Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો

    August 27, 2026

    Vav-Tharad, : ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. ૨૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

    August 27, 2026

    Ahmedabad : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ

    August 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો
    • Vav-Tharad, : ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. ૨૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
    • Ahmedabad : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ
    • Vadodara: સાવલીના રાણીપુરામાં રૂ. ૪ કરોડનું મનરેગા કૌભાંડ
    • Surat અડાજણમાં એરટેલના ખોદકામથી ડ્રેનેજ લાઈન તૂટતાં ગંદુ પાણી વરસાદી લાઈનમાં ભળ્યું
    • Surat માં કચરાનું રાજકારણ મેયરના ઘર સુધી પહોંચ્યું
    • Naswadi APMC ચૂંટણી જાહેર થતાં જ વિવાદ
    • Chhota Udepur ના ખેડૂતોએ જંગલ જમીનના પ્રશ્નો મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: ત્રણ સ્થળે જુગારના દરોડા, ચાર મહિલા સહિત ૧૮ શખ્સની ધરપકડ
    રાજકોટ

    Rajkot: ત્રણ સ્થળે જુગારના દરોડા, ચાર મહિલા સહિત ૧૮ શખ્સની ધરપકડ

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભગવતી પરા, રામનગરમાં અને  સનાતન પાર્કમાં જુગારની બાઝી ઉંધી વાળતી પોલીસ,  52 હજાર રોકડા કબ્જે કર્યા

    Rajkot,તા.27
    સાતમ – આઠમના તહેવારો નજીક આવતા શહેરમાં ઠેર ઠેર જુગારના પાટલા મંડાયા છે ત્યારે શહેર પોલીસ સક્રિય બની જુગારીઓ પર તૂટી પડી છે. જેમાં ભગવતી પરામાં મકાનમાં, થોરાળા વિસ્તારના રામનગરમાં અને આજીડેમ નજીક આવેલા સનાતન પાર્કમાં જુગારના દરોડા પાડી જુગાર રમતી ચાર મહિલા સહિત ૧૮ પતા પ્રેમીને બાવન હજારની રોકડ સાથે ઝડપી લીધા છે.શહેરમાં દારૂ અને જુગાર સહિતની પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલી સૂચનાના પગલે શહેર પોલીસની ટીમે ત્રણ સ્થળે જુગારના દરોડા પાડ્યા છે. જેમાં બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ભગવતી પરા શેરી નંબર ૨૨ માં રહેતો અલ્પેશ હરિભાઈ પરમાર નામનો શખ્સ તેના મકાનમાં જુગાર નો અખાડો ચલાવી રહ્યો છે. બી ડિવિઝન પોલીસની ટીમે દરોડો પાડી, જુગાર રમતો અલ્પેશ પરમાર સહિત જગદીશ કેશવજીભાઈ રાઠોડ, ઉમેશ દેવજીભાઈ મકવાણા, રમેશ મેઘજીભાઈ સોલંકી, પ્રવીણ ગોપાલભાઈ ચુડાસમા, વિજય મનસુખભાઈ શુક્લ અને ભરત બચુભાઈ પરમાર નામના પતા પ્રેમી હોય ઝડપી લઇ , જુગારના પટમાંથી ૨૬ હજારની રોકડ કબ્જે કરી છે.જુગાર નો બીજો દરડો થોરાળા પોલીસની ટીમે રામનગર શેરી નંબર ૦૧ માં પાડી જાહેરમાં જુગાર રમતા આશિષ સુનીલભાઈ સોલંકી, નિલેશ મનસુખભાઈ સોલંકી, પ્રફુલ કિશનભાઇ સોલંકી અને મુકેશ અમરશીભાઈ ગોરસવા નામના શખ્સોને રૂ.૧૧ હજારની રોકડ સાથે ઝડપી લીધા છે.
     જુગારનો ત્રીજો દરોડો આજીડેમ પોલીસે સનાતન પાર્ક શેરી નંબર ૦૫, પીરવાડી પાસે પાડી , જાહેરમાં જુગાર રમતો વિશાલ ગોવિંદભાઈ ગોવિંદભાઈ કેસુર, નિલેશ વિનુભાઈ કડિયા, વિવેક ભગવાનજીભાઈ સોલંકી, સોનલબેન રાજુભાઈ કલેયા, કોમલબેન ધવલભાઇ રાદડિયા કિરણબેન મુકેશભાઈ સંચાણિયા અને અલકાબેન હસમુખભાઈ ટાંક ના પતા પ્રેમીઓને ઝડપી લઇ સુગરના પટમાંથી , પંદર હજારની રોકડ કબ્જે કરી છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: “તું મને પોલીસમાં કેમ પકડાવે છે” કહી વેપારી પર ત્રણ શખસોએ કર્યો હુમલો
    Next Article Rajkot: ગુંદાવાડીમાં બિલની રકઝકમાં વેપારીનો શિક્ષિકા અને તેના પતિ પર હુમલો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    ૭૬ વર્ષીય ભિક્ષુક વૃદ્ધાની હત્યા અને દુષ્કર્મનો ભેદ Rajkot પોલીસે ઉકેલી નાખ્યો, એક આરોપીની ધરપકડ કરી

    August 27, 2026
    રાજકોટ

    Rajkot: વૃદ્ધાની લાશનો ભેદ ઉકેલાયો:ઘરે મૂકવાની લાલચ આપી દુષ્કર્મ આચરી હત્યા કર્યા નો ખુલાસો

    August 27, 2026
    રાજકોટ

    Rajkot: વિછીયા પંથકની સગીરાના દુષ્કર્મ કેસમાં આરોપી ના જામીન રદ

    August 27, 2026
    રાજકોટ

    Rajkot: ચેક રિટર્ન કેસમાં આરોપીની એક વર્ષની સજા યથાવત: સેશન્સ કોર્ટે અપીલ ફગાવી

    August 27, 2026
    રાજકોટ

    Rajkot: સગીરાને પ્રેમજાળમાં ફસાવી નરાધમે ઓફિસમાં દુષ્કર્મ આચર્યું

    August 27, 2026
    રાજકોટ

    Rajkot: અગમ્ય કારણોસર વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકવી લીધું

    August 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,460
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,920
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,910
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-08-2026 03:13
    Categories
    Latest News

    Vadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો

    August 27, 2026

    Vav-Tharad, : ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. ૨૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

    August 27, 2026

    Ahmedabad : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ

    August 27, 2026

    Vadodara: સાવલીના રાણીપુરામાં રૂ. ૪ કરોડનું મનરેગા કૌભાંડ

    August 27, 2026

    Surat અડાજણમાં એરટેલના ખોદકામથી ડ્રેનેજ લાઈન તૂટતાં ગંદુ પાણી વરસાદી લાઈનમાં ભળ્યું

    August 27, 2026

    Surat માં કચરાનું રાજકારણ મેયરના ઘર સુધી પહોંચ્યું

    August 27, 2026
    Search
    Main News

    Amit Shah ગૂજરાત વિદ્યાપીઠના ૭૨માં પદવીદાન સમારોહમાં હાજરી આપી

    August 27, 2026

    ચીનનું એલર્ટ: ખતરો હજુ ટળ્યો નથી, આગામી ૩ દિવસ Nepal માટે ભારે

    August 27, 2026

    રમતગમત આપણને ફક્ત ચેમ્પિયન બનવાનું જ નહીં પણ વધુ સારા સ્પર્ધક બનવાનું પણ શીખવે છે,PM Modi

    August 27, 2026

    Shankaracharya અવિમુક્તેશ્વરાનંદે રાહુલ ગાંધીને માફી માંગવા અથવા બહિષ્કારનો સામનો કરવા ચેતવણી આપી

    August 27, 2026

    Omar Abdullah મંત્રીમંડળના વિસ્તરણ અંગે ઉમર અબ્દુલ્લા મંત્રીમંડળમાં ચર્ચા, કોંગ્રેસને ફરીથી સોદો ઓફર

    August 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો

    August 27, 2026

    Vav-Tharad, : ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. ૨૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

    August 27, 2026

    Ahmedabad : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ

    August 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.