Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Aam Aadmi Party દ્વારા ૪૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

    October 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી
    • ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty
    • Aam Aadmi Party દ્વારા ૪૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
    • જાણીતા ડાયરેક્ટર Sanjay Guptaનું ૫૭ વર્ષની વયે અકસ્માતે નિધન
    • Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર
    • Mehsana: ગેમિંગનાં નાણાં સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ
    • પાકિસ્તાનના કરાચી બંદરે ૭ મહિનાથી ફસાયું Indian ship
    • El Niño બાદ હવે લા નીના મચાવશે કહેર?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty
    રાષ્ટ્રીય

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    Vikram RavalBy Vikram RavalOctober 31, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૩૧

    દેશના કાપડ અને ગારમેન્ટ ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. કપાસની આયાત પર આપવામાં આવેલી કસ્ટમ ડ્યૂટીની મુક્તિ વધુ બે મહિના લંબાવવામાં આવી છે. હવે ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી વિદેશમાંથી કપાસની આયાત પર કોઈ Customs Duty ચૂકવવી પડશે નહીં. દેશમાં કપાસની ઓછી આવક અને આગામી સિઝનમાં ઉત્પાદન ઘટવાની આશંકા વચ્ચે સરકારે આ નિર્ણય લીધો છે. આ પગલાથી કાપડ મિલો અને ગારમેન્ટ ઉદ્યોગને સસ્તા ભાવે કાચો માલ મળી શકશે અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાની શક્યતા છે.

    નાણા મંત્રાલયે ૩૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ જાહેરનામું નંબર ૩૫/૨૦૨૬-કસ્ટમ્સ બહાર પાડીને કપાસની આયાત પર મળતી Customs Duty મુક્તિનો સમયગાળો લંબાવ્યો છે. અગાઉ આ છૂટ ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધી જ લાગુ હતી. હવે તેને વધારીને ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી કરવામાં આવી છે. અગાઉ સરકારે ૧ જૂનથી ૩૧ ઓક્ટોબર સુધી કપાસની આયાત પર લાગતી ૧૧ ટકા કસ્ટમ ડ્યૂટી નાબૂદ કરી હતી. હવે કાપડ ઉદ્યોગને વધુ બે મહિના સુધી આ રાહતનો લાભ મળશે.

    સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે દેશમાં કપાસની ઉપલબ્ધતાને લઈને ચિંતા વધી રહી છે. વર્ષ ૨૦૨૬-૨૭ની સિઝનમાં કપાસનું ઉત્પાદન ઘટવાની આશંકા છે. વાવેતર વિસ્તારમાં ઘટાડો અને મહારાષ્ટ્ર તથા કર્ણાટક જેવા મુખ્ય કપાસ ઉત્પાદક રાજ્યોના કેટલાક વિસ્તારોમાં દુષ્કાળની અસરને ઉત્પાદન ઘટવાનાં સંભવિત કારણો માનવામાં આવી રહ્યાં છે.

    નવી સિઝનના કપાસની આવક બજારોમાં શરૂ થઈ ગઈ છે, પરંતુ અપેક્ષા કરતાં ઓછો જથ્થો મંડીઓ સુધી પહોંચી રહ્યો છે. બીજી તરફ, સારા ભાવની આશામાં ખેડૂતો પણ પોતાની ઉપજ વેચવામાં ઉતાવળ કરી રહ્યા નથી. આ સ્થિતિને કારણે બજારમાં કપાસના પુરવઠા પર અસર પડી રહી છે.

    ઉપલબ્ધ આંકડા મુજબ દેશની મંડીઓમાં દરરોજ આશરે ૭૦ હજારથી ૮૦ હજાર ગાંસડી કપાસની આવક થઈ રહી છે. કપાસની એક ગાંસડીનું વજન ૧૭૦ કિલોગ્રામ હોય છે. બજારની અપેક્ષા પ્રમાણે આ આવક ઓછી માનવામાં આવે છે. ૨૩ ઓક્ટોબર સુધી દેશમાં કુલ આશરે ૧૫ લાખ ગાંસડી કપાસની આવક નોંધાઈ હતી. બીજી તરફ, આ સિઝનમાં કપાસનો વપરાશ આશરે ૨૩ લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. દિવાળી બાદ મંડીઓમાં કપાસની આવક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    કપાસની આયાત પર Customs Duty મુક્તિ લંબાવવાથી દેશની કાપડ મિલોને વિદેશમાંથી સસ્તા ભાવે કપાસ ખરીદવાની તક મળશે. આયાત પર ૧૧ ટકા કસ્ટમ ડ્યૂટી નહીં લાગતાં કંપનીઓનો ખર્ચ ઘટી શકે છે. ખાસ કરીને નાની અને મધ્યમ કક્ષાની કાપડ કંપનીઓને આ નિર્ણયથી રાહત મળવાની શક્યતા છે. કાચા માલના વધતા ભાવને કારણે કાપડ ઉદ્યોગ પર ઉત્પાદન ખર્ચનું દબાણ રહેતું હોય છે. હવે આયાત પરની છૂટથી ઉદ્યોગોને રાહત મળી શકે છે. એક તરફ આયાત ડ્યૂટીમાં મુક્તિથી કાપડ મિલોને ફાયદો થઈ શકે છે, તો બીજી તરફ વિદેશથી કપાસની આયાત વધવાથી સ્થાનિક બજારમાં પુરવઠો વધી શકે છે. આવી સ્થિતિમાં સ્થાનિક કપાસના ભાવ પર દબાણ આવવાની શક્યતા પણ છે. તેથી આ નિર્ણયથી કાપડ ઉદ્યોગને રાહત મળવાની સાથે સ્થાનિક કપાસના ખેડૂતો પર તેની શું અસર પડે છે તે પણ જોવું મહત્વપૂર્ણ રહેશે.

    Customs Duty
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAam Aadmi Party દ્વારા ૪૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
    Next Article મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026
    રાષ્ટ્રીય

    Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર

    October 31, 2026
    રાષ્ટ્રીય

    પાકિસ્તાનના કરાચી બંદરે ૭ મહિનાથી ફસાયું Indian ship

    October 31, 2026
    રાષ્ટ્રીય

    El Niño બાદ હવે લા નીના મચાવશે કહેર?

    October 31, 2026
    રાષ્ટ્રીય

    “લોકોના દિલ જીતવાનું શીખો અને તેમની વચ્ચે જાઓ, જેપી નડ્ડાની Rahul Gandhiને સલાહ

    October 31, 2026
    રાષ્ટ્રીય

    દેશની લોકશાહી વ્યવસ્થા Electionના બળ પર ટકી છે, અને આ સમગ્ર પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ મતદાતા છે

    October 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-10-2026 20:57
    Categories
    Latest News

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026

    Aam Aadmi Party દ્વારા ૪૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

    October 31, 2026

    જાણીતા ડાયરેક્ટર Sanjay Guptaનું ૫૭ વર્ષની વયે અકસ્માતે નિધન

    October 31, 2026

    Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર

    October 31, 2026

    Mehsana: ગેમિંગનાં નાણાં સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ

    October 31, 2026

    પાકિસ્તાનના કરાચી બંદરે ૭ મહિનાથી ફસાયું Indian ship

    October 31, 2026
    Search
    Main News

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર

    October 31, 2026

    પાકિસ્તાનના કરાચી બંદરે ૭ મહિનાથી ફસાયું Indian ship

    October 31, 2026

    દેશની લોકશાહી વ્યવસ્થા Electionના બળ પર ટકી છે, અને આ સમગ્ર પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ મતદાતા છે

    October 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026

    Aam Aadmi Party દ્વારા ૪૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

    October 31, 2026

    જાણીતા ડાયરેક્ટર Sanjay Guptaનું ૫૭ વર્ષની વયે અકસ્માતે નિધન

    October 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.