Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’

    November 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ
    • China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન
    • પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’
    • 19 છગ્ગા સાથે Priyansh Arya નો રનવર્ષા કરતો રેકોર્ડ, T20માં ભારતીય ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર
    • Vaibhav ની મેદાન પર “AI’ જેવી રમત : વર્લ્ડ રેકોર્ડની વણઝાર
    • જીતની તક સામે કેમ ડ્રોમાં સંતોષ? કેપ્ટન ગિલની રણનીતિ પર ઉઠ્યા સવાલ
    • IPL માં 2027માં તૂટી વિસ્ફોટક ‘ટ્રેવિસ – શર્મા’ની જોડી : Travis Head લીગમાંથી નામ પાછું ખેંચ્યું
    • IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»IPL માં 2027માં તૂટી વિસ્ફોટક ‘ટ્રેવિસ – શર્મા’ની જોડી : Travis Head લીગમાંથી નામ પાછું ખેંચ્યું
    ખેલ જગત

    IPL માં 2027માં તૂટી વિસ્ફોટક ‘ટ્રેવિસ – શર્મા’ની જોડી : Travis Head લીગમાંથી નામ પાછું ખેંચ્યું

    Vikram RavalBy Vikram RavalNovember 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા. 25
    સનરાઇઝર્સ હૈદરાબાદની સૌથી વિસ્ફોટક ઓપનિંગ જોડી ‘ટ્રેવિશેક’ એટલે કે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા આઈપીએલ 2027માં સાથે જોવા મળશે નહીં. ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વ્યસ્તતા, વર્કલોડ મેનેજમેન્ટ અને પરિવારને સમય આપવા માટે આગામી આઈપીએલ સિઝનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.

    રિટેન્શન ડેડલાઇન પહેલાં હેડે ફ્રેન્ચાઇઝીને આ અંગે જાણ કરતા હૈદરાબાદે તેમને રિલીઝ કર્યા છે, જેનાથી ટીમના પર્સમાં 14 કરોડની મોટી રકમ જમા થઈ છે. છેલ્લી ત્રણ સિઝનમાં હેડ અને અભિષેકની જોડીએ પાવરપ્લેની વ્યાખ્યા બદલી નાખી હતી.

    આ જોડીએ 42 ઇનિંગ્સમાં 46.14ની એવરેજથી 1,892 રન બનાવ્યા હતા, જેમાં 6 સદીની અને 9 અડધી સદીની ભાગીદારી સામેલ છે. શિખર ધવન અને ડેવિડ વોર્નર બાદ હૈદરાબાદના ઇતિહાસની આ બીજી સૌથી સફળ ઓપનિંગ જોડી રહી છે.

    આઈપીએલ ઇતિહાસમાં 1,000થી વધુ રન બનાવનાર તમામ જોડીઓમાં તેમનો રન-રેટ 12.27 રન પ્રતિ ઓવર સૌથી વધુ રહ્યો છે, જેની મદદથી હૈદરાબાદે 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુ સામે 287 રન જેવો વિશાળ સ્કોર પણ ખડક્યો હતો.

    હેડે એક નિવેદનમાં આ નિર્ણયને અત્યંત મુશ્કેલ ગણાવતા હૈદરાબાદ મેનેજમેન્ટ, સાથી ખેલાડીઓ અને ચાહકોનો આભાર માન્યો હતો. આગામી સમયમાં ઓસ્ટ્રેલિયાનું ટેસ્ટ કેલેન્ડર, સંભવિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ, એશિઝ અને વન-ડે વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ્સ હોવાથી તેમણે દેશ માટે રમવાને પ્રાધાન્ય આપ્યું છે.

    2024ના ઓક્શનમાં -6.8 કરોડમાં હૈદરાબાદ સાથે જોડાયેલા હેડે ફ્રેન્ચાઇઝી માટે કુલ 43 મેચમાં 32.95ની એવરેજ અને 176.14ના સ્ટ્રાઇક રેટથી 1,351 રન બનાવ્યા હતા.

    હવે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અભિષેક શર્મા માટે યોગ્ય ઓપનિંગ પાર્ટનર શોધવાનો મોટો પડકાર છે. ટીમ પાસે ઈશાન કિશનને ઓપનિંગમાં પ્રમોટ કરવાનો વિકલ્પ મોજૂદ છે, અથવા ફ્રેન્ચાઇઝી ઓક્શનમાં 14 કરોડની વધેલી રકમનો ઉપયોગ કરીને કોઈ આક્રમક વિદેશી ઓપનરને ખરીદી શકે છે.

    હૈદરાબાદે હેનરિક ક્લાસેન, પેટ કમિન્સ અને નીતીશ કુમાર રેડ્ડી જેવા મુખ્ય ખેલાડીઓને રિટેન કર્યા છે, પરંતુ હેડ જેવો દબદબો અને વિરોધી બોલરો પરનું દબાણ ઊભું કરવું ટીમ માટે સરળ નહીં રહે.

    IPL Travis Head
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ
    Next Article જીતની તક સામે કેમ ડ્રોમાં સંતોષ? કેપ્ટન ગિલની રણનીતિ પર ઉઠ્યા સવાલ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    19 છગ્ગા સાથે Priyansh Arya નો રનવર્ષા કરતો રેકોર્ડ, T20માં ભારતીય ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર

    November 25, 2026
    ખેલ જગત

    Vaibhav ની મેદાન પર “AI’ જેવી રમત : વર્લ્ડ રેકોર્ડની વણઝાર

    November 25, 2026
    ખેલ જગત

    જીતની તક સામે કેમ ડ્રોમાં સંતોષ? કેપ્ટન ગિલની રણનીતિ પર ઉઠ્યા સવાલ

    November 25, 2026
    ખેલ જગત

    Wellington Test: 4 ભારતીય ફાસ્ટ બોલરોએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

    November 24, 2026
    ખેલ જગત

    Hardik Pandya ગયા બાદ Mumbai Indians ની કમાન હવે કોના હાથમાં જશે

    November 24, 2026
    ખેલ જગત

    `કોવિડ કાળથી ઘણાં આગળ નીકળી ગયા છીએ, લાળ પરનો પ્રતિબંધ હટાવો’ : Shubman Gill

    November 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹105,127
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹96,296
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹119,908
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-11-2026 12:39
    Categories
    Latest News

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’

    November 25, 2026

    19 છગ્ગા સાથે Priyansh Arya નો રનવર્ષા કરતો રેકોર્ડ, T20માં ભારતીય ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર

    November 25, 2026

    Vaibhav ની મેદાન પર “AI’ જેવી રમત : વર્લ્ડ રેકોર્ડની વણઝાર

    November 25, 2026

    જીતની તક સામે કેમ ડ્રોમાં સંતોષ? કેપ્ટન ગિલની રણનીતિ પર ઉઠ્યા સવાલ

    November 25, 2026
    Search
    Main News

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ

    November 25, 2026

    પ્રથમ વખત ATM વિડ્રો કરતા ક્રેડીટ કાર્ડ ખર્ચ વધ્યો

    November 25, 2026

    Hyundai Motor India, Tata Motors, and Audi India કારના ભાવ વધારાની જાહેરાત કરી

    November 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’

    November 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.