Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત
    • “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત
    • America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી
    • Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું
    • Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા
    • સ્વાઈન ફ્લૂની Ahmedabadમાં પણ ચિંતાઃ ગાંધીનગરમાં ત્રણ કેસ બાદ તંત્ર સતર્ક
    • Anandના ખંભાતના શકરપુર ગામમાં તળાવમાં ડૂબી ૧૩, ૧૧ અને ૮ વર્ષની ત્રણ સગી બહેનોનાં મોત
    • Ahmedabad: ગુજરાતમાં ૩ વર્ષમાં ૩૭૦૭ કરોડના સાયબર ફ્રોડ, લોકોને માંડ ૯૭ કરોડ જ પાછા મળ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi જીલ્લાના ચાર તાલુકામાં નવ સ્થળે જુગાર રેડ, ૪૪ પત્તાપ્રેમીઓ રોકડ-મોબાઈલ સાથે ઝડપાયા
    મોરબી

    Morbi જીલ્લાના ચાર તાલુકામાં નવ સ્થળે જુગાર રેડ, ૪૪ પત્તાપ્રેમીઓ રોકડ-મોબાઈલ સાથે ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૩૧

    Morbi જીલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે જેમાં મોરબી, વાંકાનેર અને ટંકારા તેમજ હળવદ પંથકમાં નવ સ્થળોએ રેડ કરી પોલીસે જુગાર રમતા ૪૪ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ અને મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

    પ્રથમ રેડ બી ડીવીઝન પોલીસે મોરબીના કુબેર ટોકીઝ પાછળ કરી હતી જાહેરમાં જુગાર રમતા જગદીશ રમેશભાઈ પાટડીયા, જયપાલ મુળજીભાઈ કુંવરીયા, હિતેશ રાજુભાઈ મુંધવા, કિશન સુરેશભાઈ પરમાર અને દિનેશ ઘોઘાભાઇ વરાણીયાને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૩૦૦ જપ્ત કરી છે બીજી રેડ બી ડીવીઝન પોલીસે હાઈવે પર આવેલ બાપાકે પ્લાઝામાં નીયોર એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં કરી હતી દુકાનમાં જુગાર રમતા પરેશ જીવરાજભાઈ ગોધાણી, ફેનિલ અલ્પેશભાઈ ભાડજા, જયમલ મનસુખભાઈ સોલંકી, મેહુલ રમેશભાઈ બોડા, સતીષ મુકેશભાઈ કારેણ, સંજય મનસુખભાઈ પીપળોતર અને ચિરાગ ધીરજભાઈ કોદાવરા એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૪૫,૨૦૦ જપ્ત કરી છે

    ત્રીજી રેડ બી ડીવીઝન પોલીસે નવલખી રોડ સેન્ટમેરી સ્કૂલ પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા અનીલ લક્ષ્મણ નારોલા અને રાહુલ વિજય લાબરીયાને જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૩૫૦ જપ્ત કરી છે ચોથી રેડ વાંકાનેર સીટી પોલીસે સિંધાવદર રોડ અમરાસર ગામની સીમમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા દેવા કાનાભાઈ ગરિયા, સાગર કાળુભાઈ બાબરિયા, જીતેશ મગનભાઈ રાઠોડ, ગૌતમ કેશવલાલ મકવાણા, રામજી કેશુભાઈ મકવાણા, રતાભાઈ કાનાભાઈ ગમારા અને અશોક મોતીભાઈ કાટોડીયાને ઝડપી લઈને રોકડ રૂ ૫૨,૭૦૦ જપ્ત કરી છે પાંચમી રેડ વાંકાનેર સીટી પોલીસે દાતાર વિસ્તાર મફતિયાપરામાં કરી હતી જાહેરમાં જુગાર રમતા સલીમશા રસુલશા શાહમદાર અને શામજી નાગજી વાઘેલાને ઝડપી લઈને રોકડ રૂ ૧૬૬૦ તેમજ બાઈક કીમત રૂ ૩૦ હજારનો મુદામાલ કબજે લીધો છે

    છઠ્ઠી રેડ ટંકારા પોલીસે દેવીપુજક વાસ ચોરા પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા રણજીત ચતુરભાઈ વિકાણી, વિજય સુનીલભાઈ વિકાણી, તુલસી રામજીભાઈ વિકાણી, ઘનશ્યામ દેવરાજભાઈ વિકાણી, ભગવાનજી રાજેશભાઈ વિકાણી અને કિશન મનોજભાઈ દેલવાડીયા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૭૦૦ જપ્ત કરી છે સાતમી રેડ ટંકારા પોલીસે હડમતીયા ગામની સીમમાં ઘુનડા જવાના રસ્તે કરી હતી જાહેરમાં જુગાર રમતા જેરાજ ઉર્ફે જેરામ મોહનભાઈ ખાખરીયા, સાગર કાનજીભાઈ ખાખરીયા અને કાનજી પ્રેમજી ખાખરીયાને ઝડપી લઈને રોકડ રૂ ૨૩,૨૦૦ અને મોબાઈલ ૧ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૨૮,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી પ્રવીણ ઉર્ફે ગુડો ગગજીભાઇ વાઘેલા નાસી ગયો હતો

    આઠમી રેડ હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના ધનાળા ગામે જાહેરમાં જુગારની બાતમી મળતા રેડ કરી હતી જુગાર રમતા અશોકભાઈ પ્રેમદાસભાઈ વૈષ્ણવ, લલિતભાઈ હિમતલાલ ઠાકર, સંજયભાઈ ધારાભાઈ રંગપરા, કરશનભાઈ નારણભાઈ સોનાગ્રા, નિરવભાઈ પ્રવીણભાઈ ચૌહાણ અને દિનેશભાઈ ઓગળભાઈ ઝીન્ઝવાડિયા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૧૪,૫૫૦ જપ્ત કરી છે નવમી રેડ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારા ઇન્દ્રપ્રસ્થ ૧ જબલપુર પાટિયા સામે રહેતો નીરજ પ્રવીણભાઈ કૂકડીયા બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જુગાર રમતા નીરજ પ્રવીણભાઈ કૂકડીયા, નવઘણ હીરાભાઈ ઝાપડા, આશિષ રમેશભાઈ રાઠોડ, સાગર જયંતીભાઈ રૂપાલા, કેવલ નરશીભાઈ કલોલા અને પ્રવીણ પરષોતમ કાવર એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૯૨,૫૦૦ તેમજ ૬ મોબાઈલ ફોન કીમત રૂ ૬૦,૦૦૦ સહીત કુલ રૂ ૧,૫૨,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleપાર્ટીમાં નશામાં Subhash Ghai સાથે બાખડ્યો હતો Salman Khan
    Next Article Sunny Deol and Rajkumar Santoshi ફરી જોડાશે, ૧૯૪૭ના ભાગલા પછી ’ઘટક ઘુસ કે મારેગા’ની જાહેરાત કરશે
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: ટંકારાના નેકનામ-પડધરી રોડ પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મોત

    August 31, 2026
    મોરબી

    Morbi: જન્મજાત બધિરતાની તકલીફ ધરાવતા વાંકાનેર તાલુકાના તિથવાના બાળકને નિઃશુલ્ક સારવારથી મળ્યું નવજીવન

    August 29, 2026
    મોરબી

    Morbiમાં લૂંટ અને મોબાઈલ ચોરી કરતી ગેંગના ત્રણ ઈસમો ઝડપાયા, રૂ ૭૫ હજારનો મુદામાલ જપ્ત

    August 29, 2026
    મોરબી

    Morbiમાં મહિલાને પતિ સાથે ઝઘડો થતા સુસાઈડ કરે છે તેવો કોલ કરતા પોલીસ ધંધે લાગી, અંતે મહિલાને બચાવી લેવાઈ

    August 29, 2026
    મોરબી

    Morbiના સરતાનપર ગામની સીમમાં બાઈક ચલાવવા બાબતે મારામારી, છ વિરુદ્ધ ફરિયાદ

    August 29, 2026
    મોરબી

    Morbiના કણકોટ ગામે દીકરી ભગાડી જવા મુદે બે પરિવાર બાખડ્યા, સામસામી ફરિયાદ

    August 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,530
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,480
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,370
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 21:17
    Categories
    Latest News

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026

    Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું

    August 31, 2026

    Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા

    August 31, 2026

    સ્વાઈન ફ્લૂની Ahmedabadમાં પણ ચિંતાઃ ગાંધીનગરમાં ત્રણ કેસ બાદ તંત્ર સતર્ક

    August 31, 2026
    Search
    Main News

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026

    Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું

    August 31, 2026

    પૂરને કારણે બંધ પડેલા પાવર પ્લાન્ટ, ભારત Nepal ને આગોતરી વીજળી આપશે

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.