Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Cockroach Effect! દેશમાં 100 શહેરોના જેન – ઝી સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે RSS વડા ભાગવત

    August 4, 2026

    Rajkot: ઇન્ટરનેશનલ એરપોર્ટમાં એક માસમાં 86 હજારથી વધુ મુસાફરો નોંધાયા

    August 4, 2026

    Online Payment કરતાં પહેલાં મળશે Yes અને No નો ઓપ્શન

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Cockroach Effect! દેશમાં 100 શહેરોના જેન – ઝી સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે RSS વડા ભાગવત
    • Rajkot: ઇન્ટરનેશનલ એરપોર્ટમાં એક માસમાં 86 હજારથી વધુ મુસાફરો નોંધાયા
    • Online Payment કરતાં પહેલાં મળશે Yes અને No નો ઓપ્શન
    • Samrat Chaudhary ને નિશાન બનાવી પ્રશાંત કિશોરે ચુંટણી રસપ્રદ બનાવી
    • WhatsApp એ અનેક એકાઉન્ટ અચાનક જ `રીવ્યુ’ પર મુકયા!
    • Ram templeમાં દાન ચોરી બાદ હવે ખર્ચનો વિવાદ નિર્માણમાં 800 કરોડના અંદાજ સામે 2200 કરોડ ખર્ચાયા
    • Gujarat માં 3 વર્ષમાં રૂા.3,708 કરોડનું બેન્ક ફ્રોડ : દેશમાં છઠ્ઠા ક્રમે
    • Census 2027: 17 ઓગસ્ટથી બીજા તબક્કાનો પ્રારંભ, 96 વર્ષ પછી પ્રથમ વખત નોંધાશે જ્ઞાતિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: ઇન્ટરનેશનલ એરપોર્ટમાં એક માસમાં 86 હજારથી વધુ મુસાફરો નોંધાયા
    રાજકોટ

    Rajkot: ઇન્ટરનેશનલ એરપોર્ટમાં એક માસમાં 86 હજારથી વધુ મુસાફરો નોંધાયા

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.4
    સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટનાં ગ્રીન ફીલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ગત એક માસમાં 86 હજારને પાર મુસાફરો નોંધાયા હતા. ગત જુલાઇ માસમાં 44717 આગમન અને 41704 પ્રસ્થાન સાથે કુલ 86421 મુસાફરો સાથે 314 વિમાનોનું ઉડ્ડયન નોંધાયું હતું.

    ઇરાન-અમેરિકાના મીડલ ઇસ્ટનાં યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ હવાઇ મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો નથી. હા એર લાયન્સ કંપનીઓએ પોતાના સેવામાં કાપ મુકી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જુલાઇ માસમાં ચાર વિમાનો સેવામાંથી હટાવી લીધા હતા. એર ઇન્ડિયાએ મુંબઇ-દિલ્હી 1-1 અને ઇન્ડિગો એર લાઇન્સ

    કંપનીએ નવી મુંબઇની એક ફ્લાઇટ બંધ કરતાં રાજકોટ એરપોર્ટમાં દૈનિક વિમાનોના ઉડ્ડયન 10-11 ફ્લાઇટનું રહ્યું છે જે જુન માસમાં 13-14 ફ્લાઇટનું ઉડ્ડયન રહ્યું હતું.
    સૌરાષ્ટ્રના પ્રવાસન ક્ષેત્રો સોમનાથ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ (ગીરનાર), સાસણ ગીર સફારી પાર્ક નિહાળવા દુર-દુરના રાજ્યો અને વિદેશી પ્રવાસીઓ માટે રાજકોટનું એરપોર્ટ અનુકુળ હોવાથી પર્યટકો મોટી સંખ્યામાં હવાઇ સેવાનો લાભ લઇ રહ્યા છે.

    સાથોસાથ રાજકોટ વેપાર-ઉદ્યોગનું હબ હોવાથી ઉદ્યોગકારો-ઉદ્યોગપતિ, નાના-મોટા વેપારીઓ ઉપરાંત દેશ-વિદેશોમાં ઉચ્ચ અભ્યાસ કરતાં સ્ટુડન્ટ માટે હવાઇ સેવા ઉપયોગી નિવડી આવા સંજોગોને ધ્યાને લઇ છેલ્લા 7 માસમાં 7.75 લાખ ઉપરાંત મુસાફરોએ ઇન્ટરનેશનલ એરપોર્ટની હવાઇ સફર માણી ચૂક્યા છે. ચાલુ વર્ષે છેલ્લા 7 માસમાં (જાન્યુઆરીથી જુલાઇ) દરમિયાન 3.95,005 મુસાફરોનું આગમન, 3,80,068 મુસાફરોનું પ્રસ્થાન મળી કુલ 7,75,073 મુસાફરો નોંધાયા છે.

    જેમાં સૌથી વધુ જાન્યુઆરી-26માં 1.36,445 સૌથી ઓછા જુલાઇમાં 86421 પ્રવાસીઓ નોંધાયા છે. ગત જુન-26માં ઉનાળુ વેકેશનમાં 93 હજારને પાર મુસાફરો નોંધાયા હતા. મે માસમાં 416 વિમાનોનું ઉડ્ડયન સૌથી વધુ નોંધાયું છે.

    હાલ રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ઇન્ટરનેશનલ એક પણ વિમાનની સેવા નથી. ક્યારેક ક્યારેક ઇમરજન્સી વેળાએ જ ઇન્ટરનેશનલ ફ્લાઇટનું લેન્ડિંગ થાય છે. ગત તા.27-7-26નાં રોજ દુબઇ-મુંબઇની ઇન્ટરનેશનલ ફ્લાઇટનું ગત વર્ષ જુલાઇ-25માં અબુધાબી-મેંગ્લોર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ સિવાય એકપણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ હજુ ઉડી નથી તેને રાજકોટની કમનસીબી ગણવી રહી.

    નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ શરુ થયાનાં ત્રણ વર્ષ બાદ પણ હજુ એકપણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ નથી. હાલ એરપોર્ટમાં એર ઇન્ડિયા અને ઇન્ડિગો એર લાયન્સ કંપની ડેઇલી-10 અને સપ્તાહ-1 મળી કુલ 11 ફ્લાઇટની સેવા શરૂ છે. જેમાં એર ઇન્ડિયાની મુંબઇ, દિલ્હી 1-1 ડેઇલી ફ્લાઇટ અને ઇન્ડિગોની મુંબઇ-4, દિલ્હી-2, બેંગ્લોર-હૈદરાબાદ-1-1 અને પૂના સપ્તાહમાં 4 દિવસ ઉડી રહી છે. જેનો દેશ-વિદેશના પ્રવાસીઓ લાભ લઇ રહ્યા છે.

    ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે ઇમીગ્રેશન-કસ્ટમ વિભાગનું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર હોવા છતાં ત્રણ વર્ષ બાદ ઇમીગ્રેશન હજુ શરુ થવા પામી નથી. માત્ર ઇન્ટરનેશનલ એરપોર્ટની ગણના થઇ રહી છે. ઉડ્ડયન મંત્રીએ વહેલી તકે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે તેવી ખાત્રી આપ્યા બાદ પણ હજુ રાજકોટના એરપોર્ટને  ઇન્ટરનેશનલ કક્ષાની એકપણ ફ્લાઇટ નહીં મળતા આજે પણ કનેક્ટીંગ ફ્લાઇટ પકડવા અમદાવાદ, મુંબઇ સુધી દોડવું પડે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleOnline Payment કરતાં પહેલાં મળશે Yes અને No નો ઓપ્શન
    Next Article Cockroach Effect! દેશમાં 100 શહેરોના જેન – ઝી સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે RSS વડા ભાગવત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotની આંગણવાડીઓમાં અનાજનો અભાવ: ૨૫ હજાર સગર્ભા મહિલાઓ મુશ્કેલીમાં

    August 3, 2026
    રાજકોટ

    Rajkotમાં રૂ. ૨૦ લાખની લાંચના ગુનામાં GSTના સુપ્રિન્ટેન્ડન્ટના જામીન મંજૂર

    August 3, 2026
    રાજકોટ

    Rajkotમાં હુમલાના કેસમાં આરોપીને ત્રણ વર્ષની જેલ

    August 3, 2026
    રાજકોટ

    Rajkotમાં ચેક રિટર્ન કેસમા લોન ડિફોલ્ટરને ૧ વર્ષની સજા

    August 3, 2026
    રાજકોટ

    Rajkot: વાંકાનેર મહિકા ગામે રસોઈ બનાવા બાબતે પરિણીતાનો આપઘાત

    August 3, 2026
    રાજકોટ

    Rajkot: HDFC બેંકે બચત ખાતાની સુવિધાઓ વિસ્તારી

    August 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,310
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,370
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹208,410
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-08-2026 12:46
    Categories
    Latest News

    Cockroach Effect! દેશમાં 100 શહેરોના જેન – ઝી સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે RSS વડા ભાગવત

    August 4, 2026

    Online Payment કરતાં પહેલાં મળશે Yes અને No નો ઓપ્શન

    August 4, 2026

    Samrat Chaudhary ને નિશાન બનાવી પ્રશાંત કિશોરે ચુંટણી રસપ્રદ બનાવી

    August 4, 2026

    WhatsApp એ અનેક એકાઉન્ટ અચાનક જ `રીવ્યુ’ પર મુકયા!

    August 4, 2026

    Ram templeમાં દાન ચોરી બાદ હવે ખર્ચનો વિવાદ નિર્માણમાં 800 કરોડના અંદાજ સામે 2200 કરોડ ખર્ચાયા

    August 4, 2026

    Gujarat માં 3 વર્ષમાં રૂા.3,708 કરોડનું બેન્ક ફ્રોડ : દેશમાં છઠ્ઠા ક્રમે

    August 4, 2026
    Search
    Main News

    Cockroach Effect! દેશમાં 100 શહેરોના જેન – ઝી સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે RSS વડા ભાગવત

    August 4, 2026

    Online Payment કરતાં પહેલાં મળશે Yes અને No નો ઓપ્શન

    August 4, 2026

    Samrat Chaudhary ને નિશાન બનાવી પ્રશાંત કિશોરે ચુંટણી રસપ્રદ બનાવી

    August 4, 2026

    WhatsApp એ અનેક એકાઉન્ટ અચાનક જ `રીવ્યુ’ પર મુકયા!

    August 4, 2026

    Ram templeમાં દાન ચોરી બાદ હવે ખર્ચનો વિવાદ નિર્માણમાં 800 કરોડના અંદાજ સામે 2200 કરોડ ખર્ચાયા

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Cockroach Effect! દેશમાં 100 શહેરોના જેન – ઝી સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે RSS વડા ભાગવત

    August 4, 2026

    Online Payment કરતાં પહેલાં મળશે Yes અને No નો ઓપ્શન

    August 4, 2026

    Samrat Chaudhary ને નિશાન બનાવી પ્રશાંત કિશોરે ચુંટણી રસપ્રદ બનાવી

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.