Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ

    October 24, 2026

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026

    propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો

    October 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ
    • Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે
    • propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો
    • Suratના ઈન્ફ્લુએન્સરને ટીટી બનવાનું ભારે પડ્ય
    • Haryanaમાં ૪૦ કલાક વીજસંકટ, ૧૦ લાખ ઘરો અને ઓફિસોમાં અંધારપટ
    • Delhiમાં ૪૭.૬ લાખ નામ કપાયાં, નવેસરથી નોંધણી માટે માત્ર ૨.૫૦ લાખ અરજીઓ આવી
    • વાનુઅતુમાં ૨૫ સેકન્ડના અંતરે ૭.૧ અને ૬.૯ની તીવ્રતાના Earthquakeના આંચકા
    • મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હિમાંશુ ભાઉની અમેરિકામાં FBI દ્વારા ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત
    રાજકોટ

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    Vikram RavalBy Vikram RavalSeptember 7, 2026Updated:September 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Rajkot,તા.07
    પડધરી તાલુકાના દહિસરડા ગામમાં એક અત્યંત કાળજું કંપાવનારી ઘટના બની હતી. શનિવારે (5 સપ્ટેમ્બર) બપોરના સમયે ગામના પાટવાળા હનુમાન મંદિર પાછળ આવેલા ચેકડેમમાં ન્હાવા પડેલા 4 માસૂમ બાળકો ડૂબી ગયા હતા. જોકે ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે ચોથા બાળકની શોધખોળના 8 કલાક બાદ ફાયરની ટીમને તેનો મૃતદેહ મળી આવ્યો હતો બીજી બાજુ રવિવારે નાના એવા દહિસરડા ગામમાં એકીસાથે ત્રણ બાળમિત્રોની સ્મશાન યાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું હતું.
    મળતી માહિતી મુજબ, દહિસરડા ગામમાં એક જ શેરીમાં રહેતા અને સ્કૂલમાં સાથે ભણતા ત્રણ મિત્રો દરરોજ સાથે જ રમતા હતા. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જામનગરના ધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામથી 12 વર્ષીય વંશિત વિજયભાઈ ખંભાયતા તેના મામાના ઘરે દહિસરડા આવ્યો હતો. શનિવારે બપોરે 3 થી 4 વાગ્યાની આસપાસ આ ચારેય બાળકો ચેકડેમમાં ન્હાવા માટે ગયા હતા. ઊંડા પાણીનો અંદાજ ન રહેતા એક પછી એક ચારેય બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી જવાથી તેમના મોત થયા હતા.
    બાળકો મોડે સુધી ઘરે ન આવતા પરિવારજનો અને ગ્રામજનોએ શોધખોળ શરૂ કરી હતી. ચેકડેમ પાસે બાળકોના કપડાં અને ચપ્પલ પડેલા જોવા મળતાં ગ્રામજનોએ પાણીમાં તપાસ કરી હતી. જેમાં શરૂઆતમાં બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાકીના બાળકોની શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ત્રીજો મૃતદેહ મળ્યો હતો. સળંગ 8 કલાકની મહેનત બાદ ચોથા બાળકનો મૃતદેહ પણ પાણીમાંથી મળી આવ્યો હતો. જે બાળકો ગઈકાલ સુધી સાથે ભણતા અને રમતા હતા, તેમનું એકસાથે મોત થતાં દહિસરડા ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. ગામમાં ત્રણેય મિત્રોની એકસાથે અંતિમયાત્રા નીકળી ત્યારે પરિવારોનું હૈયાફાટ રુદન જોઈને આખું ગામ રડી પડ્યું હતું. જ્યારે મૃતક ભાણેજ 12 વર્ષીય વંશિત ખંભાયતાના અંતિમ સંસ્કાર તેના વતન ધ્રાંગડા (તા. ધ્રોલ) ખાતે કરવામાં આવ્યા હતા.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો
    Next Article Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર પર કર્યો જીવલેણ હુમલો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: પત્ની, બે સંતાનોને વચગાળાની ખાધા ખોરાકી ચુકવવા ક્લાસીસ સંચાલકને હુકમ

    October 21, 2026
    રાજકોટ

    Rajkot: દેણું ઉતારવા ફ્લિપકાર્ટમાંથી પાર્સલ મંગાવી ડિલિવરીબોય ઓળવી ગયો

    October 21, 2026
    રાજકોટ

    Rajkot: વાવડીમાં સગીરાએ ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

    October 21, 2026
    રાજકોટ

    Rajkot: સિદ્ધિ એમ્પાયર એપાર્ટમેન્ટના નવમાં માળેથી પટકાતા વૃદ્ધનું મોત

    October 21, 2026
    રાજકોટ

    Rajkot: કેન્સ૨ સોસાયટી દ્વારા કેન્સર હોસ્પિટલમાં અત્યાધુનિક રેડિયેશન મશીનનું લોકાર્પણ

    October 21, 2026
    રાજકોટ

    Rajkot: બોગસ જી.એસ.ટી. કૌભાંડમાં મહિલાના આગોતરા જામીન નામંજૂર

    October 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹189,910
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-10-2026 20:19
    Categories
    Latest News

    Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ

    October 24, 2026

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026

    propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો

    October 24, 2026

    Suratના ઈન્ફ્લુએન્સરને ટીટી બનવાનું ભારે પડ્ય

    October 24, 2026

    Haryanaમાં ૪૦ કલાક વીજસંકટ, ૧૦ લાખ ઘરો અને ઓફિસોમાં અંધારપટ

    October 24, 2026

    Delhiમાં ૪૭.૬ લાખ નામ કપાયાં, નવેસરથી નોંધણી માટે માત્ર ૨.૫૦ લાખ અરજીઓ આવી

    October 24, 2026
    Search
    Main News

    Jio Platforms IPO એ રચ્યો ઈતિહાસ: દુનિયાની સૌથી મોટી ભાગીદારી, ભારતનો સૌથી મોટો IPO

    October 23, 2026

    PHP2Shell ખામી: 10 વર્ષ જૂની 2 ભૂલોથી દુનિયાની 70% વેબસાઇટ્સ જોખમમાં, તરત અપડેટ કરો

    October 23, 2026

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    સાઉદીમાં મસ્જિદમાં કિસ કરવા બદલ બાંગ્લાદેશના મુસ્લિમ કપલને Death Penalty

    October 21, 2026

    ભારત ઓઇલ અને હથિયારો અમેરિકા પાસેથી ખરીદે: Marco Rubio

    October 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ

    October 24, 2026

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026

    propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો

    October 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.