Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Abhijit Deepak, સૌરવ દાસ અને રાંકાની કરી અટકાયત કરાઈ

    October 10, 2026

    રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026

    સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    October 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Abhijit Deepak, સૌરવ દાસ અને રાંકાની કરી અટકાયત કરાઈ
    • રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે
    • સાપ્તાહિક રાશિ ભવિષ્ય
    • Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી
    • રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડની Fraud
    • Husbandએ પ્રેમિકા સાથે મળી આડા સંબંધમાં અડચણરૂપ પત્નીને મોતને ઘાટ ઉતારી
    • Maharashtraના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું
    • ઈન્ટરનેશનલ Criminal કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ઈન્ટરનેશનલ Criminal કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો
    આંતરરાષ્ટ્રીય

    ઈન્ટરનેશનલ Criminal કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો

    Vikram RavalBy Vikram RavalOctober 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૧૦

    ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ૈંઝ્રઝ્ર)ના ભારતીય મૂળના પૂર્વ ન્યાયાધીશ નવનીતમ નાવી પિલ્લઈને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થતાં જ અમેરિકાની ટ્રમ્પ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જાહેરાતના થોડા જ સમય બાદ શુક્રવારે ટ્રમ્પ પ્રશાસને આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાયાલય (ૈંઝ્રઝ્ર) પર કડક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી દીધી છે.નકશા જુઓઅમેરિકાનું માનવું છે કે ૈંઝ્રઝ્ર અમેરિકાના અને ઈઝરાયલના લોકો સામે યુદ્ધ અપરાધોના પૂર્વગ્રહયુક્ત આરોપોની સુનાવણી કરે છે. નોંધનીય છે કે, યુદ્ધ અપરાધો માટે ૈંઝ્રઝ્રએ ઈઝરાયલના પ્રમુખ નેતન્યાહૂ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ પણ જાહેર કરેલું છે.અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વીડીયો મેસેજ દ્વારા આ નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘અમેરિકા અને તેના નાગરિકો આ ફર્જી અદાલતના અધિકારક્ષેત્રમાં આવતા નથી. ટ્રમ્પ પ્રશાસન ૈંઝ્રઝ્રના નાણાકીય વ્યવહારો રોકશે, તેની સંપત્તિઓ અને સંસાધનો જપ્ત કરશે તથા અમેરિકન કંપનીઓને ૈંઝ્રઝ્ર સાથેના તમામ કારોબાર પૂરા કરવા માટે ૬ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પક્ષો આ મુદ્દા પર એકસમાન વિચાર ધરાવે છે અને આ રજૂ થતા ખતરાને ખતમ કરવા માટે જ પ્રમુખ ટ્રમ્પે આ કડક પગલું ભર્યું છે.’અમેરિકાના આ કડક પ્રતિબંધો છતાં ૈંઝ્રઝ્રએ સ્પષ્ટ કર્યું છે કે તે પીછેહઠ કરશે નહીં અને તમામ શક્ય રીતે કામ ચાલુ રાખશે. અમેરિકન નિર્ણયની નિંદા કરતા ૈંઝ્રઝ્રના ડેપ્યુટી પ્રોસિક્યુટર નઝહત શમીમ ખાને જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય કાયદાને નીચો દેખાડવાનો એક પ્રયાસ છે, પરંતુ તેનાથી કોર્ટની તપાસ અને કેસો ચલાવવાની પ્રક્રિયા અટકશે નહીં. ટ્રિબ્યુનલ પોતાની સ્વતંત્ર ભૂમિકા સાથે દરેક પરિસ્થિતિમાં તપાસ અને કેસો આગળ વધારવાનું કામ ચાલુ રાખશે.અમેરિકન પ્રમુખ ટ્રમ્પ છેલ્લા બે વર્ષથી વિશ્વના આઠ યુદ્ધો બંધ કરાવવાનો દાવો કરીને પોતાના માટે નોબેલ શાંતિ પુરસ્કારની માંગ કરી રહ્યા હતા. જોકે, નોબેલ કમિટી પર આ દબાણની કોઈ અસર ન થઈ અને શુક્રવારે ભારતીય મૂળના ન્યાયાધીશ પિલ્લઈને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો, જેના પરિણામે ટ્રમ્પ સરકારે આ તીખી પ્રતિક્રિયા આપી હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ, આ જાહેરાત પહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે નોબેલ પુરસ્કાર માટે ફરી એકવાર ટ્રમ્પના નામની સત્તાવાર ભલામણ કરી હતી, જેને પગલે પાકિસ્તાનમાં જ તેમની ભારે ફજેતી અને મજાક ઉડી હતી.નકશા જુઓ

    New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAI થી નકલી સીસીટીવી ફૂટેજ, ફેક વોઈસથી છેતરપિંડી વધ્યા
    Next Article Maharashtraના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    AI થી નકલી સીસીટીવી ફૂટેજ, ફેક વોઈસથી છેતરપિંડી વધ્યા

    October 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Google સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

    October 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Panamaમાં કુદરતી આફતઃ ૭.૭ ની તીવ્રતાના ભૂકંપ બાદ ૪૫ આફ્ટરશૉકથી ફફડાટ

    October 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    ભારતને tariffsની ધમકી આપનાર ટ્રમ્પ હવે પોતે જ પુતિન પાસેથી ડીઝલ ખરીદશે

    October 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    વિદેશમાં મેડિકલ ડિગ્રી પછી ભારતમાં Medical practice કરવા લાયસન્સ ફરજિયાત

    October 9, 2026
    મુખ્ય સમાચાર

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-10-2026 20:26
    Categories
    Latest News

    Abhijit Deepak, સૌરવ દાસ અને રાંકાની કરી અટકાયત કરાઈ

    October 10, 2026

    રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026

    સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    October 10, 2026

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026

    રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડની Fraud

    October 10, 2026

    Husbandએ પ્રેમિકા સાથે મળી આડા સંબંધમાં અડચણરૂપ પત્નીને મોતને ઘાટ ઉતારી

    October 10, 2026
    Search
    Main News

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Abhijit Deepak, સૌરવ દાસ અને રાંકાની કરી અટકાયત કરાઈ

    October 10, 2026

    રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026

    સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    October 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.