Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ

    April 20, 2026

    ધો.3 થી 8નું પરિણામ રાજ્યકક્ષાએ તૈયાર થશે

    April 20, 2026

    Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ
    • ધો.3 થી 8નું પરિણામ રાજ્યકક્ષાએ તૈયાર થશે
    • Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ
    • Morbi કારખાનામાં ઘુસી સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો
    • Morbi ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો
    • Morbi નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 1.76 લાખના કોપર વાયરની ચોરી
    • Morbi પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે
    • Gondal ચાની કેબીન ધરાવતો યુવાન વ્યાજખોરીમાં ફસાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Mehsana: આખજમાં પેટ્રોલ છાંટી જમાઈનો સસરાને સળગાવવાનો પ્રયાસ
    ગુજરાત

    Mehsana: આખજમાં પેટ્રોલ છાંટી જમાઈનો સસરાને સળગાવવાનો પ્રયાસ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraSeptember 5, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મહેસાણા તાલુકાના આખજ ગામે દીકરીને લેવા ગયેલા સસરા સાથે જમાઈએ તકરાર કરી હતી અને વેવાણે અપશબ્દો બોલ્યા હતા

    Mehsana, તા.૫

    મહેસાણા તાલુકાના આખજ ગામે દીકરીને લેવા ગયેલા સસરા સાથે જમાઈએ તકરાર કરી હતી અને વેવાણે અપશબ્દો બોલ્યા હતા. ઉશ્કેરાઈ ગયેલા જમાઈએ સસરા પર પેટ્રોલ છાંટ્યા બાદ તેના ભાગીદારે દિવાસળી ચાંપી સળગાવતાં ત્રણેય સામે લાંઘણજ પોલીસ મથકે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.બનાસકાંઠાના વડગામ તાલુકાના કોદરામ ખાતે રહેતા દિનેશભાઈ મફતલાલ વાઘેલા (ઉં. ૫૫) ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે અને તેમની મોટી પુત્રી સંગીતાબેનને ચારેક વર્ષ અગાઉ મહેસાણા તાલુકાના આખજ ગામે રહેતા દંતાણી સંજયકુમાર પોપટલાલ સાથે પરણાવેલી છે. ગત મંગળવારે બપોરે ત્રણેક વાગ્યે દિનેશભાઈ તથા તેમનો ભાણો ઉમંગભાઈ તેમની કાર લઈને આખજ રહેતી તેમની પુત્રી સંગીતાને લેવા ગયા હતા. સંગીતાબેનના ખબરઅંતર પૂછીને દિનેશભાઈએ તેને સાથે તેમના ઘરે લઈ જવા બાબતે વેવાણ કસ્તુરીબેનને પૂછતાં તેમણે ના પાડી હતી. જેથી સંજયકુમારને પૂછતાં તેમણે તમારી પાસે અમારે જે રૂપિયા લેવાના છે તે આપી દો તેમ કહેતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તે વખતે કસ્તુરીબેન અપશબ્દો બોલાવા લાગ્યાં હતાં અને સંજયકુમારે ઉશ્કેરાઈ જઈ ઘરમાં પડેલી બોટલમાંથી દિનેશભાઈ ઉપર પેટ્રોલ છાંદી દીધું હતું. તે વખતે તેમની પાછળ બેઠેલા સંજયકુમારના ભાગીદાર ચાવડા કરણસિંહે દિવાસળી ચાંપી દેતાં દિનેશભાઈ સળગી ઉઠ્યા હતા અને સળગતા સળગતા ઘરની બાજુમાં પડેલી માટીમાં જઈને પડ્યા હતા. ઉમંગભાઈ તેમને ૧૦૮ની એમ્બ્યુલન્સમાં સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી દિનેશભાઈને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં રિફર કરાયા હતા.

    Mehsana Mehsana NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    ધો.3 થી 8નું પરિણામ રાજ્યકક્ષાએ તૈયાર થશે

    April 20, 2026
    મોરબી

    Morbi કારખાનામાં ઘુસી સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો

    April 20, 2026
    મોરબી

    Morbi ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

    April 20, 2026
    મોરબી

    Morbi નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 1.76 લાખના કોપર વાયરની ચોરી

    April 20, 2026
    મોરબી

    Morbi પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે

    April 20, 2026
    મોરબી

    Morbi : રાયસંગપર ગામ પાસે ડબલ સવારી બાઈક સ્લીપ થતા એકનું મોત, એકને ઇજા

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ

    April 20, 2026

    ધો.3 થી 8નું પરિણામ રાજ્યકક્ષાએ તૈયાર થશે

    April 20, 2026

    Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ

    April 20, 2026

    Morbi કારખાનામાં ઘુસી સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો

    April 20, 2026

    Morbi ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

    April 20, 2026

    Morbi નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 1.76 લાખના કોપર વાયરની ચોરી

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ

    April 20, 2026

    ધો.3 થી 8નું પરિણામ રાજ્યકક્ષાએ તૈયાર થશે

    April 20, 2026

    Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.