Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadhમાં એમએસસીના વિદ્યાર્થીએ ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

    November 16, 2026

    Jalaram Bapaની ૨૨૭મી જન્મજયંતિઃ વીરપુરમાં દિવાળી જેવો માહોલ, દર્શન માટે ૧-૧ કિલોમીટર લાંબી કતારો લાગી

    November 16, 2026

    જેપી નડ્ડાના કાફલા પર હુમલાના મુખ્ય આરોપી ટીએમસી નેતા ઇમરાન Hasan Mollaની ધરપકડ

    November 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadhમાં એમએસસીના વિદ્યાર્થીએ ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
    • Jalaram Bapaની ૨૨૭મી જન્મજયંતિઃ વીરપુરમાં દિવાળી જેવો માહોલ, દર્શન માટે ૧-૧ કિલોમીટર લાંબી કતારો લાગી
    • જેપી નડ્ડાના કાફલા પર હુમલાના મુખ્ય આરોપી ટીએમસી નેતા ઇમરાન Hasan Mollaની ધરપકડ
    • India ભવિષ્યના યુદ્ધોમાં વિદેશી ટેકનોલોજી, શસ્ત્રો અને ઘટકો પર નિર્ભર રહી શકે નહીંઃએર ચીફ માર્શલ
    • Facebook અને ઇન્સ્ટાગ્રામ વ્યસન જેવા છે,દરેક વ્યસન સમાજની સંવેદનશીલતા અને જાગૃતિને ઘટાડી રહ્યું છેઃમોહન ભાગવત
    • Manila Airport પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
    • Kashmirના કુલગામમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર લતીફ ભટ સહિત બે આતંકીઓ માર્યા ગયા
    • તંત્રી લેખ…આબોહવા ન્યાય સુનિશ્ચિત કરો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ટ્રમ્પ વહીવટીતંત્રની કડક કાર્યવાહીથી ભારતીય ITકંપનીઓ પર તપાસનું દબાણ
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પ વહીવટીતંત્રની કડક કાર્યવાહીથી ભારતીય ITકંપનીઓ પર તપાસનું દબાણ

    Vikram RavalBy Vikram RavalNovember 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington, તા.૧૬

    અમેરિકામાં H-1B વિઝા અને ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ સામે ટ્રમ્પ વહીવટીતંત્રે કડક વલણ અપનાવ્યું છે. હવે અમેરિકાના લેબર ડિપાર્ટમેન્ટે કંપનીઓને સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું છે કે, H-1B વિઝાનો ઉપયોગ બિઝનેસ ચલાવવાની કાયમી વ્યૂહરચના તરીકે કરી શકાય નહીં. આ નિવેદન બાદ ભારતની મોટી આઈટી કંપનીઓ ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો અને એચસીએલ સહિતની કંપનીઓ પર તપાસનું દબાણ વધવાની શક્યતા છે.અમેરિકાના લેબર ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટર જનરલ એન્થની ડી’એસ્પોઝિટોએ ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, H-1B વિઝા કામચલાઉ વ્યવસ્થા છે. અમેરિકામાં તે જ કામ કરવા સક્ષમ અને તૈયાર કર્મચારી ઉપલબ્ધ ન હોય ત્યારે જ કંપનીઓએ વિદેશી કર્મચારીઓને આવા વિઝા પર નોકરી આપવી જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે વિઝા વ્યવસ્થાને બિઝનેસ મોડલ બનાવી શકાય નહીં.આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઓક્ટોબરમાં ટ્રમ્પ વહીવટીતંત્રે માઇક્રોસોફ્ટ, એડોબી અને છ મોટી આઈટી આઉટસોસગ કંપનીઓને પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન કાર્યક્રમમાંથી સસ્પેન્ડ કરી હતી. આ લિસ્ટમાં ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ, કોગ્નિઝન્ટ અને કેપજેમિનીનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી આ કંપનીઓ દ્વારા વિદેશી કર્મચારીઓ માટે ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા અટકી છે.અમેરિકી અધિકારીઓનો આરોપ છે કે કેટલીક કંપનીઓ વિદેશી કર્મચારીઓને ઓછા પગારે નોકરી પર રાખીને અમેરિકાના સ્થાનિકોની જગ્યા લઈ રહી છે.ડી’એસ્પોઝિટોએ સંકેત આપ્યો છે કે તપાસ આગળ વધતાં અન્ય કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સામે પણ આવી કાર્યવાહી થઈ શકે છે. તેમની ઓફિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની વ્હાઇટ હાઉસ ફ્રોડ ટાસ્ક ફોર્સ સાથે મળીને કામ કરી રહી છે.

    Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleTrumpના પસંદગીના ઇદ્ગઝ્ર અધ્યક્ષને હટાવવા પાર્ટીમાં વિરોધ તેજ
    Next Article બ્રિટિશ નાગરિક બન્યો Lalit Modi, ભારત પ્રત્યાર્પણની પ્રક્રિયામાં મુશ્કેલી
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    India ભવિષ્યના યુદ્ધોમાં વિદેશી ટેકનોલોજી, શસ્ત્રો અને ઘટકો પર નિર્ભર રહી શકે નહીંઃએર ચીફ માર્શલ

    November 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    Economic સંકટે ઈરાનીઓને ઘેર્યા, કિડનીથી લિવર સુધી વેચવાની જાહેરાતો

    November 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    બ્રિટિશ નાગરિક બન્યો Lalit Modi, ભારત પ્રત્યાર્પણની પ્રક્રિયામાં મુશ્કેલી

    November 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    Trumpના પસંદગીના ઇદ્ગઝ્ર અધ્યક્ષને હટાવવા પાર્ટીમાં વિરોધ તેજ

    November 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    ત્રીજા દિવસે પણ Americaમાં ૧૦ હજારથી વધુ ફ્લાઇટ્‌સ રદ અને મોડી

    November 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz માં 24 કલાકમાં 6 ઓઈલ જહાજ સળગી કે ડૂબી ગયા: Iran

    November 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,402
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,540
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹143,040
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-11-2026 19:53
    Categories
    Latest News

    Junagadhમાં એમએસસીના વિદ્યાર્થીએ ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

    November 16, 2026

    Jalaram Bapaની ૨૨૭મી જન્મજયંતિઃ વીરપુરમાં દિવાળી જેવો માહોલ, દર્શન માટે ૧-૧ કિલોમીટર લાંબી કતારો લાગી

    November 16, 2026

    જેપી નડ્ડાના કાફલા પર હુમલાના મુખ્ય આરોપી ટીએમસી નેતા ઇમરાન Hasan Mollaની ધરપકડ

    November 16, 2026

    India ભવિષ્યના યુદ્ધોમાં વિદેશી ટેકનોલોજી, શસ્ત્રો અને ઘટકો પર નિર્ભર રહી શકે નહીંઃએર ચીફ માર્શલ

    November 16, 2026

    Facebook અને ઇન્સ્ટાગ્રામ વ્યસન જેવા છે,દરેક વ્યસન સમાજની સંવેદનશીલતા અને જાગૃતિને ઘટાડી રહ્યું છેઃમોહન ભાગવત

    November 16, 2026

    Manila Airport પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

    November 16, 2026
    Search
    Main News

    Hormuz માં 24 કલાકમાં 6 ઓઈલ જહાજ સળગી કે ડૂબી ગયા: Iran

    November 16, 2026

    ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો

    November 16, 2026

    Sheikh Hasinaનું પ્રત્યાર્પણ એક કાનૂની બાબત છે,અમે નિયમો મુજબ નિર્ણય લઈશું,ભારત

    November 14, 2026

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadhમાં એમએસસીના વિદ્યાર્થીએ ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

    November 16, 2026

    Jalaram Bapaની ૨૨૭મી જન્મજયંતિઃ વીરપુરમાં દિવાળી જેવો માહોલ, દર્શન માટે ૧-૧ કિલોમીટર લાંબી કતારો લાગી

    November 16, 2026

    જેપી નડ્ડાના કાફલા પર હુમલાના મુખ્ય આરોપી ટીએમસી નેતા ઇમરાન Hasan Mollaની ધરપકડ

    November 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.