Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: ઉપરકોટમાં દીપડાની દહેશતથી સતત ત્રીજા દિવસે કિલ્લાના દરવાજા બંધ

    September 2, 2026

    Rajkot: રિક્ષા પાછળ એક્ટિવા ઘુસી જતાં બે મિત્રોના મોત, ત્રીજાને ઇજા

    September 2, 2026

    Surat માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: ઉપરકોટમાં દીપડાની દહેશતથી સતત ત્રીજા દિવસે કિલ્લાના દરવાજા બંધ
    • Rajkot: રિક્ષા પાછળ એક્ટિવા ઘુસી જતાં બે મિત્રોના મોત, ત્રીજાને ઇજા
    • Surat માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત
    • Surat મેયરની સીલિંગ નહીં કરવાની સૂચના, તંત્રની જાહેર નોટિસમાં કામ બંધ કરવાનો આદેશ
    • Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ
    • Vadodara: હાઇવે પરથી વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન પકડાઇ
    • Vadodara: ટાસ્ક પૂરો કરવાના બહાને મહિલા પાસેથી ૧.૯૦ લાખ પડાવી લીધા
    • Vadodara: ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદારો સામે ૨.૪૮ કરોડની ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: IIM-Aના MBAના 398 વિદ્યાર્થીઓમાંથી 386ને ભારતમાં,6ને આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટ મળ્યું
    અમદાવાદ

    Ahmedabad: IIM-Aના MBAના 398 વિદ્યાર્થીઓમાંથી 386ને ભારતમાં,6ને આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટ મળ્યું

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.02

    દેશની શ્રેષ્ઠ બિઝનેસ સ્કૂલ્સમાંથી એક એવી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM-A)માંથી MBA કરનારા વિદ્યાર્થીઓનું ફાઈનલ પ્લેસમેન્ટ પૂર્ણ થયા બાદ તાજેતરમાં તેનો સત્તાવાર રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. નેશનલ રેન્કિંગમાં પ્રથમ સ્થાન ધરાવતી અને ગ્લોબલ રેન્કિંગ ધરાવતી આ સંસ્થામાંથી પ્લેસમેન્ટમાં ભાગ લેનારા 398 વિદ્યાર્થીઓમાંથી માત્ર 6 વિદ્યાર્થીઓને જ ઈન્ટરનેશનલ પ્લેસમેન્ટ મળ્યું છે, જ્યારે 386 વિદ્યાર્થીઓએ ભારતમાં જ નોકરી મેળવી છે. આ સિવાય, આ વર્ષે પણ માત્ર 2 જ વિદ્યાર્થીઓએ નોકરી મેળવવાના બદલે પોતાનો બિઝનેસ (એન્ટરપ્રિન્યોરશિપ) પસંદ કરે છે.આ વર્ષે ફાઈનલ પ્લેસમેન્ટ માટે કુલ 402 વિદ્યાર્થીઓ લાયક ઠર્યા હતા. જેમાં આ વર્ષે પાસ થનારા 385, ગત વર્ષના 1 વિદ્યાર્થી સહિત કુલ 386 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થીઓ ડ્યુઅલ ડિગ્રી હેઠળના હતા. આમ, કુલ 398 વિદ્યાર્થીઓએ સંસ્થાના માધ્યમથી પ્લેસમેન્ટ પ્રક્રિયામાં ભાગ લીધો હતો, જ્યારે 10 વિદ્યાર્થીઓએ સંસ્થા પાસેથી પ્લેસમેન્ટ માંગ્યું ન હતું.

    રિપોર્ટ મુજબ, પ્લેસમેન્ટ મેળવનારા વિદ્યાર્થીઓમાંથી 386 વિદ્યાર્થીઓનું ભારતના જ જુદા જુદા શહેરોમાં વિવિધ કંપનીઓમાં સિલેક્શન થયું છે. વિદેશમાં નોકરી મેળવનારા કુલ 6 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓને દુબઈમાં, 1 વિદ્યાર્થીને હોંગકોંગમાં અને 1 વિદ્યાર્થીને જાપાનમાં પ્લેસમેન્ટ મળ્યું છે.

    ભારતમાં નોકરી મેળવનારા કુલ 386 વિદ્યાર્થીઓને વાર્ષિક એવરેજ ₹28.82 લાખનું પેકેજ મળ્યું છે. આ વર્ષે ભારત માટે હાઈએસ્ટ પેકેજ ₹81.60 લાખ અને મિનિમમ પેકેજ ₹12 લાખ નોંધાયું છે. ગત વર્ષે ભારતમાં હાઈએસ્ટ પેકેજ ₹65 લાખ, સૌથી ઓછું ₹15.99 લાખ અને એવરેજ પેકેજ ₹25.31 લાખ હતું, જેની સરખામણીએ આ વર્ષે એવરેજ અને હાઈએસ્ટ પેકેજમાં વધારો જોવા મળ્યો છે. ઈન્ટરનેશનલ પ્લેસમેન્ટની વાત કરીએ તો, ત્યાં મિનિમમ 40,016 યુએસ ડૉલર, મેક્સિમમ 67,500 યુએસ ડૉલર અને એવરેજ પેકેજ 55,227 યુએસ ડૉલર રહ્યું છે.

    કુલ પ્લેસમેન્ટના આંકડાઓ પર નજર કરીએ તો સંસ્થાના સૌથી વધુ 155 વિદ્યાર્થીઓની પસંદગી કન્સલ્ટિંગ કંપનીઓમાં થઈ છે. આ ઉપરાંત બેન્કિંગ અને ફાઈનાન્સ સેક્ટરમાં 81 વિદ્યાર્થીઓ, આઈટી કંપનીઓમાં 33 વિદ્યાર્થીઓ અને ફાર્મા-હેલ્થકેર ક્ષેત્રે 13 વિદ્યાર્થીઓને રોજગારી પ્રાપ્ત થઈ છે.નોકરી મેળવવાના બદલે પોતાનું સ્ટાર્ટઅપ કે વેન્ચર શરૂ કરવા તરફ આ વર્ષે પણ વિદ્યાર્થીઓનો બહુ ઓછો ઝુકાવ જોવા મળ્યો છે. આ વર્ષે માત્ર 2 વિદ્યાર્થીઓએ જ એન્ટરપ્રિન્યોરશિપ પસંદ કરી છે. આ બંને વિદ્યાર્થીઓએ IIM-Aની ફેલોશિપ હેઠળ પોતાના વેન્ચરમાં આગળ વધીને એન્ટરપ્રિન્યોર બનવાનો નિર્ણય લીધો છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: દર વર્ષે આશરે 20-22 કિન્નર બાળકો જન્મે છે,જેમાંથી 4-5 કિન્નરોના મઠમાં જોડાય છે
    Next Article Vadodara: પત્ની સાથેના સંબંધની શંકા રાખી એક યુવક પર જીવલેણ હુમલો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: દર વર્ષે આશરે 20-22 કિન્નર બાળકો જન્મે છે,જેમાંથી 4-5 કિન્નરોના મઠમાં જોડાય છે

    September 2, 2026
    અમદાવાદ

    Ahmedabad: SBI સાથે 4.96 કરોડથી વધુની છેતરપિંડી

    September 2, 2026
    અમદાવાદ

    Ahmedabad: વરસાદની ખેંચ વચ્ચે કપાસમાં ગુલાબી ઈયળ અને મગફળીમાં ફૂગનો પ્રકોપ

    September 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: વટવામાં અકસ્માત બાદ કારમાંથી કોડીન કફ સિરપની 120 બોટલ મળી,કારચાલકની ધરપકડ

    September 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: ત્રિકમપુરામાં જૂની અદાવતમાં તલવાર અને પાઇપના ઘા ઝીંકી યુવકની હત્યા

    September 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: CG રોડ પર સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,880
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,230
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,110
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-09-2026 13:15
    Categories
    Latest News

    Junagadh: ઉપરકોટમાં દીપડાની દહેશતથી સતત ત્રીજા દિવસે કિલ્લાના દરવાજા બંધ

    September 2, 2026

    Rajkot: રિક્ષા પાછળ એક્ટિવા ઘુસી જતાં બે મિત્રોના મોત, ત્રીજાને ઇજા

    September 2, 2026

    Surat માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત

    September 2, 2026

    Surat મેયરની સીલિંગ નહીં કરવાની સૂચના, તંત્રની જાહેર નોટિસમાં કામ બંધ કરવાનો આદેશ

    September 2, 2026

    Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ

    September 2, 2026

    Vadodara: હાઇવે પરથી વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન પકડાઇ

    September 2, 2026
    Search
    Main News

    Gujarat માં એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ જીવલેણ બની રહ્યો છે

    September 2, 2026

    Gen-Zee પર Supreme Court ઓળઘોળ : આંદોલન સમયની ફરિયાદો રદ

    September 2, 2026

    દેશના અનેક રાજ્યોમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદ તૂટી પડ્યો.

    September 2, 2026

    આતંકને શરણ આપનારાને ના છોડશો પાક.ના વડાપ્રધાન સામે મોદી આક્રમક

    September 2, 2026

    Commercial LPG માં રૂ. 9.50નો વધારો : એટીએફ પણ મોંઘું થયું

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: ઉપરકોટમાં દીપડાની દહેશતથી સતત ત્રીજા દિવસે કિલ્લાના દરવાજા બંધ

    September 2, 2026

    Rajkot: રિક્ષા પાછળ એક્ટિવા ઘુસી જતાં બે મિત્રોના મોત, ત્રીજાને ઇજા

    September 2, 2026

    Surat માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.