Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana

    October 15, 2026

    Rajkot રેલવે ડિવિઝને રચ્યો ઇતિહાસ એક જ હરાજીમાં ૭.૦૯ કરોડના સ્ક્રેપનું રેકોર્ડ વેચાણ

    October 15, 2026

    Babra નગરપાલિકાના પાણી વિતરણમાં કાપથી શહેરીજનોમાં રોષ

    October 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
    • Rajkot રેલવે ડિવિઝને રચ્યો ઇતિહાસ એક જ હરાજીમાં ૭.૦૯ કરોડના સ્ક્રેપનું રેકોર્ડ વેચાણ
    • Babra નગરપાલિકાના પાણી વિતરણમાં કાપથી શહેરીજનોમાં રોષ
    • Amreli: સુખનિવાસ કોલોની ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન
    • Amreli: માનવ જીવનની સુરક્ષા માટે સિંહોનાં ટોળાંને સુરક્ષિત સ્થળે ખસેડવા વનમંત્રીને રજૂઆત
    • Jamnagarમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવા બદલ વધુ એક મહિલા તબીબને રૂ. ૨૦ હજારનો દંડ
    • Jamnagar: માતાના મઢ દર્શને જતા લાલપુરના મેઘપરના પરિવારની કારને ટ્રેલરની ટક્કર :મહિલાનું મોત
    • Jamnagarના સણોસરા પાસે રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકતાં કાનાલુસ પોરબંદર ટ્રેનના એન્જિન સાથે અથડાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવા બદલ વધુ એક મહિલા તબીબને રૂ. ૨૦ હજારનો દંડ
    જામનગર

    Jamnagarમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવા બદલ વધુ એક મહિલા તબીબને રૂ. ૨૦ હજારનો દંડ

    Vikram RavalBy Vikram RavalOctober 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૫ઃ

    જામનગર તા. ૧૫ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત જાહેરમાં કચરો ફેંકનારા સામે દંડાત્મક કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી રહી છે. ત્યારે જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવા બદલ વધુ એક મહિલા તબીબ પાસેથી રૂ. ૨૦ હજારના દંડાત્મક વહીવટી ચાર્જની વસૂલાત કરવામાં આવી છે. શહેરના પી.એન. માર્ગ નજીક અગાઉ બે તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, તે જ વિસ્તારમાં ફરી બાયોમેડિકલ વેસ્ટ મળી આવતાં મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાએ આ કાર્યવાહી કરી હતી.

    મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા દૈનિક સર્વેલન્સ અને તપાસ હાથ ધરી જાહેરમાં કચરો ફેંકતા લોકોને અટકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તા. ૧૨ ઓક્ટોબરના રોજ જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવા બદલ બાળ રોગ અને સ્ત્રીરોગ નિષ્ણાત બે તબીબો પાસેથી રૂ. ૧૦-૧૦ હજારનો દંડાત્મક વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જ તબીબોની નજીકમાં આવેલી અન્ય એક મહિલા તબીબની કામગીરી દરમિયાન પણ જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવાની બાબત સામે આવી હતી.વોર્ડ નંબર ૯ના સેનેટરી ઇન્સ્પેક્ટર બલવંત ચૌહાણ, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર દીપકભાઈ પટેલ અને તેમની ટીમ સર્વેલન્સ રાઉન્ડમાં હતી. દરમિયાન તા. ૧૩ ઓક્ટોબરના રોજ સવારે ૧૧૩૭ વાગ્યે પી.એન. માર્ગ નજીકની એ જ ગલીમાં ફરી મેડિકલ વેસ્ટ જોવા મળ્યો હતો. આથી ગાયનેકોલોજિસ્ટ ડો. ઈલાબેન પુનાતર પાસેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો હેઠળ રૂ. ૨૦ હજારનો દંડાત્મક વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.આમ, એક જ વિસ્તારમાં બે દિવસ દરમિયાન જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવા બદલ ત્રણ તબીબો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાને બદલે જાહેરમાં ફેંકવાની પ્રવૃત્તિ આરોગ્ય અને સ્વચ્છતા માટે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે.

    શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે મહાનગરપાલિકાએ તમામ વોર્ડમાં સર્વેલન્સ વધારી જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કડક પગલાં લેવા જરૂરી બન્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર ૧૦માં સુભાષ માર્કેટ નજીક અને વોર્ડ નંબર ૧૩માં માંડવી ટાવર પાછળ સફાઈની કામગીરી છતાં કચરાના ઢગલા થવાની સમસ્યા હોવાની રજૂઆત થઈ રહી છે. સુભાષ માર્કેટ નજીક છેલ્લા ત્રણ વર્ષથી અને માંડવી ટાવર પાછળ લાંબા સમયથી કચરાની સમસ્યા યથાવત્‌? હોવાના મુદ્દે તંત્ર દ્વારા નિયમિત દેખરેખ અને અસરકારક કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.મહાનગરપાલિકાની સ્વચ્છતા ઝુંબેશ માત્ર દંડ વસૂલવા પૂરતી સીમિત ન રહે, પરંતુ જાહેરમાં કચરો અને ખાસ કરીને બાયોમેડિકલ વેસ્ટ ફેંકવાની પ્રવૃત્તિ કાયમી ધોરણે અટકે તે માટે તમામ વોર્ડમાં સતત ચેકિંગ અને નિયમોના કડક અમલની આવશ્યકતા છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: માતાના મઢ દર્શને જતા લાલપુરના મેઘપરના પરિવારની કારને ટ્રેલરની ટક્કર :મહિલાનું મોત
    Next Article Amreli: માનવ જીવનની સુરક્ષા માટે સિંહોનાં ટોળાંને સુરક્ષિત સ્થળે ખસેડવા વનમંત્રીને રજૂઆત
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: માતાના મઢ દર્શને જતા લાલપુરના મેઘપરના પરિવારની કારને ટ્રેલરની ટક્કર :મહિલાનું મોત

    October 15, 2026
    જામનગર

    Jamnagarના સણોસરા પાસે રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકતાં કાનાલુસ પોરબંદર ટ્રેનના એન્જિન સાથે અથડાયો

    October 15, 2026
    જામનગર

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસમાં ૧૦૫ સ્થળે વીજચોરી પકડાઈ

    October 15, 2026
    જામનગર

    Jamnagar: સિક્કા નગરપાલિકાની ચૂંટણીની અદાવતમાં જૂથ અથડામણઃ ધોકા, પાઇપ અને છરીથી હુમલો, ત્રણને ઈજા

    October 15, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન

    October 13, 2026
    જામનગર

    Jamnagar શહેર-જિલ્લામાં દેશી દારૂનો ધંધો ધમધમ્યો: પાંચ સ્થળે પોલીસના દરોડા

    October 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,220
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,030
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹201,280
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-10-2026 21:23
    Categories
    Latest News

    પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana

    October 15, 2026

    Rajkot રેલવે ડિવિઝને રચ્યો ઇતિહાસ એક જ હરાજીમાં ૭.૦૯ કરોડના સ્ક્રેપનું રેકોર્ડ વેચાણ

    October 15, 2026

    Babra નગરપાલિકાના પાણી વિતરણમાં કાપથી શહેરીજનોમાં રોષ

    October 15, 2026

    Amreli: સુખનિવાસ કોલોની ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન

    October 15, 2026

    Amreli: માનવ જીવનની સુરક્ષા માટે સિંહોનાં ટોળાંને સુરક્ષિત સ્થળે ખસેડવા વનમંત્રીને રજૂઆત

    October 15, 2026

    Jamnagar: માતાના મઢ દર્શને જતા લાલપુરના મેઘપરના પરિવારની કારને ટ્રેલરની ટક્કર :મહિલાનું મોત

    October 15, 2026
    Search
    Main News

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026

    કોર્ટે મુખ્ય Election Commissioner જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ જારી કરી,કોઈ પણ કોર્ટને ડરાવી શકે નહીં

    October 15, 2026

    Imran Khan ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત

    October 15, 2026

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana

    October 15, 2026

    Rajkot રેલવે ડિવિઝને રચ્યો ઇતિહાસ એક જ હરાજીમાં ૭.૦૯ કરોડના સ્ક્રેપનું રેકોર્ડ વેચાણ

    October 15, 2026

    Babra નગરપાલિકાના પાણી વિતરણમાં કાપથી શહેરીજનોમાં રોષ

    October 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.