Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બુધવારે રાંધણછઠ્ઠ નુ મહત્વ તથા ચૂલો ઠારવાનુ મુહૂર્ત,હળછઠ્ઠ ,બલરામ જયંતી

    September 1, 2026

    Amreli: બકરાનો શિકાર કરી ઝાડી-ઝાંખરામાં ઢસડી લઈ જતો સિંહ મોબાઈલ કેમેરામાં કેદ

    September 1, 2026

    Rajkot: વૃદ્ધાનો ચેઇન સેરવી લેનાર હિસ્ટ્રીશીટર મહિલાઓ ઝડપાઈ

    September 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બુધવારે રાંધણછઠ્ઠ નુ મહત્વ તથા ચૂલો ઠારવાનુ મુહૂર્ત,હળછઠ્ઠ ,બલરામ જયંતી
    • Amreli: બકરાનો શિકાર કરી ઝાડી-ઝાંખરામાં ઢસડી લઈ જતો સિંહ મોબાઈલ કેમેરામાં કેદ
    • Rajkot: વૃદ્ધાનો ચેઇન સેરવી લેનાર હિસ્ટ્રીશીટર મહિલાઓ ઝડપાઈ
    • Rajkot: ગાંજાના જથ્થા સાથે ગીતા મકવાણા ઝડપાઈ
    • Rajkot: જય દ્વારકાધીશ ગોડાઉનમાં રૂ.1.44 લાખનો વાયર ચોરીમા શખ્સ સકંજામાં
    • Rajkot: વિરડા વાજડીમાં મકાનમાંથી ત્રણ લાખની ચોરી
    • Rajkot: ધોળા દિવસે છરીની અણીએ લૂંટ ચલાવતી ગેંગ ઝબ્બે,બે ગુનાનો ભેદ ઉકેલાયો
    • વૈશ્વિક સંકેતોની અસર વચ્ચે Indian market માં ભારે વધઘટ…!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: ગાંજાના જથ્થા સાથે ગીતા મકવાણા ઝડપાઈ
    રાજકોટ

    Rajkot: ગાંજાના જથ્થા સાથે ગીતા મકવાણા ઝડપાઈ

    Vikram RavalBy Vikram RavalSeptember 1, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એનડીપીએસ અને દારૂ સહિતના 26 ગુનામાં સંડોવાયેલી મહિલા સામે ગાંધીગ્રામ પોલીસની કાર્યવાહી

    Rajkot,તા.01
     સ્ટાફે જામનગર હાઇવે પર ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર રેલવે પાટા પાસેથી કૂખ્યાત મહિલા ગીતા મકવાણાને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધી હતી. મહિલા ગાંજો કોની પાસેથી લાવી હતી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જામનગર હાઇવે પર ઘંટેશ્વર 25 વારીયા કવાર્ટર રેલવે પાટા પાસે જામવાડી ફોલ્ડિંગ દિવાલ નજીક કવાટર્રમાંથી કુખ્યાત મહિલા ગીતા અરવિંદભાઈ મકવાણા (ઉ.વ. 45)ને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધી હતી. મહિલા પોલીસે તેની તલાસી લેતા તેની પાસેથી રૂપિયા 8,750 ની કિંમતનો 175 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે મહિલા સામે એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, માદક પદાર્થના જથ્થા સાથે ઝડપાયેલી ગીતાબેન સામે અગાઉ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 માં એનડીપીએસનો તેમજ દારૂ-મારામારી સહિતના 26 ગુના નોંધાઈ ચૂક્યા છે. આ મહિલા માદક પદાર્થનો જથ્થો કોની પાસેથી લાવી હતી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ પીએસઆઇ એન.વી. ચાવડા ચલાવી રહ્યા છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: જય દ્વારકાધીશ ગોડાઉનમાં રૂ.1.44 લાખનો વાયર ચોરીમા શખ્સ સકંજામાં
    Next Article Rajkot: વૃદ્ધાનો ચેઇન સેરવી લેનાર હિસ્ટ્રીશીટર મહિલાઓ ઝડપાઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: વૃદ્ધાનો ચેઇન સેરવી લેનાર હિસ્ટ્રીશીટર મહિલાઓ ઝડપાઈ

    September 1, 2026
    રાજકોટ

    Rajkot: જય દ્વારકાધીશ ગોડાઉનમાં રૂ.1.44 લાખનો વાયર ચોરીમા શખ્સ સકંજામાં

    September 1, 2026
    રાજકોટ

    Rajkot: વિરડા વાજડીમાં મકાનમાંથી ત્રણ લાખની ચોરી

    September 1, 2026
    રાજકોટ

    Rajkot: ધોળા દિવસે છરીની અણીએ લૂંટ ચલાવતી ગેંગ ઝબ્બે,બે ગુનાનો ભેદ ઉકેલાયો

    September 1, 2026
    રાજકોટ

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026
    રાજકોટ

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,970
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,220
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,250
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-09-2026 22:43
    Categories
    Latest News

    બુધવારે રાંધણછઠ્ઠ નુ મહત્વ તથા ચૂલો ઠારવાનુ મુહૂર્ત,હળછઠ્ઠ ,બલરામ જયંતી

    September 1, 2026

    Amreli: બકરાનો શિકાર કરી ઝાડી-ઝાંખરામાં ઢસડી લઈ જતો સિંહ મોબાઈલ કેમેરામાં કેદ

    September 1, 2026

    Rajkot: વૃદ્ધાનો ચેઇન સેરવી લેનાર હિસ્ટ્રીશીટર મહિલાઓ ઝડપાઈ

    September 1, 2026

    Rajkot: જય દ્વારકાધીશ ગોડાઉનમાં રૂ.1.44 લાખનો વાયર ચોરીમા શખ્સ સકંજામાં

    September 1, 2026

    Rajkot: વિરડા વાજડીમાં મકાનમાંથી ત્રણ લાખની ચોરી

    September 1, 2026

    Rajkot: ધોળા દિવસે છરીની અણીએ લૂંટ ચલાવતી ગેંગ ઝબ્બે,બે ગુનાનો ભેદ ઉકેલાયો

    September 1, 2026
    Search
    Main News

    Times Square માં મહિલાએ બે લોકો પર ચાકુથી હુમલો કર્યો, એકનું મોત; પોલીસે શંકાસ્પદ વ્યક્તિને ગોળી મારી

    September 1, 2026

    Iran સાથેના યુદ્ધ વચ્ચે, યુએસ આર્મી સેક્રેટરીએ રાજીનામું આપ્યું છે

    September 1, 2026

    Pakistan ૧૦૦ વર્ષથી વધુ જૂનું મંદિર તોડી પાડ્યું; જમીનનો ઉપયોગ મદરેસા માટે થવાનો હતો

    September 1, 2026

    એક જ રૂમમાંથી ૨૧ મૃતદેહ મળી આવ્યા, એક નાની છોકરી તેની માતાના ખોળામાં ચોંટી ગઈ હતી

    September 1, 2026

    Smart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો

    September 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બુધવારે રાંધણછઠ્ઠ નુ મહત્વ તથા ચૂલો ઠારવાનુ મુહૂર્ત,હળછઠ્ઠ ,બલરામ જયંતી

    September 1, 2026

    Amreli: બકરાનો શિકાર કરી ઝાડી-ઝાંખરામાં ઢસડી લઈ જતો સિંહ મોબાઈલ કેમેરામાં કેદ

    September 1, 2026

    Rajkot: વૃદ્ધાનો ચેઇન સેરવી લેનાર હિસ્ટ્રીશીટર મહિલાઓ ઝડપાઈ

    September 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.