Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું
    • Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું
    • Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા
    • Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો
    • Jamnagarના કનસુમરા જી.આઈ.ડી.સી. પાસે કારમાંથી રૂ. ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો
    • Morbi મ્યુનીસીપલ કમિશ્નર રજા માણતા હતા અને તેની સરકારી ગાડીનો ઘરમાં જ અકસ્માત!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbiના શનાળા બાયપાસ નજીક સ્કૂલ વાન અને મોપેડ અથડાયા, તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ
    મોરબી

    Morbiના શનાળા બાયપાસ નજીક સ્કૂલ વાન અને મોપેડ અથડાયા, તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2026Updated:September 4, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૨૭

    તાજેતરમાં ટંકારા નજીક સ્કૂલ બસમાં આગ લાગી હતી અગાઉ પણ મોરબી જીલ્લામાં સ્કૂલ વાહનોના અકસ્માતના બનતા રહે છે અને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ જતા હોય છે સ્કૂલ બસના ચાલકોની બેદરકારીથી બાળકોના જીવ જોખમમાં મુકાઈ જતા હોય છે જેમાં આજે નિર્મલ વિધાલયની સ્કૂલ વાન અને મોપેડ અથડાતા અકસ્માત સર્જાયો હતો

    શનાળા બાયપાસ નજીક મોરબી નિર્મલ વિધાલયની સ્કૂલ વાન અને મોપેડ અથડાયા હતા જેને પગલે થોડીવાર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી મોપેડ ચાલકને ઈજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડાયો હતો અકસ્માતમાં સદનસીબે નિર્મલ વિધાલયની સ્કૂલ વાનમાં સવાર વિદ્યાર્થીઓ સલામત જોવા મળ્યા હતા વિદ્યાર્થીઓને કોઈ ઈજા પહોંચી ના હતી જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleનેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે Morbi જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર
    Next Article Shankaracharya અવિમુક્તેશ્વરાનંદે રાહુલ ગાંધીને માફી માંગવા અથવા બહિષ્કારનો સામનો કરવા ચેતવણી આપી
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi મ્યુનીસીપલ કમિશ્નર રજા માણતા હતા અને તેની સરકારી ગાડીનો ઘરમાં જ અકસ્માત!

    October 12, 2026
    મોરબી

    Morbi મેસરિયા ગામે બોલાચાલી ઝઘડાનો ખાર રાખી યુવના પર હુમલો, મહિલા સહીત ચાર વિરુદ્ધ ફરિયાદ

    October 12, 2026
    મોરબી

    Tankaraમાં હોટેલે જમવામાં વાર લાગશે કહીને છરીનો ઘા મારી ઈજા, મારી નાખવાની ધમકી

    October 12, 2026
    મોરબી

    Morbiના લાલપર નજીકથી ૫૬ વર્ષીય પ્રૌઢ સાયકલમાંથી પડી જતા મોત

    October 12, 2026
    મોરબી

    Morbi જીલ્લાના ચાર તાલુકામાં ચાર અકસ્માતના બનાવો, વાંકાનેરમાં એક યુવાનનું મોત

    October 10, 2026
    મોરબી

    Morbi-વાંકાનેરમાં ત્રણ અપમૃત્યુના બનાવો, નવ વર્ષની બાળકી સહીત ત્રણના મોત

    October 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,820
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,410
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹215,160
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 10:30
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026

    Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું

    October 12, 2026

    Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા

    October 12, 2026

    Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો

    October 12, 2026
    Search
    Main News

    મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ Supreme Courtમાં અરજી દાખલ

    October 12, 2026

    New Delhi: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન

    October 12, 2026

    Saudi Arabia: એરપોર્ટ પર લાઈનમાં ઊભા હતા અને મિસાઈલ આવીને પડી

    October 12, 2026

    Omanમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો

    October 12, 2026

    EDએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી

    October 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.