Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’

    November 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ
    • China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન
    • પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’
    • 19 છગ્ગા સાથે Priyansh Arya નો રનવર્ષા કરતો રેકોર્ડ, T20માં ભારતીય ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર
    • Vaibhav ની મેદાન પર “AI’ જેવી રમત : વર્લ્ડ રેકોર્ડની વણઝાર
    • જીતની તક સામે કેમ ડ્રોમાં સંતોષ? કેપ્ટન ગિલની રણનીતિ પર ઉઠ્યા સવાલ
    • IPL માં 2027માં તૂટી વિસ્ફોટક ‘ટ્રેવિસ – શર્મા’ની જોડી : Travis Head લીગમાંથી નામ પાછું ખેંચ્યું
    • IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ
    આંતરરાષ્ટ્રીય

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    Vikram RavalBy Vikram RavalNovember 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Paris (ફ્રાન્સ) તા.25
    ફ્રાન્સ અને ઈટલી મળીને આલ્પ્સ પર્વતની નીચે 57.5 કિલોમીટર લાંબી રેલવે સુરંગ (ટનલ) બનાવી રહ્યું છે. આ મોન્ટ સેનિસ બેઝ ટનલ એકવાર તૈયાર થઈ ગયા બાદ તે દુનિયાની સૌથી લાંબી રેલવે સુરંગ હશે. હાલ તો આ રેકોર્ડ સ્વિટ્ઝર્લેન્ડની ગોથર્ડ બેઝ સુરંગના નામે છે, જેની લંબાઈ 57 કિલોમીટરની છે. મોન્ટ સેનિસ બેઝ સુરંગમાં બે અલગ અલગ ટયુબ હશે અને દરેકમાં એક રેલવે ટ્રેક હશે. એટલે બન્ને દિશાઓમાં અલગ અલગ ટ્રેનની અવર જવર થશે.

    મોન્ટ એરિસ બેઝ સુરંગની કુલ લંબાઈ 57.5 કિલોમીટરની છે, તેનો 45 કિલોમીટર ભાગ ફ્રાન્સના ક્ષેત્રમાં અને 12.5 કિલોમીટર ભાગ ઈટલીના ક્ષેત્રમાં છે. ખરેખર તો આ ટ્રેન લિયોન-ટુરિન હાઈસ્પીડ અને માલવાહક કનેકટીવીટી પ્રોજેકટનો મુખ્ય ભાગ છે. પૂરો રેલવે કોરિડોર લગભગ 270 કિલોમીટર લાંબો છે. તેનો 70 ટકા ભાગ ફ્રાન્સમાં છે અને 30 ટકા ઈટલીમાં આ મેડિટેરેનિયન કોરિડોરનો વચ્ચેનો ભાગ છે, જે યુરોપમાં ટેન-ટી ટ્રાન્સપોર્ટ નેટવર્કના 9 રસ્તામાંથી એક છે.

    તે 3000 કિલોમીટર લાંબો છે અને પૂર્વથી પશ્ર્ચિમ યુરોપના 7 કોરિડોરને જોડે છે. આ પૂરા ક્રોસ-બોર્ડર પ્રોજેકટમાં કુલ 164 કિલોમીટર લાંબી અન્ડર ગ્રાઉન્ડ સુરંગોનું નિર્માણ થનાર છે. તેમાં બે મુખ્ય રેલવે ટયુબ, ચાર એકસેસ ચેનલ અને 204 સુરક્ષા ક્રોસ-પેસેજ સામેલ છે.

    સુરંગમાં સુરક્ષા માટે દર 333 મીટરની આસપાસ ક્રોસ-પેસેજ બનાવવામાં આવી રહ્યા છે, જે બન્ને મુખ્ય ટયુબને પરસ્પર જોડશે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેકટમાં ઉપયોગમાં લેવાતી ટનલ બોરીંગ મશીન જર્મનીથી આવી છે.  આ ટનલ તૈયાર થઈ જવાથી પેસેન્જર ટ્રેન અને માલગાડીનો સફણ સમય ઘટી જશે. કલાકોની સફર મિનિટોમાં થઈ જશે.

    Alps Paris world's longest tunnel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleChina Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026
    મુખ્ય સમાચાર

    IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ

    November 25, 2026
    મુખ્ય સમાચાર

    પ્રથમ વખત ATM વિડ્રો કરતા ક્રેડીટ કાર્ડ ખર્ચ વધ્યો

    November 25, 2026
    મુખ્ય સમાચાર

    Hyundai Motor India, Tata Motors, and Audi India કારના ભાવ વધારાની જાહેરાત કરી

    November 25, 2026
    રાષ્ટ્રીય

    લાંબાગાળાની Gold Loan પર દર મહિને વ્યાજ ચૂકવવું પડશે:RBI

    November 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકી પ્રમુખ Donald Trump ટેરિફનો મુદો હાથ પર લીધો

    November 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹105,127
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹96,296
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹119,908
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-11-2026 12:39
    Categories
    Latest News

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’

    November 25, 2026

    19 છગ્ગા સાથે Priyansh Arya નો રનવર્ષા કરતો રેકોર્ડ, T20માં ભારતીય ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર

    November 25, 2026

    Vaibhav ની મેદાન પર “AI’ જેવી રમત : વર્લ્ડ રેકોર્ડની વણઝાર

    November 25, 2026

    જીતની તક સામે કેમ ડ્રોમાં સંતોષ? કેપ્ટન ગિલની રણનીતિ પર ઉઠ્યા સવાલ

    November 25, 2026

    IPL માં 2027માં તૂટી વિસ્ફોટક ‘ટ્રેવિસ – શર્મા’ની જોડી : Travis Head લીગમાંથી નામ પાછું ખેંચ્યું

    November 25, 2026
    Search
    Main News

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ

    November 25, 2026

    પ્રથમ વખત ATM વિડ્રો કરતા ક્રેડીટ કાર્ડ ખર્ચ વધ્યો

    November 25, 2026

    Hyundai Motor India, Tata Motors, and Audi India કારના ભાવ વધારાની જાહેરાત કરી

    November 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’

    November 25, 2026

    19 છગ્ગા સાથે Priyansh Arya નો રનવર્ષા કરતો રેકોર્ડ, T20માં ભારતીય ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર

    November 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.