Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Trumpના પસંદગીના ઇદ્ગઝ્ર અધ્યક્ષને હટાવવા પાર્ટીમાં વિરોધ તેજ

    November 16, 2026

    ત્રીજા દિવસે પણ Americaમાં ૧૦ હજારથી વધુ ફ્લાઇટ્‌સ રદ અને મોડી

    November 16, 2026

    Car પર ફાયરિંગની ઘટના બાદ ટાઈગરે જાહ્નવી સાથે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું

    November 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Trumpના પસંદગીના ઇદ્ગઝ્ર અધ્યક્ષને હટાવવા પાર્ટીમાં વિરોધ તેજ
    • ત્રીજા દિવસે પણ Americaમાં ૧૦ હજારથી વધુ ફ્લાઇટ્‌સ રદ અને મોડી
    • Car પર ફાયરિંગની ઘટના બાદ ટાઈગરે જાહ્નવી સાથે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું
    • Indore કોન્સર્ટમાં રાહત ઈન્દોરીનો શેર સંભળાવી દિલજીતે વિરોધીઓને આપ્યો જવાબ
    • Mumbai છોડતા પહેલાં સ્ટાર્સે પોલીસને પ્રવાસની વિગતો આપવી પડશે
    • ફેક તસવીરો વાયરલ કરનાર આરોપીને Court ગેરકાયદેસર અટકાયત બદલ મુક્ત કર્યો
    • ગણેશ આચાર્યે નમો ઘાટ પર લોન્ચ કર્યું બાયોપિકનું ‘Bam Bam’ ગીત
    • Mumbaiથી પટના પહોંચી મૌનીએ દીઘા ઘાટ પર કરી છઠ્ઠ પૂજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Car પર ફાયરિંગની ઘટના બાદ ટાઈગરે જાહ્નવી સાથે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું
    મનોરંજન

    Car પર ફાયરિંગની ઘટના બાદ ટાઈગરે જાહ્નવી સાથે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું

    Vikram RavalBy Vikram RavalNovember 16, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૧૬

    બોલિવુડ અભિનેતા ટાઈગર શ્રોફે તાજેતરમાં તેની કાર પર થયેલા ગોળીબારની ઘટના પછી ફરીથી કામ શરૂ કરી દીધું છે. ગત, ૧૮ ઓક્ટોબરે ફૂટબોલ ગ્રાઉન્ડથી ઘરે પાછા ફરતી વખતે અજાણ્યા હુમલાખોરોએ તેની ગાડી પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં તેને સામાન્ય ઈજાઓ થઈ હતી, પણ હવે તે સ્વસ્થ થઈને શૂટિંગ પર પરત ફર્યો છે.દિગ્દર્શક રાજ મહેતાની આગામી ફિલ્મ ‘લગ જા ગલે’નું પુણે શેડયુલ ટાઈગરે અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે પૂર્ણ કર્યું છે. હેર અને મેકઅપ આર્ટિસ્ટ સૌરવ રોયે સોશિયલ મીડિયા પર એલજેજી પુણે રેપ લખેલી ચોકલેટ કેકની તસવીર શેર કરીને આ માહિતી આપી હતી, જેને જાહ્નવી કપૂરે પણ પોતાના એકાઉન્ટ પર ફરીથી શેર કરી હતી.ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મમાં ટાઈગર અને જાહ્નવી સાથે અભિનેતા લક્ષ્ય પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અગાઉ ટાઈગર ‘બાગી ૪’માં જોવા મળ્યો હતો. હવે પછી તે રેમો ડિસોઝાની એક ફિલ્મમાં એલ્વિશ યાદવ અને અભિષેક બેનર્જી સાથે જોવા મળશે.

    Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIndore કોન્સર્ટમાં રાહત ઈન્દોરીનો શેર સંભળાવી દિલજીતે વિરોધીઓને આપ્યો જવાબ
    Next Article ત્રીજા દિવસે પણ Americaમાં ૧૦ હજારથી વધુ ફ્લાઇટ્‌સ રદ અને મોડી
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Indore કોન્સર્ટમાં રાહત ઈન્દોરીનો શેર સંભળાવી દિલજીતે વિરોધીઓને આપ્યો જવાબ

    November 16, 2026
    મનોરંજન

    Mumbai છોડતા પહેલાં સ્ટાર્સે પોલીસને પ્રવાસની વિગતો આપવી પડશે

    November 16, 2026
    મનોરંજન

    ફેક તસવીરો વાયરલ કરનાર આરોપીને Court ગેરકાયદેસર અટકાયત બદલ મુક્ત કર્યો

    November 16, 2026
    મનોરંજન

    ગણેશ આચાર્યે નમો ઘાટ પર લોન્ચ કર્યું બાયોપિકનું ‘Bam Bam’ ગીત

    November 16, 2026
    મનોરંજન

    Mumbaiથી પટના પહોંચી મૌનીએ દીઘા ઘાટ પર કરી છઠ્ઠ પૂજા

    November 16, 2026
    મનોરંજન

    મેડ સંધુ હત્યા કેસના શૂટરે Amitabhને નિશાન બનાવવાની યોજના ઘડી હતી

    November 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,423
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,560
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹144,315
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-11-2026 18:52
    Categories
    Latest News

    Trumpના પસંદગીના ઇદ્ગઝ્ર અધ્યક્ષને હટાવવા પાર્ટીમાં વિરોધ તેજ

    November 16, 2026

    ત્રીજા દિવસે પણ Americaમાં ૧૦ હજારથી વધુ ફ્લાઇટ્‌સ રદ અને મોડી

    November 16, 2026

    Indore કોન્સર્ટમાં રાહત ઈન્દોરીનો શેર સંભળાવી દિલજીતે વિરોધીઓને આપ્યો જવાબ

    November 16, 2026

    Mumbai છોડતા પહેલાં સ્ટાર્સે પોલીસને પ્રવાસની વિગતો આપવી પડશે

    November 16, 2026

    ફેક તસવીરો વાયરલ કરનાર આરોપીને Court ગેરકાયદેસર અટકાયત બદલ મુક્ત કર્યો

    November 16, 2026

    ગણેશ આચાર્યે નમો ઘાટ પર લોન્ચ કર્યું બાયોપિકનું ‘Bam Bam’ ગીત

    November 16, 2026
    Search
    Main News

    Hormuz માં 24 કલાકમાં 6 ઓઈલ જહાજ સળગી કે ડૂબી ગયા: Iran

    November 16, 2026

    ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો

    November 16, 2026

    Sheikh Hasinaનું પ્રત્યાર્પણ એક કાનૂની બાબત છે,અમે નિયમો મુજબ નિર્ણય લઈશું,ભારત

    November 14, 2026

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Trumpના પસંદગીના ઇદ્ગઝ્ર અધ્યક્ષને હટાવવા પાર્ટીમાં વિરોધ તેજ

    November 16, 2026

    ત્રીજા દિવસે પણ Americaમાં ૧૦ હજારથી વધુ ફ્લાઇટ્‌સ રદ અને મોડી

    November 16, 2026

    Indore કોન્સર્ટમાં રાહત ઈન્દોરીનો શેર સંભળાવી દિલજીતે વિરોધીઓને આપ્યો જવાબ

    November 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.