Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ

    November 26, 2026

    Amreli: કલેક્ટરની ખાતરી બાદ દુધાળાની ગૌચર જમીનના દબાણ મુદ્દે નાથાલાલ સુખડિયોનું અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન ૧૦ દિવસ સુધી મોકૂફ

    November 26, 2026

    Morbi: એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો; ૪૨ હજાર પુસ્તકોનો દુર્લભ સંગ્રહ

    November 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ
    • Amreli: કલેક્ટરની ખાતરી બાદ દુધાળાની ગૌચર જમીનના દબાણ મુદ્દે નાથાલાલ સુખડિયોનું અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન ૧૦ દિવસ સુધી મોકૂફ
    • Morbi: એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો; ૪૨ હજાર પુસ્તકોનો દુર્લભ સંગ્રહ
    • Jamnagar: આઠ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને શાપર-વેરાવળમાંથી ઝડપી લેવાયો
    • Jamnagar: રૂ. ૭૩.૬૬ લાખનો ભંગાર સગેવગે કરવાના કેસમાં આસિ.મેનેજરની જામીન અરજી નામંજૂર
    • Jamnagar: ૧૦૮ની ટીમે અડધો કિલોમીટર પગપાળા પહોંચી સગર્ભાની કરાવી સફળ પ્રસૂતિ
    • Rajkot: દર્દી સેવાના ૨૦મા વર્ષે વોકહાર્ટ હોસ્પિટલનું નવું સોપાન
    • રાજ્યના ૮૬ મામલતદારની બદલી સાથે ટંકારા મામલતદારની કચ્છ બદલી, Morbi જીલ્લામાં ત્રણ નવી નિમણુક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi: એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો; ૪૨ હજાર પુસ્તકોનો દુર્લભ સંગ્રહ
    મોરબી

    Morbi: એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો; ૪૨ હજાર પુસ્તકોનો દુર્લભ સંગ્રહ

    Vikram RavalBy Vikram RavalNovember 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પારૂલ આડેસરા,- હરસુર જીલરિયા

    સૌરાષ્ટ્રની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજનું બહુમાન મેળવનાર: હજારો  વિદ્યાર્થીઓ કર્યો છે ઇજનેરીનો અભ્યાસ,રાજાશાહી સમયના આશરે ૮૦ વર્ષ જૂનાં પુસ્તકો લાઇબ્રેરીની વિશેષ ઓળખ

    Morbi તા.૨૫ઃ

    ઇજનેરી શિક્ષણની સાથે જ્ઞાન, સંશોધન અને ઐતિહાસિક વારસાને સાચવતી એલ.ઈ.  (લખધીરસિંહજી એન્જિનિયરિંગ) કોલેજની લાઇબ્રેરીનો પુસ્તકસંગ્રહ વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. લાઇબ્રેરીની મુલાકાત દરમિયાન કોલેજના પ્રિન્સિપાલશ્રી રાજુભાઈ કે. મેવાડાએ પુસ્તકાલયની વિશેષતાઓ, વિવિધ ઇજનેરી વિભાગો અને વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીની ઉપયોગિતા અંગે માહિતી આપી હતી. તેઓએ કહ્યું હતું કે, આ કોલેજમાં ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ ઇજનેરીનો અભ્યાસ કરી ચૂક્યા છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી થાય તે માટેબીઅહીંની એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં અંદાજે ૪૨ હજાર પુસ્તકોનો વિશાળ સંગ્રહ ઉપલબ્ધ છે. તેમાં ઇજનેરી તથા વિવિધ શૈક્ષણિક વિષયોને લગતાં પુસ્તકોનો સમાવેશ થાય છે. આ પુસ્તકસંગ્રહ વિદ્યાર્થીઓને અભ્યાસ, ટેકિન્કલ જ્ઞાન, સ્વઅધ્યયન અને સંશોધન માટે ઉપયોગી બને છે.

    પ્રિન્સિપાલશ્રી રાજુભાઈ કે. મેવાડાએ જણાવ્યું હતું કે કોલેજમાં હાલમાં સિવિલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ અને આઈ.ટી. સહિતના ઇજનેરી વિભાગો કાર્યરત છે. આ ઉપરાંત, કોલેજમાં માસ્ટર ઑફ એન્જિનિયરિંગ ના અભ્યાસની સુવિધા પણ ઉપલબ્ધ છે. વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓ માટે વિષયને અનુરૂપ પુસ્તકો અને અભ્યાસસામગ્રીનું મહત્ત્વ વિશેષ છે.

    રાજાશાહી સમયનાં પુસ્તકો જ્ઞાનના વારસાની સાક્ષી

    લાઇબ્રેરીની સૌથી નોંધપાત્ર વિશેષતા એ છે કે અહીં આધુનિક શૈક્ષણિક પુસ્તકોની સાથે રાજાશાહીના સમયનાં પુસ્તકો તેમજ આશરે ૮૦ વર્ષ જૂનાં પુસ્તકો પણ સચવાયેલાં છે. આ પુસ્તકો તે સમયની જ્ઞાનપરંપરા, પ્રકાશનશૈલી અને અભ્યાસની પદ્ધતિઓની ઝાંખી કરાવે છે. જૂનાં પુસ્તકોના કાગળ અને છાપકામની વિશેષતાઓ પણ આ સંગ્રહને ઐતિહાસિક દૃષ્ટિએ રસપ્રદ બનાવે છે.

    લાઇબ્રેરીના ઇન્ચાર્જ અને આસી.પ્રોફેસર શ્રી પાર્થ શાહ  એ પણ પુસ્તકસંગ્રહની જાળવણી અને લાઇબ્રેરીની વ્યવસ્થા સાથે સંકળાયેલા છે. જૂનાં અને નવાં પુસ્તકોનો સંગ્રહ જાળવી રાખવો એ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસાધનો ઉપલબ્ધ કરાવવા ઉપરાંત જ્ઞાનના વારસાને સાચવવાની દિશામાં પણ મહત્ત્વપૂર્ણ છે.

    વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અને સંશોધનનું કેન્દ્ર

    એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી પુસ્તકો અને જ્ઞાનસામગ્રી ઉપલબ્ધ કરાવવાનો છે. વિવિધ ઇજનેરી શાખાઓના વિદ્યાર્થીઓ માટે ટેકિન્કલ પુસ્તકોની ઉપલબ્ધતા અભ્યાસને વધુ સુવ્યવસ્થિત બનાવે છે. સાથે જ, જૂનાં અને ઐતિહાસિક પુસ્તકોનો સંગ્રહ વાચન તથા સંશોધન માટે એક વિશેષ તક પૂરી પાડે છે.

    લાઇબ્રેરી માત્ર પુસ્તકો રાખવાનું સ્થળ નથી, પરંતુ તે જ્ઞાન, સંશોધન અને શૈક્ષણિક વિકાસનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે.આશરે ૪૨ હજાર ઈજનેરી પુસ્તકોનો સંગ્રહ જાળવણી એલ.ઈ. કોલેજની શૈક્ષણિક પરંપરાને ઉજાગર કરે છે.

    આમ, એલ.ઈ. કોલેજની લાઇબ્રેરી આધુનિક ઇજનેરી શિક્ષણ અને ઐતિહાસિક પુસ્તકવારસાનો સમન્વય રજૂ કરે છે, જે વિદ્યાર્થીઓ માટે જ્ઞાનપ્રાપ્તિ અને સંશોધનના ક્ષેત્રે ઉપયોગી સાબિત થાય છે.

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: આઠ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને શાપર-વેરાવળમાંથી ઝડપી લેવાયો
    Next Article Amreli: કલેક્ટરની ખાતરી બાદ દુધાળાની ગૌચર જમીનના દબાણ મુદ્દે નાથાલાલ સુખડિયોનું અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન ૧૦ દિવસ સુધી મોકૂફ
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    રાજ્યના ૮૬ મામલતદારની બદલી સાથે ટંકારા મામલતદારની કચ્છ બદલી, Morbi જીલ્લામાં ત્રણ નવી નિમણુક

    November 26, 2026
    મોરબી

    Morbiના હરીપર નજીક ટ્રક અને બોલેરો અથડાયા, બોલેરોમાં ભરેલી ટાઈલ્સ રોડ પર વેરવિખેર

    November 26, 2026
    મોરબી

    Morbi: ડાયાબીટીસની બીમારીથી કંટાળી ૫૫ વર્ષીય મહિલાનો આપઘાત

    November 26, 2026
    મોરબી

    Morbi: પાણીની મોટરમાંથી ૨૦૦ ફૂટ કેબલ વાયરની ચોરી

    November 26, 2026
    મોરબી

    Morbi: અજાણ્યા ટ્રકની હડફેટે રાહદારી યુવકનું મોત

    November 19, 2026
    મોરબી

    Morbiમાં પેટ્રોલ પંપ પર ગાડી આગળ લેવાનું કહેતા જાતી પ્રત્યે અપમાનિત કરી યુવક પર હુમલો

    November 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,108
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,195
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹122,529
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-11-2026 19:55
    Categories
    Latest News

    Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ

    November 26, 2026

    Amreli: કલેક્ટરની ખાતરી બાદ દુધાળાની ગૌચર જમીનના દબાણ મુદ્દે નાથાલાલ સુખડિયોનું અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન ૧૦ દિવસ સુધી મોકૂફ

    November 26, 2026

    Jamnagar: આઠ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને શાપર-વેરાવળમાંથી ઝડપી લેવાયો

    November 26, 2026

    Jamnagar: રૂ. ૭૩.૬૬ લાખનો ભંગાર સગેવગે કરવાના કેસમાં આસિ.મેનેજરની જામીન અરજી નામંજૂર

    November 26, 2026

    Jamnagar: ૧૦૮ની ટીમે અડધો કિલોમીટર પગપાળા પહોંચી સગર્ભાની કરાવી સફળ પ્રસૂતિ

    November 26, 2026

    Rajkot: દર્દી સેવાના ૨૦મા વર્ષે વોકહાર્ટ હોસ્પિટલનું નવું સોપાન

    November 26, 2026
    Search
    Main News

    Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

    November 26, 2026

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ

    November 26, 2026

    Amreli: કલેક્ટરની ખાતરી બાદ દુધાળાની ગૌચર જમીનના દબાણ મુદ્દે નાથાલાલ સુખડિયોનું અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન ૧૦ દિવસ સુધી મોકૂફ

    November 26, 2026

    Jamnagar: આઠ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને શાપર-વેરાવળમાંથી ઝડપી લેવાયો

    November 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.