Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દેશમાં આવતા ક્રુડતેલમાં 47% એકમાત્ર Russia પુરુ પાડે છે

    September 8, 2026

    ભારતીયો માટે ટૂંક સમયમાં બંધ થઈ શકે છે EB-1 Green Card

    September 8, 2026

    સ્ત્રીની લજ્જા ભંગ કરવી,દુસ્કર્મના પ્રયાસ વચ્ચેનો કાનૂની તફાવત સ્પષ્ટ કર્યો:Jharkhand High Court

    September 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દેશમાં આવતા ક્રુડતેલમાં 47% એકમાત્ર Russia પુરુ પાડે છે
    • ભારતીયો માટે ટૂંક સમયમાં બંધ થઈ શકે છે EB-1 Green Card
    • સ્ત્રીની લજ્જા ભંગ કરવી,દુસ્કર્મના પ્રયાસ વચ્ચેનો કાનૂની તફાવત સ્પષ્ટ કર્યો:Jharkhand High Court
    • Prime Minister Modi ગુજરાતમાં : 35200 કરોડના વિકાસ કામોની ભેટ
    • વિધાનસભાના સત્રમાં પાંચ કાયદાને આવરી લેતુ મહાવિધેયક મુકાશે
    • Delhi, UP-Bihar સહિતના રાજ્યોમાં ભારે વરસાદનું IMDનું એલર્ટ
    • Central Pollution Control Board સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026ના પરિણામ જાહેર કર્યા
    • સત્યનિકેતન વિસ્તારમાંપીજી(PG)તરીકે વપરાતી એક 5 માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»સ્ત્રીની લજ્જા ભંગ કરવી,દુસ્કર્મના પ્રયાસ વચ્ચેનો કાનૂની તફાવત સ્પષ્ટ કર્યો:Jharkhand High Court
    અન્ય રાજ્યો

    સ્ત્રીની લજ્જા ભંગ કરવી,દુસ્કર્મના પ્રયાસ વચ્ચેનો કાનૂની તફાવત સ્પષ્ટ કર્યો:Jharkhand High Court

    Vikram RavalBy Vikram RavalSeptember 8, 2026Updated:September 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jharkhand, તા. 8

    રાત્રે કોઈ મહિલાનાં ઘરમાં ઘૂસવું કે તેના કપડાં ઊંચા કરવાનો પ્રયાસ કરવો તે ગુનો હોઈ શકે છે, પરંતુ તેને બળાત્કારનો પ્રયાસ (એટેમ્પ્ટ ટુ રેપ) ગણી શકાય નહીં.

    ઝારખંડ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદામાં મહિલાની લજ્જા ભંગ કરવી અને બળાત્કારના પ્રયાસ વચ્ચેની કાનૂની સીમારેખા સ્પષ્ટ કરતાં આ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ પ્રદીપ કુમાર શ્રીવાસ્તવે આરોપીની અપીલ પર સુનાવણી કરતાં જણાવ્યું હતું કે, આરોપીના આ કૃત્યથી બળાત્કારના પ્રયાસનો ગુનો સિદ્ધ થતો નથી.

    આ કેસ ડિસેમ્બર 1999નો છે, જેમાં પૂર્વ સિંહભૂમ જિલ્લાની સેશન્સ કોર્ટે આરોપીને બળાત્કારના પ્રયાસ માટે 4 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ ચુકાદાને આરોપીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે નીચલી કોર્ટના આદેશમાં સુધારો કરીને આરોપીને બળાત્કારના પ્રયાસના ગુનામાંથી મુક્ત કર્યો હતો અને માત્ર લજ્જા ભંગ કરવાના ગુના હેઠળ દોષિત ઠેરવ્યો હતો.

    જસ્ટિસ શ્રીવાસ્તવે ચુકાદો આપતાં કહ્યું હતું કે કોઈ કૃત્ય બળાત્કારનો પ્રયાસ ત્યારે જ ગણાય જ્યારે તે આ ગુનો આચરવાની ખૂબ નજીક હોય. આ કેસમાં રજૂ થયેલાં પુરાવા માત્ર લજ્જા ભંગ કરવા માટે ગુનાહિત બળનો ઉપયોગ બતાવે છે, પરંતુ તે બળાત્કારના પ્રયાસના સ્તર સુધી પહોંચતા નથી.

    હાઈકોર્ટે આરોપીની 4 વર્ષની જેલની સજા ઘટાડીને તેને આ કેસમાં અત્યાર સુધી ભોગવેલી લગભગ 8 મહિનાની કસ્ટડીની સજા પૂરતી ગણાવી હતી અને ન્યાયના હિતમાં આરોપીની અપીલને આંશિક રીતે મંજૂર કરી હતી.

    Jharkhand Jharkhand-High-Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePrime Minister Modi ગુજરાતમાં : 35200 કરોડના વિકાસ કામોની ભેટ
    Next Article ભારતીયો માટે ટૂંક સમયમાં બંધ થઈ શકે છે EB-1 Green Card
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    દેશમાં આવતા ક્રુડતેલમાં 47% એકમાત્ર Russia પુરુ પાડે છે

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    ભારતીયો માટે ટૂંક સમયમાં બંધ થઈ શકે છે EB-1 Green Card

    September 8, 2026
    વડોદરા

    Prime Minister Modi ગુજરાતમાં : 35200 કરોડના વિકાસ કામોની ભેટ

    September 8, 2026
    ગુજરાત

    વિધાનસભાના સત્રમાં પાંચ કાયદાને આવરી લેતુ મહાવિધેયક મુકાશે

    September 8, 2026
    રાષ્ટ્રીય

    Delhi, UP-Bihar સહિતના રાજ્યોમાં ભારે વરસાદનું IMDનું એલર્ટ

    September 8, 2026
    મુખ્ય સમાચાર

    Central Pollution Control Board સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026ના પરિણામ જાહેર કર્યા

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,630
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,830
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,650
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-09-2026 14:27
    Categories
    Latest News

    દેશમાં આવતા ક્રુડતેલમાં 47% એકમાત્ર Russia પુરુ પાડે છે

    September 8, 2026

    ભારતીયો માટે ટૂંક સમયમાં બંધ થઈ શકે છે EB-1 Green Card

    September 8, 2026

    Prime Minister Modi ગુજરાતમાં : 35200 કરોડના વિકાસ કામોની ભેટ

    September 8, 2026

    વિધાનસભાના સત્રમાં પાંચ કાયદાને આવરી લેતુ મહાવિધેયક મુકાશે

    September 8, 2026

    Delhi, UP-Bihar સહિતના રાજ્યોમાં ભારે વરસાદનું IMDનું એલર્ટ

    September 8, 2026

    Central Pollution Control Board સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026ના પરિણામ જાહેર કર્યા

    September 8, 2026
    Search
    Main News

    દેશમાં આવતા ક્રુડતેલમાં 47% એકમાત્ર Russia પુરુ પાડે છે

    September 8, 2026

    ભારતીયો માટે ટૂંક સમયમાં બંધ થઈ શકે છે EB-1 Green Card

    September 8, 2026

    સ્ત્રીની લજ્જા ભંગ કરવી,દુસ્કર્મના પ્રયાસ વચ્ચેનો કાનૂની તફાવત સ્પષ્ટ કર્યો:Jharkhand High Court

    September 8, 2026

    Prime Minister Modi ગુજરાતમાં : 35200 કરોડના વિકાસ કામોની ભેટ

    September 8, 2026

    વિધાનસભાના સત્રમાં પાંચ કાયદાને આવરી લેતુ મહાવિધેયક મુકાશે

    September 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દેશમાં આવતા ક્રુડતેલમાં 47% એકમાત્ર Russia પુરુ પાડે છે

    September 8, 2026

    ભારતીયો માટે ટૂંક સમયમાં બંધ થઈ શકે છે EB-1 Green Card

    September 8, 2026

    Prime Minister Modi ગુજરાતમાં : 35200 કરોડના વિકાસ કામોની ભેટ

    September 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.