Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
    • Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
    • ઓક્ટોબર ૧૬ – World Food Day
    • Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
    • પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»ઓક્ટોબર ૧૬ – World Food Day
    લેખ

    ઓક્ટોબર ૧૬ – World Food Day

    Vikram RavalBy Vikram RavalOctober 15, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વડાપ્રધાનના વિઝનથી શ્રી અન્ન બન્યું વૈશ્વિક સુપરફૂડઓછી કાળજીએ પાકતું અમૃત એટલે મિલેટ્‌સ

    ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હૃદયરોગ સામે મિલેટ્‌સ કુદરતી રક્ષણાત્મક ઢાલ સમાનઃ ડાયેટિશિયન અંકિતા રાવલ

    Rajkot , તા. ૧૫ઃ

    આજના આધુનિક યુગમાં બદલાયેલી બેઠાડુ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ફાસ્ટફૂડના કારણે સમગ્ર વિશ્વ જ્યારે ગંભીર જીવનશૈલી સંબંધિત બીમારીઓનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારતની પ્રાચીન પરંપરાગત આહાર પદ્ધતિ ફરી એકવાર વૈશ્વિક સ્તરે સંજીવની બનીને ઉભરી આવી છે. ૧૬ ઓક્ટોબર – વિશ્વ ખાદ્ય દિવસ (ઠજ્ઞહિમ ઋજ્ઞજ્ઞમ ઉફુ)ના વિશેષ અવસરે વાત કરીએ શ્રી અન્ન વિશે…વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી પ્રયાસો થકી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા પામેલા શ્રી અન્ન (મિલેટ્‌સ) તરફ વિશ્વભરના લોકોનો અભિગમ ઝડપથી બદલાઈ રહ્યો છે.

    વિશ્વ ફૂડ દિવસનો ઇતિહાસ

    વૈશ્વિક ભૂખમરો નાબૂદ કરવા અને અન્ન સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા દર વર્ષે ૧૬ ઓક્ટોબરના રોજ વિશ્વ ખાદ્ય દિવસ ઉજવાય છે. આ દિવસનો ઇતિહાસ ૧૬ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (ઋઅઘ) ની સ્થાપના સાથે જોડાયેલો છે, જેની સત્તાવાર ઉજવણી વર્ષ ૧૯૮૧થી શરૂ થઈ હતી. આજે પણ કરોડો લોકો કુપોષણનો સામનો કરી રહ્યા હોવાથી આ દિવસની પ્રાસંગિકતા ખૂબ વધારે છે. આ પડકારોને પહોંચી વળવા વર્ષ ૨૦૨૬ની થીમ નસ્ત્રઆજે ઇનોવેશન, આવતીકાલે પોષણથથ (નસ્ત્રઈંક્ષક્ષજ્ઞદફયિં જ્ઞિંમફુ. ગજ્ઞીશિતવ જ્ઞિંળજ્ઞિજ્ઞિૂ.થથ) નક્કી કરાઈ છે, જે સંદેશ આપે છે કે આજે ખેતીમાં ડિજિટલ ટેકનેલોજી અને નવા સંશોધનો (ઈંક્ષક્ષજ્ઞદફશિંજ્ઞક્ષત) અપનાવીશું, તો જ ભવિષ્યની પેઢીને પૂરતું પોષણ આપી શકાશે.

    એક સમયે સામાન્ય ગણાતા બાજરી, જુવાર, રાગી, કાંગ, કોદરી અને સામો જેવા મિલેટ્‌સ આજે વિશ્વસ્તરે ઉત્તમ સુપરફૂડ તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યા છે.

    ડાયાબિટીસ અને હૃદયરોગ સામે અમોઘ શસ્ત્ર

    પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, રાજકોટના ન્યુટ્રિશન અને ડાયેટિક્સ વિભાગના હેડ શ્રી અંકિતા રાવલના જણાવ્યા અનુસાર નસ્ત્રઆજના સમયમાં ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ અને મેદસ્વિતા (ઓબેસિટી)નું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આવા સંજોગોમાં મિલેટ્‌સ સ્વાસ્થ્ય માટે રક્ષણાત્મક ઢાલ સમાન છે. મિલેટ્‌સમાં લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (કજ્ઞૂ ૠઈં) હોવાથી તે લોહીમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રિત રાખે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ગુણકારી છે. તેમાં રહેલું ભરપૂર ફાઈબર પાચનતંત્ર મજબૂત કરે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડી હૃદયનું રક્ષણ કરે છે.થથ

    વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, નસ્ત્રસામાન્ય રીતે ઘઉં અને ચોખામાંથી માત્ર ૦.૨ થી ૧% જેટલું જ ફાઇબર મળે છે, જ્યારે વિવિધ મિલેટ્‌સ દ્વારા અંદાજે ૯% જેટલું ભરપૂર ફાઇબર મળી રહે છે. આ ઉચ્ચ ફાઇબરના કારણે પેટ લાંબો સમય ભરેલું રહે છે અને વારંવાર ભૂખ લાગતી નથી, જેના પરિણામે વજન અને સ્થૂળતા (ઓબેસિટી) નિયંત્રિત કરવામાં મદદ મળે છે.થથ

    આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, નસ્ત્રરાગીમાં રહેલું વિપુલ પ્રમાણનું કેલ્શિયમ બાળકો અને સગર્ભા બહેનોનાં હાડકાંને મજબૂતી આપે છે, જ્યારે બાજરીમાં રહેલું આયર્ન એનિમિયા (લોહીની ઊણપ) દૂર કરવામાં અત્યંત મદદરૂપ સાબિત થાય છે. કુદરતી રીતે ગ્લુટેન-ફ્રી હોવાને લીધે મિલેટ્‌સ પાચનમાં પણ ખૂબ સરળ રહે છે.થથ

    સરકારી રેશનિંગ વ્યવસ્થા થકી છેવાડાના માનવી સુધી પહોંચતું પોષણ

    રાજ્ય સરકાર પ્રજાના પોષણ સ્તરને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે. સામાન્ય અને શ્રમિક પરિવારો પણ પૌષ્ટિક આહાર મેળવી શકે તે હેતુથી જાહેર વિતરણ પ્રણાલી (ઙઉજ) હેઠળ વાજબી ભાવની સરકારી દુકાનો મારફતે અંત્યોદય અને ગઋજઅ કાર્ડધારકોને ઘઉં-ચોખાની સાથોસાથ બાજરી અને જુવાર જેવા શ્રી અન્નનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોમાં બાળકો અને સગર્ભા માતાઓને પૂર્ણા યોજના તેમજ ટેક હોમ રેશન (ઝઇંછ) હેઠળ મિલેટ્‌સ આધારિત પૌષ્ટિક વાનગીઓ ઉપલબ્ધ કરાવી કુપોષણ સામે મજબૂત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

    દૈનિક આહારમાં મિલેટ્‌સ અપનાવવાનો સંકલ્પ

    વિશ્વ ફૂડ દિવસ એ માત્ર અન્નનો મહિમા ગાવાનો દિવસ નથી, પરંતુ યોગ્ય અને ગુણકારી આહાર પસંદ કરવાનો અવસર છે. જંક ફૂડ અને પાશ્ચાત્ય ખાનપાન છોડીને જો આપણે દૈનિક ભોજનમાં દેશી રોટલા, રાગીની રાબ, મિલેટ ખીચડી, ઢોંસા કે ઉપમા જેવી પૌષ્ટિક વાનગીઓને સ્થાન આપીશું, તો સ્વસ્થ ગુજરાત, સુપોષિત ભારતનું સ્વપન સાકાર થશે.

    World Food Day
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
    Next Article Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana

    October 15, 2026
    લેખ

    આજે છઠ્ઠા નોરતે આદ્યશક્તિના માતા Katyayani સ્વરૂપની પૂજા

    October 15, 2026
    લેખ

    Navratriના ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની ઉપાસના

    October 12, 2026
    લેખ

    કેન્દ્ર સરકારની પહેલોથી માનસિક આરોગ્ય સેવાઓ બની રહી છે વધુ Sulabh: Tele-MANASની ૨૪૭ નિઃશુલ્ક સેવા નાગરિકો માટે આશાનું કિરણ

    October 12, 2026
    લેખ

    શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના

    October 10, 2026
    ધાર્મિક

    રવિવારે નવરાત્રીનો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,470
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,270
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹201,500
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 00:19
    Categories
    Latest News

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026

    Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો

    October 15, 2026

    Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો

    October 15, 2026

    Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ

    October 15, 2026
    Search
    Main News

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026

    કોર્ટે મુખ્ય Election Commissioner જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ જારી કરી,કોઈ પણ કોર્ટને ડરાવી શકે નહીં

    October 15, 2026

    Imran Khan ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત

    October 15, 2026

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.