Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sunny Leone ની ચુડૈલ ફિલ્મ હવે રાઈટ્‌સના મુદ્દે અટવાઈ

    October 8, 2026

    પહેલી દીકરી ૧૫ માસની થઈ ત્યાં Kiara ફરી પ્રેગનન્ટ

    October 8, 2026

    અભિનેતા Rajpal Yadav ૧.૧૫ કરોડ ચૂકવવા રાજી

    October 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sunny Leone ની ચુડૈલ ફિલ્મ હવે રાઈટ્‌સના મુદ્દે અટવાઈ
    • પહેલી દીકરી ૧૫ માસની થઈ ત્યાં Kiara ફરી પ્રેગનન્ટ
    • અભિનેતા Rajpal Yadav ૧.૧૫ કરોડ ચૂકવવા રાજી
    • મિર્ઝિયા ફેમ Saiyami Kher ખોલી બોલિવૂડની પોલ
    • ‘Bigg Boss’ ફેમ અર્ચના ગૌતમના મુંબઈ સ્થિત કાફેમાં ચોરી
    • નટસમ્રાટ નાના પાટેકર: જીવન, સંઘર્ષ અને અનન્ય સફર
    • Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત… ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘Bigg Boss’ ફેમ અર્ચના ગૌતમના મુંબઈ સ્થિત કાફેમાં ચોરી
    મનોરંજન

    ‘Bigg Boss’ ફેમ અર્ચના ગૌતમના મુંબઈ સ્થિત કાફેમાં ચોરી

    Vikram RavalBy Vikram RavalOctober 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૮

    ‘બિગ બોસ’ ફેમ અર્ચના ગૌતમના મુંબઈ સ્થિત કાફેમાં ચોરી,ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ શેર કરીને જાણ કરવામાં આવી. ‘બિગ બોસ’ ફેમ અર્ચના ગૌતમની માલિકીના મુંબઈ સ્થિત કાફે ‘ઓયે ચુરોસ’ માં ચોરીની ઘટના સામે આવી છે. અર્ચનાએ સોશિયલ મીડિયા પર આ ઘટનાના સીસીટીવી ફૂટેજ શેર કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, સવારે ૫ઃ૦૦ થી ૬ઃ૦૦ વાગ્યાની વચ્ચે એક ચોર કાફેમાં ઘૂસ્યો હતો અને કાઉન્ટર પરથી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો.‘બિગ બોસ’ ફેમ અર્ચના ગૌતમની માલિકીના મુંબઈ સ્થિત કાફે ‘ઓયે ચુરોસ’ માં ચોરીની ઘટના સામે આવી છે. અર્ચનાએ સોશિયલ મીડિયા પર આ ઘટનાના સીસીટીવી ફૂટેજ શેર કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, સવારે ૫ઃ૦૦ થી ૬ઃ૦૦ વાગ્યાની વચ્ચે એક ચોર કાફેમાં ઘૂસ્યો હતો અને કાઉન્ટર પરથી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો. અર્ચનાએ જણાવ્યું હતું કે આ અંગે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેમણે મુંબઈ પોલીસને આરોપી સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

    અર્ચના ગૌતમે સોશિયલ મીડિયા પર એક ઝ્રઝ્ર્‌ફ વીડિયો શેર કર્યો અને લોકોને સતર્ક રહેવાની અપીલ કરી. તેમણે જણાવ્યું હતું કે તેઓ આ વીડિયો એટલા માટે શેર કરી રહ્યા છે જેથી લોકો તેમના ઘર અને વ્યવસાયની સુરક્ષા બાબતે સાવધ રહે.અર્ચનાના જણાવ્યા અનુસાર, તેમણે સખત મહેનત અને પોતાની બચતથી આ કેફે શરૂ કર્યું હતું. તેમનો દાવો છે કે એક ચોર કેફેમાં ઘૂસી આવ્યો હતો અને કેશ કાઉન્ટરમાં રાખેલી તમામ રકમ લઈને ભાગી ગયો હતો. આ ઘટના બાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.અર્ચનાએ મુંબઈ પોલીસને અપીલ કરી છે કે તેઓ ઝ્રઝ્ર્‌ફ ફૂટેજના આધારે આરોપીની ઝડપથી ઓળખ કરે અને તેની સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરે. તેમણે જણાવ્યું હતું કે તેઓ હંમેશા મુંબઈને સુરક્ષિત શહેર માનતા આવ્યા છે, પરંતુ આ ઘટનાથી તેઓ ખૂબ જ વ્યથિત છે.અર્ચના ગૌતમનું કાફે મુંબઈના અંધેરી વેસ્ટમાં આવેલા વર્સોવા મેટ્રો સ્ટેશન નજીક આવેલું છે. તેમણે ઓક્ટોબર ૨૦૨૫માં ‘ઓયે ચુરોસ’  સાથે ફૂડ બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. આ કાફે સત્તાવાર રીતે ૯ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ શરૂ થયું હતું.અર્ચના ગૌતમ ‘બિગ બોસ ૧૬’માં જોવા મળી છે. આ ઉપરાંત, તેમણે ‘ખતરોં કે ખિલાડી ૧૩’, ‘સેલિબ્રિટી માસ્ટરશેફ ઈન્ડિયા’ અને અન્ય રિયાલિટી શોમાં પણ ભાગ લીધો છે.કાફેમાં ચોરીની બાબતે કાઉન્ટર પરથી રોકડ રકમ ગાયબ અને ઝ્રઝ્ર્‌ફમાં શંકાસ્પદ વ્યક્તિ કેદ અર્ચના ગૌતમે વીડિયો શેર કરીને મુંબઈ પોલીસને ત્વરિત કાર્યવાહી કરવા અપીલ કરી.

    Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleનટસમ્રાટ નાના પાટેકર: જીવન, સંઘર્ષ અને અનન્ય સફર
    Next Article મિર્ઝિયા ફેમ Saiyami Kher ખોલી બોલિવૂડની પોલ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Sunny Leone ની ચુડૈલ ફિલ્મ હવે રાઈટ્‌સના મુદ્દે અટવાઈ

    October 8, 2026
    મનોરંજન

    પહેલી દીકરી ૧૫ માસની થઈ ત્યાં Kiara ફરી પ્રેગનન્ટ

    October 8, 2026
    મનોરંજન

    અભિનેતા Rajpal Yadav ૧.૧૫ કરોડ ચૂકવવા રાજી

    October 8, 2026
    મનોરંજન

    મિર્ઝિયા ફેમ Saiyami Kher ખોલી બોલિવૂડની પોલ

    October 8, 2026
    મનોરંજન

    નટસમ્રાટ નાના પાટેકર: જીવન, સંઘર્ષ અને અનન્ય સફર

    October 8, 2026
    મનોરંજન

    અભિનેત્રી Kareena Kapoor ફિલ્મ “કિંગ” ના “ડેડી કૂલ” ગીતમાં શાહરૂખ ખાન સાથે જોવા મળશે

    October 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,050
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,720
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹212,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-10-2026 20:07
    Categories
    Latest News

    Sunny Leone ની ચુડૈલ ફિલ્મ હવે રાઈટ્‌સના મુદ્દે અટવાઈ

    October 8, 2026

    પહેલી દીકરી ૧૫ માસની થઈ ત્યાં Kiara ફરી પ્રેગનન્ટ

    October 8, 2026

    અભિનેતા Rajpal Yadav ૧.૧૫ કરોડ ચૂકવવા રાજી

    October 8, 2026

    મિર્ઝિયા ફેમ Saiyami Kher ખોલી બોલિવૂડની પોલ

    October 8, 2026

    નટસમ્રાટ નાના પાટેકર: જીવન, સંઘર્ષ અને અનન્ય સફર

    October 8, 2026

    Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત… ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    October 7, 2026
    Search
    Main News

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    NASAના Hubble Space Telescopeએ ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sunny Leone ની ચુડૈલ ફિલ્મ હવે રાઈટ્‌સના મુદ્દે અટવાઈ

    October 8, 2026

    પહેલી દીકરી ૧૫ માસની થઈ ત્યાં Kiara ફરી પ્રેગનન્ટ

    October 8, 2026

    અભિનેતા Rajpal Yadav ૧.૧૫ કરોડ ચૂકવવા રાજી

    October 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.