Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadhમાં એમએસસીના વિદ્યાર્થીએ ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

    November 16, 2026

    Jalaram Bapaની ૨૨૭મી જન્મજયંતિઃ વીરપુરમાં દિવાળી જેવો માહોલ, દર્શન માટે ૧-૧ કિલોમીટર લાંબી કતારો લાગી

    November 16, 2026

    જેપી નડ્ડાના કાફલા પર હુમલાના મુખ્ય આરોપી ટીએમસી નેતા ઇમરાન Hasan Mollaની ધરપકડ

    November 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadhમાં એમએસસીના વિદ્યાર્થીએ ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
    • Jalaram Bapaની ૨૨૭મી જન્મજયંતિઃ વીરપુરમાં દિવાળી જેવો માહોલ, દર્શન માટે ૧-૧ કિલોમીટર લાંબી કતારો લાગી
    • જેપી નડ્ડાના કાફલા પર હુમલાના મુખ્ય આરોપી ટીએમસી નેતા ઇમરાન Hasan Mollaની ધરપકડ
    • India ભવિષ્યના યુદ્ધોમાં વિદેશી ટેકનોલોજી, શસ્ત્રો અને ઘટકો પર નિર્ભર રહી શકે નહીંઃએર ચીફ માર્શલ
    • Facebook અને ઇન્સ્ટાગ્રામ વ્યસન જેવા છે,દરેક વ્યસન સમાજની સંવેદનશીલતા અને જાગૃતિને ઘટાડી રહ્યું છેઃમોહન ભાગવત
    • Manila Airport પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
    • Kashmirના કુલગામમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર લતીફ ભટ સહિત બે આતંકીઓ માર્યા ગયા
    • તંત્રી લેખ…આબોહવા ન્યાય સુનિશ્ચિત કરો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jalaram Bapaની ૨૨૭મી જન્મજયંતિઃ વીરપુરમાં દિવાળી જેવો માહોલ, દર્શન માટે ૧-૧ કિલોમીટર લાંબી કતારો લાગી
    સૌરાષ્ટ્ર

    Jalaram Bapaની ૨૨૭મી જન્મજયંતિઃ વીરપુરમાં દિવાળી જેવો માહોલ, દર્શન માટે ૧-૧ કિલોમીટર લાંબી કતારો લાગી

    Vikram RavalBy Vikram RavalNovember 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Virpur,તા.૧૭

    જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો ના જીવનમંત્રને સાર્થક કરનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની આજે ૨૨૭મી જન્મજયંતિ સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો બાપાના દર્શનાર્થે વીરપુર ઉમટી પડ્યા છે. પ્રથમ આરતીનો લાભ લેવા સાથે દર્શન કરવા માટે મોડી રાતથી જ મંદિરની બંને બાજુ અંદાજે એક-એક કિલોમીટર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

    જલારામ જયંતિના પાવન અવસરે વહેલી સવારે પૂજ્ય બાપાના પરિવાર દ્વારા બાપાની સમાધિ પર પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ નિજ મંદિરમાં પ્રથમ આરતી ઉતારી ભક્તો માટે દર્શન ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં.જન્મજયંતિની ઉજવણીને લઈને સમગ્ર વીરપુર નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. વીરપુરવાસીઓ દ્વારા ઘરે-ઘરે આકર્ષક રંગોળીઓ કરવામાં આવી છે. દરવાજે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં છે અને ઘરો પર અને ગેસ્ટ હાઉસ પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. જાણે વીરપુરમાં બીજી દિવાળીનો માહોલ સર્જાયો હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.

    શહેરના મુખ્ય માર્ગો અને અલગ-અલગ ચોકમાં પૂજ્ય જલારામ બાપાના જીવનચરિત્ર અને સેવાકાર્યોને દર્શાવતી આકર્ષક ઝાંખીઓ તેમજ ફ્લોટ તૈયાર કરવામાં આવ્યાં હતાં અને  જન્મજયંતિના અવસરે બાપાની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું  હતું આ સાથે વીરપુર પહોંચતા માર્ગો પર ભક્તોની સેવા માટે ઠેર-ઠેર પાણી, સરબત અને છાશના પરબ ઊભા કરવામાં આવ્યા હતાં. વિવિધ સ્થળોએ પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે ૨૨૭ કિલો બુંદીના પ્રસાદનું ભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ જલારામ બાપાની જન્મજયંતિની ખુશીમાં કેક કટિંગનો કાર્યક્રમ પણ યોજાયો હતો

    ૨૬ વર્ષથી જલારામ બાપાના મંદિરે એક પણ રૂપિયાનું દાન કે ભેટ સોગાત સ્વીકારવામાં આવતી નથી. છેલ્લા ૨૦૦ વર્ષ કરતા વધુ સમયથી અવિરત પ્રમાણે અન્નક્ષેત્ર શરૂ છે. તેમજ સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે ભક્તિ, શ્રદ્ધા અને સેવાભાવના ત્રિવેણી સંગમ સાથે સમગ્ર વીરપુર નગરી જલારામમય બની છે અને દેશ-વિદેશના લાખો ભક્તોની હાજરીથી વીરપુરમાં ભક્તિમય માહોલ છવાયો હતો

    Virpur
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleજેપી નડ્ડાના કાફલા પર હુમલાના મુખ્ય આરોપી ટીએમસી નેતા ઇમરાન Hasan Mollaની ધરપકડ
    Next Article Junagadhમાં એમએસસીના વિદ્યાર્થીએ ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    Junagadhમાં એમએસસીના વિદ્યાર્થીએ ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

    November 16, 2026
    જૂનાગઢ

    Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત

    November 14, 2026
    જામનગર

    Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા

    November 14, 2026
    જામનગર

    Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર

    November 14, 2026
    લેખ

    સંત શ્રી Jalaram Bapaના જીવનના દિવ્ય પરચા અને ચમત્કારો

    November 14, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: સાયલામાં સમાધાન માટે યોજાયેલ પાર્ટીમાં મારામારી બાદ હત્યા

    November 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,402
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,540
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹143,040
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-11-2026 19:53
    Categories
    Latest News

    Junagadhમાં એમએસસીના વિદ્યાર્થીએ ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

    November 16, 2026

    જેપી નડ્ડાના કાફલા પર હુમલાના મુખ્ય આરોપી ટીએમસી નેતા ઇમરાન Hasan Mollaની ધરપકડ

    November 16, 2026

    India ભવિષ્યના યુદ્ધોમાં વિદેશી ટેકનોલોજી, શસ્ત્રો અને ઘટકો પર નિર્ભર રહી શકે નહીંઃએર ચીફ માર્શલ

    November 16, 2026

    Facebook અને ઇન્સ્ટાગ્રામ વ્યસન જેવા છે,દરેક વ્યસન સમાજની સંવેદનશીલતા અને જાગૃતિને ઘટાડી રહ્યું છેઃમોહન ભાગવત

    November 16, 2026

    Manila Airport પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

    November 16, 2026

    Kashmirના કુલગામમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર લતીફ ભટ સહિત બે આતંકીઓ માર્યા ગયા

    November 16, 2026
    Search
    Main News

    Hormuz માં 24 કલાકમાં 6 ઓઈલ જહાજ સળગી કે ડૂબી ગયા: Iran

    November 16, 2026

    ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો

    November 16, 2026

    Sheikh Hasinaનું પ્રત્યાર્પણ એક કાનૂની બાબત છે,અમે નિયમો મુજબ નિર્ણય લઈશું,ભારત

    November 14, 2026

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadhમાં એમએસસીના વિદ્યાર્થીએ ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

    November 16, 2026

    જેપી નડ્ડાના કાફલા પર હુમલાના મુખ્ય આરોપી ટીએમસી નેતા ઇમરાન Hasan Mollaની ધરપકડ

    November 16, 2026

    India ભવિષ્યના યુદ્ધોમાં વિદેશી ટેકનોલોજી, શસ્ત્રો અને ઘટકો પર નિર્ભર રહી શકે નહીંઃએર ચીફ માર્શલ

    November 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.