Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા
    • Rajkot: શાપરમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે બે સગીરને દબોચી લેતી ભકિતનગર પોલીસ
    • Kodinar તાલુકાના ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું રેસ્ક્યુ
    • Rajkot: સિવિલ હોસ્પિટલ દ્વારા ડેડબોડી બિનવારસી તરીકે અંતિમવિધિ કરાતા ઠાકર પરિવારનો રોષ
    • Jamnagar કાલાવડમાં એસઓજીનો દરોડો : ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ પાવડર ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar ચા પીવાના મામલે થયેલી બોલાચાલી બાદ બે પક્ષ વચ્ચે સામ સામા હુમલાની ફરિયાદ
    જામનગર

    Jamnagar ચા પીવાના મામલે થયેલી બોલાચાલી બાદ બે પક્ષ વચ્ચે સામ સામા હુમલાની ફરિયાદ

    Vikram RavalBy Vikram RavalSeptember 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૩૦ઃ

    Jamnagar શહેરના ગુલાબનગર વિસ્તારમાં લક્કી હોટલ પાસે ચા પીવાના મામલે થયેલી બોલાચાલી બાદ બે પક્ષ વચ્ચે થયેલા ઝઘડામાં સિટી-  બી પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. બંને ફરિયાદમાં એકબીજા સામે મારામારી, ગાળો અને જાનથી મારી નાખવાની ધમકીના આક્ષેપો કરવામાં આવ્યા છે.

    પ્રથમ ફરિયાદમાં મોરકંડા રોડ રબાની પાર્ક વિસ્તારમાં રહેતા હાજીભાઈ અયુબભાઈ ખફીએ શાહરૂખ અબ્દુલભાઈ હમીરાણી સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ હાજીભાઈ પોતાના મિત્રો શકીલ અને કાસમ સાથે સ્કોર્પિયો કારમાં ગુલાબનગરની લક્કી હોટલ પાસે ચા પીવા ગયા હતા. ચા અને સિગારેટ માંગવાના મુદ્દે શાહરૂખ સાથે બોલાચાલી થતાં તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં ઈન્ડિયન પેટ્રોલ પંપ પાસે ઊભા હતા ત્યારે આરોપીઓ કારમાં આવી પહોંચ્યા હતા.

    ફરિયાદ મુજબ એક આરોપી તલવાર લઈને આવ્યો હતો અને હુમલો કરતાં ફરિયાદીએ હાથથી બચાવ કરતા ડાબી હથેળીમાં ઇજા થઈ હતી. અન્ય આરોપીએ લોખંડના પાઇપ વડે ફરિયાદીની સ્કોર્પિયો કારના કાચ અને બોનેટના કાચમાં ઘા મારી નુકસાન કર્યું હતું. ફરિયાદીના મિત્રો સાથે પણ ઢીંકાપાટુની મારામારી કરાઈ હોવાનો આક્ષેપ છે.ત્યારબાદ ફરિયાદીને આરઝુ હોટલ પાસે લઈ જવાયો હતો, જ્યાં હનીફ નામના વ્યક્તિ સાથે પણ મારામારી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ફરિયાદીને લાકડાના ધોકાથી ખભા તથા પગમાં ઘા મારવામાં આવતા ડાબા હાથની હથેળીમાં ચાર ટાંકા આવ્યા હોવાનું જણાવાયું છે. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

    આ જ બનાવ અંગે શાહરૂખ અબ્દુલભાઈ હમીરાણીએ હાજીભાઈ અયુબભાઈ ખફી સામે વળતી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ હાજીભાઈ સ્કોર્પિયો કાર લઈને ચાની દુકાને આવ્યા હતા અને બે દિવસ અગાઉ થાર કાર લઈને જતા સમયે કતરાઈને જોવાના મુદ્દે બોલાચાલી કરી હતી. બાદમાં ગાળો આપી ચાના થડા પર પડેલા ખાલી કાચના ગ્લાસના ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.આ રીતે ગુલાબનગરના એક જ બનાવમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતા સિટી-બી પોલીસે બંને ફરિયાદના આધારે અલગ-અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar જિલ્લામાં વર્લી-મટકાના પાંચ દરોડાઃ પાંચ શખ્સો ઝડપાયા, રૂ. ૧,૦૭૫ રોકડા સહિત મટકાનું સાહિત્ય કબજે
    Next Article Jamnagarમાં મીરાદાતાર પાસે જમવાના બિલ મુદ્દે ચાર શખ્સોએ બે મિત્રોને માર માર્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar કાલાવડમાં એસઓજીનો દરોડો : ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ પાવડર ઝડપાયો

    September 30, 2026
    જામનગર

    Jamnagarમાં મીરાદાતાર પાસે જમવાના બિલ મુદ્દે ચાર શખ્સોએ બે મિત્રોને માર માર્યો

    September 30, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં વર્લી-મટકાના પાંચ દરોડાઃ પાંચ શખ્સો ઝડપાયા, રૂ. ૧,૦૭૫ રોકડા સહિત મટકાનું સાહિત્ય કબજે

    September 30, 2026
    જામનગર

    Jamnagar: હાલાર પંથકમાં બાકી વીજબીલની વસૂલાત માટે મેગા ડ્રાઇવ ૨,૦૩૬ કનેક્શન કાપ્યા

    September 30, 2026
    જામનગર

    Jamnagarની ફેક્ટરીમાંથી રૂ.૭.૫૨ લાખની ચોરી કરનાર બે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયા

    September 30, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં ટ્રાન્સમિશન લાઈનના વળતર મુદ્દે ખેડૂતોની કલેક્ટરને રજૂઆત

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,610
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,310
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹214,420
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-09-2026 22:37
    Categories
    Latest News

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026

    Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા

    September 30, 2026

    Rajkot: શાપરમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે બે સગીરને દબોચી લેતી ભકિતનગર પોલીસ

    September 30, 2026

    Kodinar તાલુકાના ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું રેસ્ક્યુ

    September 30, 2026
    Search
    Main News

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026

    શું કોંગ્રેસે કેરળ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પંચને ક્લીનચીટ આપી છે, Smriti Irani

    September 30, 2026

    દુબઈથી Tel Aviv, ઇઝરાયલ જતી ફ્લાય દુબઈ ફ્લાઇટનું હાઇજેક થયાની શંકા, ઇઝરાયલે ફાઇટર જેટને એલર્ટ કર્યા છે

    September 30, 2026

    સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong

    September 30, 2026

    CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત

    September 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.