭) ૦૩.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૫૯૫૫૧ રાજકોટ-ઓખા લોકલ રદ્દ રહેશે.
૮) ટ્રેન નંબર ૨૨૯૨૫ અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસ માર્ગમાં ૧૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
૯) ટ્રેન નંબર ૧૯૦૧૫ દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં ૪૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
*૦૪ ઓગસ્ટ, ૨૦૨૬*
૧) ૦૪.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૫૯૫૫૨ ઓખારાજકોટ પેસેન્જર તથા ૫૯૫૫૧ રાજકોટઓખા પેસેન્જર રદ્દ રહેશે.
૨) ૦૩.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
૩) ૦૪.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
૪) ૦૪.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગરવડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે.
૫) ૦૪.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરાજામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
૬) ૦૩.૦૮.૨૦૨૬ ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર ૨૨૯૨૩ બાંદ્રા ટર્મિનસજામનગર હમસફર એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
૭) ૦૪.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૨૨૯૨૪ જામનગરબાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે.
૮) ૦૩.૦૮.૨૦૨૬ ના રોજ બિલાસપુરથી ઉપડનારી ટ્રેન નંબર ૨૨૯૪૦ બિલાસપુરઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
૯) ટ્રેન નંબર ૧૯૦૧૫ દાદરપોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ૪૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
*૦૫ ઓગસ્ટ, ૨૦૨૬*
૧) ૦૫.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૫૯૫૫૨ ઓખારાજકોટ પેસેન્જર તથા ૫૯૫૫૧ રાજકોટઓખા પેસેન્જર રદ્દ રહેશે.
૨) ૦૪.૦૮.૨૦૨૬ ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
૩) ૦૫.૦૮.૨૦૨૬ ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
૪) ૦૫.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગરવડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે.
૫) ૦૫.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરાજામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
૬) ટ્રેન નંબર ૧૯૫૭૫ ઓખાનાથદ્વારા એક્સપ્રેસ ૦૫.૦૮.૨૦૨૬ ના રોજ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
૭) ૦૩.૦૮.૨૦૨૬ ના રોજ તિરુનેલવેલીથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૫૭૭ તિરુનેલવેલી-જામનગર એક્સપ્રેસ હાપા સુધી જ આવશે.
૧૬૦૦ વાગ્યા પછી ઉપડનારી તમામ ટ્રેનોનું સંચાલન આશરે ૫૦ મિનિટથી ૧ કલાક સુધી રેગ્યુલેટ (નિયંત્રિત) કરવામાં આવશે.
*૦૬ ઓગસ્ટ, ૨૦૨૬*
૧) ૦૬.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૫૯૫૫૨ ઓખારાજકોટ પેસેન્જર તથા ૫૯૫૫૧ રાજકોટઓખા પેસેન્જર રદ્દ રહેશે.
૨) ૦૫.૦૮.૨૦૨૬ ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
૩) ૦૬.૦૮.૨૦૨૬ ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
૪) ૦૬.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગરવડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે.
૫) ૦૬.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરાજામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
૬) ૦૪.૦૮.૨૦૨૬ ની ટ્રેન નંબર ૧૯૫૭૭ તિરુનેલવેલીજામનગર એક્સપ્રેસ હાપા સુધી જ આવશે.
તમામ ટ્રેનોનું સંચાલન આશરે ૫૦ મિનિટથી ૧ કલાક સુધી રેગ્યુલેટ કરવામાં આવશે.
*૦૭ ઓગસ્ટ, ૨૦૨૬*
૧) ૦૭.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૫૯૫૫૨ ઓખારાજકોટ પેસેન્જર તથા ૫૯૫૫૧ રાજકોટઓખા પેસેન્જર રદ્દ રહેશે.
૨) ૦૬.૦૮.૨૦૨૬ ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
૩) ૦૭.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
૪) ૦૭.૦૮.૨૦૨૬ ની ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગરવડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
૫) ૦૭.૦૮.૨૦૨૬ ની ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરાજામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
૬) ૦૬.૦૮.૨૦૨૬ ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર ૨૨૯૪૫ મુંબઈ સેન્ટ્રલઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ હાપા સુધી જ આવશે.
૭) ૦૭.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૨૨૯૪૬ ઓખામુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ ઓખાના બદલે હાપાથી ઉપડશે.
૮) ૦૫.૦૮.૨૦૨૬ ના રોજ એર્નાકુલમથી ઉપડનારી ટ્રેન નંબર ૧૬૩૩૮ એર્નાકુલમઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.
૯) ૦૮.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૬૩૩૭ ઓખાએર્નાકુલમ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.
૧૦) ૦૭.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૫૬૩૫ ઓખાગુવાહાટી એક્સપ્રેસ ઓખાથી ૮ કલાક મોડી ઉપડશે.
૧૧) ટ્રેન નંબર ૨૨૯૨૫ અમદાવાદઓખા વંદે ભારત એક્સપ્રેસ ૪૫ મિનિટ તથા ૧૫૦૪૫ ગોરખપુરઓખા એક્સપ્રેસ ૩૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
૧૨) ૦૬.૦૮.૨૦૨૬ ના રોજ નાથદ્વારાથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૫૭૬ નાથદ્વારાઓખા એક્સપ્રેસ હાપા સુધી જ આવશે.
૧૩) ૦૬.૦૮.૨૦૨૬ ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર ૨૨૯૨૩ બાંદ્રા ટર્મિનસજામનગર હમસફર એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.
૧૪) ૦૭.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૨૨૯૨૪ જામનગરબાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે.
૧૫) ૦૭.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૫૭૮ જામનગરતિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરના બદલે હાપાથી ઉપડશે.
૧૬) ૦૭.૦૮.૨૦૨૬ ના રોજ ટ્રેન નંબર ૧૯૫૬૫ ઓખાદેહરાદૂન એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ૧૫૦૦ વાગ્યે ઉપડશે.
૧૭) ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગરવડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ૦૮.૦૮.૨૦૨૬ ના રોજ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે.

