Junagadh તા.13
જુનાગઢના ગીરનાર દરવાજા શકિત સ્કુલ પાછળની ગલીમાં રહેતી યુવતીને આરોપી વનરાજ ઉર્ફે ભગો કાનજી ચાવડાએ ગત તા.11-8-25ની રાત્રીસા સાડા દસના સુમારે યુવતીની આ જ વિસ્તારમાં છેડતી કરી આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે કલમ બીએનએસ 74-351 (3) મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
Trending
- 07 નવેમ્બર નું પંચાંગ
- 07 નવેમ્બર નું રાશિફળ
- WPL ઓક્શન પહેલા ખરાબ સમાચાર, દીપ્તિ શર્માને લાગ્યો ઝટકો
- ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે: Supreme Court
- Bihar માં મતદાન વચ્ચે INDIA ગઠબંધનના ધારાસભ્ય પર હુમલો
- દેશને મળશે ૪ નવી Vande Bharat train, PM મોદી ૮ નવેમ્બરે બતાવશે લીલી ઝંડી
- જંગલરાજમાં એક પણ પુલ બન્યો નથી : વડાપ્રધાન મોદી
- ભારતે ૪૮ રને જીતી ચોથી ટી-૨૦ મેચ, ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું

