Morbi,તા.05
મોરબીના રાજપર ગામ નજીક અકસ્માતનો બનાવ બનેલો હતો જે બનાવમાં છકડો રીક્ષા અને ઇકો કાર ધડાકાભેર અથડાયા હતા જેથી છકડો રીક્ષા પલટી મારી ગઈ હતી અને ઇકો કાર રોડ સાઇડમાં ઝાડ સાથે અથડાઇ હતી જે બનાવમાં વાહનોમાં બેઠલા લોકોને નાના મોટી ઇજાઓ થયેલ હતો જો કે, કોઈ જાનહાનિ થયેલ નથી તેવી માહિતી સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

