Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Maharashtra એટીએસને સફળતાઃથાણેમાં ૧૦ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલી પકડાયા

    November 7, 2026

    Lawrence બિશ્નોઈના નજીકના ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ

    November 7, 2026

    ૧૧ મહિનામાં શહેરમાં સીઝનલ fluના ૧,૮૦૦થી વધુ કેસ

    November 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Maharashtra એટીએસને સફળતાઃથાણેમાં ૧૦ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલી પકડાયા
    • Lawrence બિશ્નોઈના નજીકના ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ
    • ૧૧ મહિનામાં શહેરમાં સીઝનલ fluના ૧,૮૦૦થી વધુ કેસ
    • ગુજરાતમાં AYUSH દવાઓના ૨૧ નમૂના ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ
    • Chocolate ફેક્ટરીમાં શ્રમિક જીવતો ભૂંજાયો, ત્રણ કલાકે આગ કાબૂમાં
    • ઊંઝાના વેપારીઓને Rajkotના પિતા-પુત્ર સહિત ચારનો ચૂના
    • Seven રાજ્યોમાં બાકાત મતદારો માટે ચૂંટણી પંચની ખાસ ઝુંબેશ
    • Tractor ટ્રોલી પલટી જતાં પાંચ મહિલાઓના કરુણ મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Seven રાજ્યોમાં બાકાત મતદારો માટે ચૂંટણી પંચની ખાસ ઝુંબેશ
    અન્ય રાજ્યો

    Seven રાજ્યોમાં બાકાત મતદારો માટે ચૂંટણી પંચની ખાસ ઝુંબેશ

    Vikram RavalBy Vikram RavalNovember 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૭

    કેન્દ્રીય ચૂંટણી પંચે નિર્દેશ આપ્યા છે કે જે રાજ્યોમાં હાલમાં જીૈંઇ ચાલી રહી છે, ત્યાં ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત થયેલા મતદારોને શોધવા માટે ફરી એકવાર ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે.મતદાર માહિતીઆ નિર્દેશ દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડ સહિતના રાજ્યો માટે જારી કરવામાં આવ્યા છે. આ અંતર્ગત જે મતદારોના નામ યાદીમાંથી હટી ગયા છે, ર્મ્ન્ં ફરી એકવાર આવા મતદારોનો સંપર્ક કરશે અને તેમને જરૂરી ફોર્મ ભરવા તથા મતદાર યાદીમાં નામ ફરીથી સામેલ કરાવવાની પ્રક્રિયામાં મદદ કરશે.ચૂંટણી પંચે એ પણ આદેશ આપ્યો છે કે જે મતદારોના નામ કપાયા છે, તેમની યાદી સંબંધિત પોલિંગ બૂથો પર જાહેર કરવામાં આવે, જેથી મતદારો પોતાનું નામ ચકાસીને તેને ફરીથી ઉમેરાવી શકે. આ માટે પંચે એક ફોર્મ પણ બહાર પાડ્યું છે. આયોગના જણાવ્યા અનુસાર, આ રાહત તે મતદારોને મળશે જેમને ન્યુમરેશન ફોર્મ આપવામાં આવ્યા હતા, પરંતુ તપાસ દરમિયાન તેમને ગેરહાજર, સ્થળાંતરિત, મૃત્યુ પામેલા કે ડુપ્લિકેટ કેટેગરીમાં મૂકીને ડ્રાફ્ટ રોલમાંથી બાકાત કરી દેવાયા હતા.ચૂંટણી પંચે અધિકારીઓને સમગ્ર પ્રક્રિયા પર સખત નજર રાખવા તાકીદ કરી છે. આનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ પાત્ર મતદાર આખરી મતદાર યાદીમાં જોડાવાના અધિકારથી વંચિત ન રહે અને સાથોસાથ કોઈ બોગસ કે ડુપ્લિકેટ નામ યાદીમાં ન ઘૂસી જાય. પંચના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત ૨૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જીૈંઇ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. સતત સુધારણા પ્રક્રિયા હેઠળ રહી ગયેલા મતદારોના નામ જોડવામાં આવી શકે છે, જે માટે ઈઝ્રૈં એ તમામ મુખ્ય ચૂંટણી અધિકારીઓ (ઝ્રર્ઈં) ને સુવિધા પૂરી પાડવા આદેશ આપ્યો છે.મતદાર માહિતીઆ અગાઉ ચૂંટણી પંચે પોતાના સોગંદનામામાં આંતરિક કામકાજની વહેંચણી અને એક અધિકારીની કાર્યપ્રણાલી પર ઉઠેલા સવાલો અંગે પણ સ્થિતિ સ્પષ્ટ કરી હતી. ઈઝ્રૈં એ જણાવ્યું હતું કે કેબિનેટ સચિવને લખવામાં આવેલો પત્ર પંચ કે તેના ૈં્‌ વિભાગ સંબંધિત કોઈ નીતિગત બાબત અંગે નહોતો, પરંતુ ડેપ્યુટેશન પર તૈનાત એક અધિકારીના કામકાજ સંબંધિત હતો. પંચ મુજબ, સંબંધિત અધિકારી દ્વારા જારી કરાયેલા કામની પુનઃવહેંચણીના આદેશો બંને ચૂંટણી કમિશનરોના નિર્દેશ બાદ અમલમાં મૂકવામાં આવ્યા નહોતા.મતદાર માહિતી

    New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleTractor ટ્રોલી પલટી જતાં પાંચ મહિલાઓના કરુણ મોત
    Next Article ઊંઝાના વેપારીઓને Rajkotના પિતા-પુત્ર સહિત ચારનો ચૂના
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Maharashtra એટીએસને સફળતાઃથાણેમાં ૧૦ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલી પકડાયા

    November 7, 2026
    અન્ય રાજ્યો

    Lawrence બિશ્નોઈના નજીકના ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ

    November 7, 2026
    ગુજરાત

    ગુજરાતમાં AYUSH દવાઓના ૨૧ નમૂના ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ

    November 7, 2026
    અન્ય રાજ્યો

    Chocolate ફેક્ટરીમાં શ્રમિક જીવતો ભૂંજાયો, ત્રણ કલાકે આગ કાબૂમાં

    November 7, 2026
    અન્ય રાજ્યો

    Tractor ટ્રોલી પલટી જતાં પાંચ મહિલાઓના કરુણ મોત

    November 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    Gazaના એન્જિનિયરે ભંગારમાંથી પવનચક્કીઓ બનાવી વીજળી પેદા કરી

    November 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹123,248
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹112,895
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹157,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-11-2026 20:34
    Categories
    Latest News

    Maharashtra એટીએસને સફળતાઃથાણેમાં ૧૦ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલી પકડાયા

    November 7, 2026

    Lawrence બિશ્નોઈના નજીકના ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ

    November 7, 2026

    ૧૧ મહિનામાં શહેરમાં સીઝનલ fluના ૧,૮૦૦થી વધુ કેસ

    November 7, 2026

    ગુજરાતમાં AYUSH દવાઓના ૨૧ નમૂના ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ

    November 7, 2026

    Chocolate ફેક્ટરીમાં શ્રમિક જીવતો ભૂંજાયો, ત્રણ કલાકે આગ કાબૂમાં

    November 7, 2026

    ઊંઝાના વેપારીઓને Rajkotના પિતા-પુત્ર સહિત ચારનો ચૂના

    November 7, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Maharashtra એટીએસને સફળતાઃથાણેમાં ૧૦ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલી પકડાયા

    November 7, 2026

    Lawrence બિશ્નોઈના નજીકના ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ

    November 7, 2026

    ૧૧ મહિનામાં શહેરમાં સીઝનલ fluના ૧,૮૦૦થી વધુ કેસ

    November 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.