Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Trumpના પસંદગીના ઇદ્ગઝ્ર અધ્યક્ષને હટાવવા પાર્ટીમાં વિરોધ તેજ

    November 16, 2026

    ત્રીજા દિવસે પણ Americaમાં ૧૦ હજારથી વધુ ફ્લાઇટ્‌સ રદ અને મોડી

    November 16, 2026

    Car પર ફાયરિંગની ઘટના બાદ ટાઈગરે જાહ્નવી સાથે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું

    November 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Trumpના પસંદગીના ઇદ્ગઝ્ર અધ્યક્ષને હટાવવા પાર્ટીમાં વિરોધ તેજ
    • ત્રીજા દિવસે પણ Americaમાં ૧૦ હજારથી વધુ ફ્લાઇટ્‌સ રદ અને મોડી
    • Car પર ફાયરિંગની ઘટના બાદ ટાઈગરે જાહ્નવી સાથે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું
    • Indore કોન્સર્ટમાં રાહત ઈન્દોરીનો શેર સંભળાવી દિલજીતે વિરોધીઓને આપ્યો જવાબ
    • Mumbai છોડતા પહેલાં સ્ટાર્સે પોલીસને પ્રવાસની વિગતો આપવી પડશે
    • ફેક તસવીરો વાયરલ કરનાર આરોપીને Court ગેરકાયદેસર અટકાયત બદલ મુક્ત કર્યો
    • ગણેશ આચાર્યે નમો ઘાટ પર લોન્ચ કર્યું બાયોપિકનું ‘Bam Bam’ ગીત
    • Mumbaiથી પટના પહોંચી મૌનીએ દીઘા ઘાટ પર કરી છઠ્ઠ પૂજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Mumbaiથી પટના પહોંચી મૌનીએ દીઘા ઘાટ પર કરી છઠ્ઠ પૂજા
    મનોરંજન

    Mumbaiથી પટના પહોંચી મૌનીએ દીઘા ઘાટ પર કરી છઠ્ઠ પૂજા

    Vikram RavalBy Vikram RavalNovember 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    mumbai, તા.૧૬

    છઠ્ઠનો તહેવાર માત્ર બિહારમાં જ નહીં, પરંતુ આજે વિદેશોમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ અવસર પર ચારેય બાજુ આસ્થા અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સ્ટાર્સ સુધી, દરેક વ્યક્તિ આ મહાપર્વના રંગમાં રંગાયેલી જોવા મળી રહી છે. ઘણા સ્ટાર્સ આ તહેવારને પૂરી આસ્થા સાથે ઉજવે છે. એવામાં અભિનેત્રી મૌની રોય પણ છઠ્ઠની ઉજવણી કરવા માટે મુંબઈથી પટના પહોંચી હતી. આ દરમિયાનનો મૌનીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.વાસ્તવમાં, મૌની રોયનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મૌની પૂરી શ્રદ્ધા સાથે છઠ્ઠની પૂજા કરતી દેખાઈ રહી છે. છઠ્ઠ મનાવવા માટે મૌની રોય મુંબઈથી પટના પહોંચી હતી. સામે આવેલા વીડિયોમાં મૌની ગોલ્ડન સાડી પહેરીને અને હાથમાં પૂજાનો ટોપલો લઈને દીઘા ઘાટ પર નજરે પડી હતી. મૌની રોયનો આ અંદાજ તેના ફેન્સનું દિલ જીતી રહ્યો છે. ઘાટ પર મૌનીએ છઠ્ઠની રોનકને નજીકથી અનુભવી અને શ્રદ્ધાળુઓ વચ્ચે સમય વિતાવ્યો. તેની સાથે કેટલાક પોલીસકર્મીઓ પણ નજરે પડ્યા. સાથે જ એક મહિલા પણ જોવા મળી રહી છે જે તેને આ છઠ્ઠ વિશે માહિતી આપતી દેખાઈ રહી છે. ટ્રેડિશનલ લુકમાં તેની તસવીરો અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.મૌની રોયના વર્કળન્ટની વાત કરીએ તો, તેણે પોતાના કરિયરની શરૂઆત ટીવી અભિનેત્રી તરીકે કરી હતી. તે એકતા કપૂરના ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’, ‘દેવોં કે દેવ… મહાદેવ’ અને ‘નાગિન’ જેવા શોમાં જોવા મળી હતી. પરંતુ તેને ખાસ કરીને ઓળખ ‘નાગિન’માં શિવાન્યાના પાત્રથી મળી. આ રોલે તેને ઘરે-ઘરે પ્રખ્યાત બનાવી. ત્યારબાદ તેણે બોલિવૂડ તરફ આગળ વધી અને અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’થી હિન્દી ફિલ્મોમાં પગ મૂક્યો. તે ‘રોમિયો અકબર વાલ્ટર’, ‘મેડ ઇન ચાઇના’ અને ‘બ્રહ્માસ્ત્ર’ જેવી ફિલ્મોનો પણ હિસ્સો રહી. હાલમાં જ તે ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈમાં જોવા મળી હતી, જે ૨૦૨૬માં રિલીઝ થઈ.

    Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleમેડ સંધુ હત્યા કેસના શૂટરે Amitabhને નિશાન બનાવવાની યોજના ઘડી હતી
    Next Article ગણેશ આચાર્યે નમો ઘાટ પર લોન્ચ કર્યું બાયોપિકનું ‘Bam Bam’ ગીત
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Car પર ફાયરિંગની ઘટના બાદ ટાઈગરે જાહ્નવી સાથે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું

    November 16, 2026
    મનોરંજન

    Indore કોન્સર્ટમાં રાહત ઈન્દોરીનો શેર સંભળાવી દિલજીતે વિરોધીઓને આપ્યો જવાબ

    November 16, 2026
    મનોરંજન

    Mumbai છોડતા પહેલાં સ્ટાર્સે પોલીસને પ્રવાસની વિગતો આપવી પડશે

    November 16, 2026
    મનોરંજન

    ફેક તસવીરો વાયરલ કરનાર આરોપીને Court ગેરકાયદેસર અટકાયત બદલ મુક્ત કર્યો

    November 16, 2026
    મનોરંજન

    ગણેશ આચાર્યે નમો ઘાટ પર લોન્ચ કર્યું બાયોપિકનું ‘Bam Bam’ ગીત

    November 16, 2026
    મનોરંજન

    મેડ સંધુ હત્યા કેસના શૂટરે Amitabhને નિશાન બનાવવાની યોજના ઘડી હતી

    November 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,423
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,560
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹144,315
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-11-2026 18:52
    Categories
    Latest News

    Trumpના પસંદગીના ઇદ્ગઝ્ર અધ્યક્ષને હટાવવા પાર્ટીમાં વિરોધ તેજ

    November 16, 2026

    ત્રીજા દિવસે પણ Americaમાં ૧૦ હજારથી વધુ ફ્લાઇટ્‌સ રદ અને મોડી

    November 16, 2026

    Car પર ફાયરિંગની ઘટના બાદ ટાઈગરે જાહ્નવી સાથે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું

    November 16, 2026

    Indore કોન્સર્ટમાં રાહત ઈન્દોરીનો શેર સંભળાવી દિલજીતે વિરોધીઓને આપ્યો જવાબ

    November 16, 2026

    Mumbai છોડતા પહેલાં સ્ટાર્સે પોલીસને પ્રવાસની વિગતો આપવી પડશે

    November 16, 2026

    ફેક તસવીરો વાયરલ કરનાર આરોપીને Court ગેરકાયદેસર અટકાયત બદલ મુક્ત કર્યો

    November 16, 2026
    Search
    Main News

    Hormuz માં 24 કલાકમાં 6 ઓઈલ જહાજ સળગી કે ડૂબી ગયા: Iran

    November 16, 2026

    ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો

    November 16, 2026

    Sheikh Hasinaનું પ્રત્યાર્પણ એક કાનૂની બાબત છે,અમે નિયમો મુજબ નિર્ણય લઈશું,ભારત

    November 14, 2026

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Trumpના પસંદગીના ઇદ્ગઝ્ર અધ્યક્ષને હટાવવા પાર્ટીમાં વિરોધ તેજ

    November 16, 2026

    ત્રીજા દિવસે પણ Americaમાં ૧૦ હજારથી વધુ ફ્લાઇટ્‌સ રદ અને મોડી

    November 16, 2026

    Car પર ફાયરિંગની ઘટના બાદ ટાઈગરે જાહ્નવી સાથે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું

    November 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.