Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Iran-US war ની આગ ઈજિપ્ત સુધી પહોંચી

    July 30, 2026

    Salman Rushdie હુમલા કેસમાં હાદી માતર દોષિત, ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ સાથે પણ તેના સંબંધો છે

    July 30, 2026

    China પર પાકિસ્તાન દ્વારા ઈરાનને ૪૦૦ રોકેટ લોન્ચર મોકલવાનો આરોપ ?

    July 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Iran-US war ની આગ ઈજિપ્ત સુધી પહોંચી
    • Salman Rushdie હુમલા કેસમાં હાદી માતર દોષિત, ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ સાથે પણ તેના સંબંધો છે
    • China પર પાકિસ્તાન દ્વારા ઈરાનને ૪૦૦ રોકેટ લોન્ચર મોકલવાનો આરોપ ?
    • Dubai માં એક પાકિસ્તાનીએ થાઈલેન્ડમાં ત્રણ ભારતીય પ્રવાસીઓનું પાંચ ભારતીયો દ્વારા અપહરણ કર્યું
    • Russia એ યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક શહેરોને મિસાઇલ હુમલાથી હચમચાવી દીધા
    • ’રામાયણ’ના ટ્રેલરમાં ભગવાન હનુમાન તરીકે Sunny Deol ની ગેરહાજરીથી સોશિયલ મીડિયા પર ચાહકો નિરાશા વ્યક્ત કરી
    • Actress Kirti Kulhari સાયબર છેતરપિંડીનો ભોગ બની; તેમના ખાતામાંથી ૨.૪૦ લાખ ઉપાડી ગયા
    • પાકિસ્તાન છોડીને આવેલા Shane McDermott અફઘાન ટીમમાં જોડાયા છે અને કોચિંગ સ્ટાફમાં મુખ્ય ભૂમિકા નિભાવશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Iran-US war ની આગ ઈજિપ્ત સુધી પહોંચી
    આંતરરાષ્ટ્રીય

    Iran-US war ની આગ ઈજિપ્ત સુધી પહોંચી

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ડામિએટા પોર્ટ પર આ ઘટના એવા સમયે બની છે જ્યારે મિડલ ઈસ્ટમાં ચારેય તરફથી હુમલા વધી રહ્યા છે

    Washington, તા.૩૦

    મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક નવો અને અત્યંત ખતરનાક વળાંક લઈ રહ્યું છે. અત્યાર સુધી ફારસની ખાડી સુધી સીમિત રહેલો આ સંઘર્ષ હવે ભૂમધ્ય સાગર અને ઈજિપ્તના મુખ્ય ઊર્જા કેન્દ્રો સુધી વિસ્તરી રહ્યો છે. બુધવારે ઈજિપ્તના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ડામિએટા પોર્ટ પર ઊભેલા એક અમેરિકન ગેસ ટેન્કર પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના પછી ત્યાં ભયાનક વિસ્ફોટ થયો હતો અને વિકરાળ આગ ફાટી નીકળી હતી.બ્રિટિશ મરીન સિક્યુરિટી ફર્મ ‘એમ્બ્રે’ અનુસાર, આ હુમલો અમેરિકન માલિકીના ‘એનર્જોસ વિન્ટર’ નામના ફ્લોટિંગ સ્ટોરેજ ટેન્કર પર થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આગ નજીકમાં જ ઊભેલા અન્ય ન્દ્ગય્ વાહક ‘ગેસલાગ સેલમ‘ અને એક ટગબોટ સુધી ફેલાઈ ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને જહાજમાંથી તમામ નાવિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં સદ્‌નસીબે કોઈ જાનહાની થઈ નથી.નોંધનીય છે કે, ‘એનર્જોસ વિન્ટર’ એક સામાન્ય ટેન્કર નથી પરંતુ હ્લજીઇેં (ફ્લોટિંગ સ્ટોરેજ એન્ડ રિગેસિફિકેશન યુનિટ) છે, જેની ન્દ્ગય્ સંગ્રહ ક્ષમતા આશરે ૧,૩૮,૨૫૦ ઘન મીટર છે. ઈજિપ્તના પેટ્રોલિયમ મંત્રાલયે આગ પર કાબૂ મેળવ્યાની પુષ્ટિ કરી છે પરંતુ ડ્રોન હુમલાના દાવા પર મૌન સેવ્યું છે.પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ધમકીઆ ઘટના બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ફરીથી કડક સૈન્ય કાર્યવાહી કરવાની ખુલ્લી ધમકી આપી છે. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, “અમેરિકા ઈરાન પર ખૂબ જ જોરદાર પ્રહાર કરશે અને હવે ઈરાન પર હુમલો કરવાનો અમારો વારો છે. તેઓ જાણે છે કે આ આવી રહ્યું છે.” આ ઉપરાંત ટ્રમ્પે રશિયા પર પ્રસ્તાવિત પ્રતિબંધ વિધેયકમાં ઈરાન પર પણ ભારે ટેરિફ લાદવાની વકાલત કરી હતી, જેથી કાયદો વધુ મજબૂત બને.ડામિએટા પોર્ટ પર આ ઘટના એવા સમયે બની છે જ્યારે મિડલ ઈસ્ટમાં ચારેય તરફથી હુમલા વધી રહ્યા છે. આ ઘટનાના થોડા કલાકો પહેલા જ અમેરિકા અને સાઉદી અરેબિયાએ ઈરાક સ્થિત ઈરાન સમર્થિત ‘પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સિસ’ના ઠેકાણાઓ પર સંયુક્ત એરસ્ટ્રાઈક કરી હતી. ઈરાને પણ જોર્ડનમાં અમેરિકન સૈન્ય બેઝ પર બેલિસ્ટિક મિસાઈલો દાગી હોવાનો દાવો કર્યો હતો અને હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોને નિશાન બનાવવાની ધમકી આપી હતી.

    Iran-US war reached Egypt
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSalman Rushdie હુમલા કેસમાં હાદી માતર દોષિત, ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ સાથે પણ તેના સંબંધો છે
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Salman Rushdie હુમલા કેસમાં હાદી માતર દોષિત, ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ સાથે પણ તેના સંબંધો છે

    July 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    China પર પાકિસ્તાન દ્વારા ઈરાનને ૪૦૦ રોકેટ લોન્ચર મોકલવાનો આરોપ ?

    July 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    Dubai માં એક પાકિસ્તાનીએ થાઈલેન્ડમાં ત્રણ ભારતીય પ્રવાસીઓનું પાંચ ભારતીયો દ્વારા અપહરણ કર્યું

    July 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    Russia એ યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક શહેરોને મિસાઇલ હુમલાથી હચમચાવી દીધા

    July 30, 2026
    મુખ્ય સમાચાર

    Ajinkya Rahaneએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    July 30, 2026
    રાષ્ટ્રીય

    PM Modiનો નકલી રાજીનામા પત્ર થયો વાયરલ

    July 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,200
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,100
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹206,780
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-07-2026 19:25
    Categories
    Latest News

    Salman Rushdie હુમલા કેસમાં હાદી માતર દોષિત, ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ સાથે પણ તેના સંબંધો છે

    July 30, 2026

    China પર પાકિસ્તાન દ્વારા ઈરાનને ૪૦૦ રોકેટ લોન્ચર મોકલવાનો આરોપ ?

    July 30, 2026

    Dubai માં એક પાકિસ્તાનીએ થાઈલેન્ડમાં ત્રણ ભારતીય પ્રવાસીઓનું પાંચ ભારતીયો દ્વારા અપહરણ કર્યું

    July 30, 2026

    Russia એ યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક શહેરોને મિસાઇલ હુમલાથી હચમચાવી દીધા

    July 30, 2026

    ’રામાયણ’ના ટ્રેલરમાં ભગવાન હનુમાન તરીકે Sunny Deol ની ગેરહાજરીથી સોશિયલ મીડિયા પર ચાહકો નિરાશા વ્યક્ત કરી

    July 30, 2026

    Actress Kirti Kulhari સાયબર છેતરપિંડીનો ભોગ બની; તેમના ખાતામાંથી ૨.૪૦ લાખ ઉપાડી ગયા

    July 30, 2026
    Search
    Main News

    Iran-US war ની આગ ઈજિપ્ત સુધી પહોંચી

    July 30, 2026

    China પર પાકિસ્તાન દ્વારા ઈરાનને ૪૦૦ રોકેટ લોન્ચર મોકલવાનો આરોપ ?

    July 30, 2026

    Russia એ યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક શહેરોને મિસાઇલ હુમલાથી હચમચાવી દીધા

    July 30, 2026

    Ajinkya Rahaneએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    July 30, 2026

    PM Modiનો નકલી રાજીનામા પત્ર થયો વાયરલ

    July 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Salman Rushdie હુમલા કેસમાં હાદી માતર દોષિત, ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ સાથે પણ તેના સંબંધો છે

    July 30, 2026

    China પર પાકિસ્તાન દ્વારા ઈરાનને ૪૦૦ રોકેટ લોન્ચર મોકલવાનો આરોપ ?

    July 30, 2026

    Dubai માં એક પાકિસ્તાનીએ થાઈલેન્ડમાં ત્રણ ભારતીય પ્રવાસીઓનું પાંચ ભારતીયો દ્વારા અપહરણ કર્યું

    July 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.