Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન

    October 16, 2026

    Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર

    October 16, 2026

    Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ

    October 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
    • Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
    • Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
    • Jamnagar: લાલપુરમાં નિવૃત્ત વીજ કર્મચારીની લૂંટના ઇરાદે હત્યાના પ્રકરણમાં કામવાળી સગીરા અને તેના સાથીની સંડોવણીનો ખુલાસો
    • Kutchના નાના રણમાં આવેલું પ્રસિદ્ધ ’ઘુડખર અભયારણ્ય’ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું
    • Morbiના ભવાની ચોક ગરબી ચોકમાં સ્કોર્પીઓ કાર ચાલકનો આતંક, પુરપાટ કાર ચલાવી ખુરશીઓ ઉલાળી
    • Morbi: ત્રાજપર ચોકડી ખાતે રાજ્યમંત્રીના વરદ હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ
    • Wankaner નજીક સિરામિક ફેકટરીમાં ટ્રક રીવર્સ લેતી વખતે ક્લીનરનું કચડાઈ જતા મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: ઓખા રેલવે સ્ટેશન પર ચેકીંગ દરમિયાન ઈંગ્લીશ દારૂ સાથે રેલવેના જ કર્મચારી-બે કોચ એટેન્ડન્ટ ઝડપાયા
    જામનગર

    Jamnagar: ઓખા રેલવે સ્ટેશન પર ચેકીંગ દરમિયાન ઈંગ્લીશ દારૂ સાથે રેલવેના જ કર્મચારી-બે કોચ એટેન્ડન્ટ ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalAugust 29, 2026Updated:September 4, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૯

    ઓખા રેલવે સ્ટેશન પર પ્રોહિબીશનની વોચ દરમિયાન રેલવે પોલીસે બે અલગ-અલગ બનાવમાં દારૂ સાથે બે કોચ એટેન્ડન્ટને ઝડપી લીધા હતા. બંને બનાવમાં અલગ-અલગ રીતે કાર્યવાહી કરી દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને જામનગર રેલવે પોલીસ મથકે ગુના નોંધવામાં આવ્યા છે.પ્રથમ બનાવમાં ઓખા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પર મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેન નંબર ૨૨૯૪૫ના કોચ એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ઉત્તરપ્રદેશના સોનું કુમાર ચમલાલ, ઉંમર ૩૨,ને શંકાના આધારે રોકી તપાસ કરવામાં આવી હતી. તેની પેન્ટના નેફામાંથી ૧૮૦ મિલીલીટરની સીલબંધ પરપ્રાંતીય દારૂની ત્રણ બોટલ મળી આવી હતી. રૂ.૫૪૦ની કિંમતનો દારૂ કબજે કરી તેની સામે ગુજરાત પ્રોહિબીશન એક્ટની કલમ ૬૫(એ)(એ) તથા ૧૧૬(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

    બીજા અલગ બનાવમાં પણ ઓખા રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવે પોલીસની પ્રોહિબીશનની વોચ દરમિયાન અન્ય એક કોચ એટેન્ડન્ટ વિશાલ રામકિશોર દારૂ સાથે ઝડપાયો હતો. આ બનાવમાં પણ પોલીસે રેલવે કર્મચારી પાસેથી પરપ્રાંતીય દારૂનો જથ્થો કબજે કરી તેની સામે પ્રોહિબીશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આમ, ઓખા રેલવે સ્ટેશન પર અલગ-અલગ બનાવમાં દારૂ સાથે ઝડપાયેલા બંને રેલવે કોચ એટેન્ડન્ટ સામે જામનગર રેલવે પોલીસ દ્વારા અલગ-અલગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar જિલ્લામાં જુગારના દસ દરોડામાં ૫૩ ઝડપાયા, ચાર ફરાર; રૂ.૨.૭૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
    Next Article PM Narendra Modi ઉઝબેકિસ્તાન જવા રવાનાઃ એસસીઓ સમિટમાં હાજરી આપશે
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ

    October 16, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરમાં નિવૃત્ત વીજ કર્મચારીની લૂંટના ઇરાદે હત્યાના પ્રકરણમાં કામવાળી સગીરા અને તેના સાથીની સંડોવણીનો ખુલાસો

    October 16, 2026
    જામનગર

    Jamnagarમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવા બદલ વધુ એક મહિલા તબીબને રૂ. ૨૦ હજારનો દંડ

    October 15, 2026
    જામનગર

    Jamnagar: માતાના મઢ દર્શને જતા લાલપુરના મેઘપરના પરિવારની કારને ટ્રેલરની ટક્કર, મહિલાનું મોત

    October 15, 2026
    જામનગર

    Jamnagarના સણોસરા પાસે રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકતાં કાનાલુસ પોરબંદર ટ્રેનના એન્જિન સાથે અથડાયો

    October 15, 2026
    જામનગર

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસમાં ૧૦૫ સ્થળે વીજચોરી પકડાઈ

    October 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,760
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 20:50
    Categories
    Latest News

    Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન

    October 16, 2026

    Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર

    October 16, 2026

    Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ

    October 16, 2026

    Jamnagar: લાલપુરમાં નિવૃત્ત વીજ કર્મચારીની લૂંટના ઇરાદે હત્યાના પ્રકરણમાં કામવાળી સગીરા અને તેના સાથીની સંડોવણીનો ખુલાસો

    October 16, 2026

    Kutchના નાના રણમાં આવેલું પ્રસિદ્ધ ’ઘુડખર અભયારણ્ય’ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું

    October 16, 2026

    Morbiના ભવાની ચોક ગરબી ચોકમાં સ્કોર્પીઓ કાર ચાલકનો આતંક, પુરપાટ કાર ચલાવી ખુરશીઓ ઉલાળી

    October 16, 2026
    Search
    Main News

    બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh

    October 16, 2026

    આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે

    October 16, 2026

    કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસનું Bonus મંજૂર કર્યું

    October 16, 2026

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન

    October 16, 2026

    Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર

    October 16, 2026

    Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ

    October 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.