Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel સહપરિવાર સાથે મહાદેવને શીશ ઝુકાવ્યું

    August 25, 2026

    Saurashtra ના શિવાલયોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભક્તોની અવિરત આરાધના

    August 25, 2026

    Delhi-NCR માં સતત બીજા દી’ એ ધોધમાર મેઘસવારી : માર્ગો ‘દરિયો’ બન્યા

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel સહપરિવાર સાથે મહાદેવને શીશ ઝુકાવ્યું
    • Saurashtra ના શિવાલયોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભક્તોની અવિરત આરાધના
    • Delhi-NCR માં સતત બીજા દી’ એ ધોધમાર મેઘસવારી : માર્ગો ‘દરિયો’ બન્યા
    • Surat થી કાનપુર જતી બસમાં એમપીના સરદારપુર નજીક ભીષણ આગ
    • Iran ના સર્વોચ્ચ નેતા મોજતબા ખામનેઈનો નવો વીડિયો જાહેર
    • Bangladesh ના વડાપ્રધાન તારીક રહેમાન ભારત નહી આવે
    • Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ
    • New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Delhi-NCR માં સતત બીજા દી’ એ ધોધમાર મેઘસવારી : માર્ગો ‘દરિયો’ બન્યા
    રાષ્ટ્રીય

    Delhi-NCR માં સતત બીજા દી’ એ ધોધમાર મેઘસવારી : માર્ગો ‘દરિયો’ બન્યા

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.25
    દિલ્હી-એનસીઆરમાં મંગળવારે સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે રસ્તા પર નદીયું વહેતી થઈ છે અને ભારે ટ્રાફીક જામની સ્થિતિ પેદા થઈ છે. સોમવારે શરૂ વરસાદ બાદ સતત બીજા દિવસે મંગળવારે ચાલુ રહેલા વરસાદથી તાપમાનનો પારો ગગડી ગયો છે.

    બીજી બાજુ હવામાન વિભાગે સેન્ટ્રલ દિલ્હી, ઈસ્ટ દિલ્હી, ન્યુ દિલ્હી, નોર્થ દિલ્હી, નોર્થ-ઈસ્ટ દિલ્હી, શાહદહા, સાઉથ દિલ્હી, વેસ્ટ દિલ્હી જિલ્લા વગેરેમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે.

    બીજી બાજુ આજે ભારે વરસાદથી બગડતી પરીસ્થિતિ અને રસ્તા પર પાણી ભરાવાની સ્થિતિને લઈને આપતિ મેનેજમેન્ટ ઓથોરિટીએ ગુરુગ્રામની બધી કોર્પોરેટ ઓફીસો, સરકારી વિભાગો અને પ્રાઈવેટ શૈક્ષણિક સંસ્થાઓને વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન કલાસીઝની સૂચના અપાઈ છે.

    સતત બે દિવસ વરસાદના પગલે દિલ્હીમાં લુટીયન્સ, મથુરા રોડ, કોનોટ પ્લેસ, ભૈરો માર્ગ, આઈટીઓ, સદર બજાર, સંગમ વિહાર, જનકપુરી અને જખીટા અન્ડર પાસ સહિત અનેક મહત્વના માર્ગો પર પાણી ભરાયા હતા. સરાય કાલે ખાં, દ્વારકા એકસપ્રેસ છે અને સેન્ટ્રલ દિલ્હીના મુખ્ય માર્ગો પર કારોની લાંબી લાઈનો જોવા મળી હતી. હવામાન વિભાગે રાજધાનીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

    Delhi-NCR Heavy-Rain second consecutive
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurat થી કાનપુર જતી બસમાં એમપીના સરદારપુર નજીક ભીષણ આગ
    Next Article Saurashtra ના શિવાલયોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભક્તોની અવિરત આરાધના
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Surat થી કાનપુર જતી બસમાં એમપીના સરદારપુર નજીક ભીષણ આગ

    August 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran ના સર્વોચ્ચ નેતા મોજતબા ખામનેઈનો નવો વીડિયો જાહેર

    August 25, 2026
    રાષ્ટ્રીય

    Bangladesh ના વડાપ્રધાન તારીક રહેમાન ભારત નહી આવે

    August 25, 2026
    અન્ય રાજ્યો

    Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ

    August 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ

    August 25, 2026
    રાષ્ટ્રીય

    આયાતી કાચી Sugar રીફાઈન કરી બે માસમાં બજારમાં વેચવી ફરજીયાત

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,400
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,700
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹241,550
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 17:32
    Categories
    Latest News

    પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel સહપરિવાર સાથે મહાદેવને શીશ ઝુકાવ્યું

    August 25, 2026

    Saurashtra ના શિવાલયોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભક્તોની અવિરત આરાધના

    August 25, 2026

    Surat થી કાનપુર જતી બસમાં એમપીના સરદારપુર નજીક ભીષણ આગ

    August 25, 2026

    Iran ના સર્વોચ્ચ નેતા મોજતબા ખામનેઈનો નવો વીડિયો જાહેર

    August 25, 2026

    Bangladesh ના વડાપ્રધાન તારીક રહેમાન ભારત નહી આવે

    August 25, 2026

    Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ

    August 25, 2026
    Search
    Main News

    Delhi-NCR માં સતત બીજા દી’ એ ધોધમાર મેઘસવારી : માર્ગો ‘દરિયો’ બન્યા

    August 25, 2026

    Surat થી કાનપુર જતી બસમાં એમપીના સરદારપુર નજીક ભીષણ આગ

    August 25, 2026

    Iran ના સર્વોચ્ચ નેતા મોજતબા ખામનેઈનો નવો વીડિયો જાહેર

    August 25, 2026

    Bangladesh ના વડાપ્રધાન તારીક રહેમાન ભારત નહી આવે

    August 25, 2026

    Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel સહપરિવાર સાથે મહાદેવને શીશ ઝુકાવ્યું

    August 25, 2026

    Saurashtra ના શિવાલયોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભક્તોની અવિરત આરાધના

    August 25, 2026

    Surat થી કાનપુર જતી બસમાં એમપીના સરદારપુર નજીક ભીષણ આગ

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.