Junagadh, તા.18
માણાવદર નજીકના કતકપરા ગામે 18 વર્ષની યુવતીએ તળાવના પાણીમાં પડી જઇને જીવ દઇ દીધાની ઘટના સામે આવી છે. આ અંગેની વિગત મુજબ કતકપરા ગામે રહેતા ધીરૂભાઇ પરમારની પુત્રી ભારતીબેન ધીરૂભાઇ (ઉ.વ.18)ની સગાઇ બે વર્ષ પહેલા જુનાગઢના પ્લાસવા ગામે રહેતા અરવિંદભાઇ જેન્તીભાઇ બાંભણીયા સાથે થયેલ હતી જેમાં 15 દિવસ પહેલા અરવિંદભાઇ બાંભણીયાનું પાણીમાં ડુબી જવાના કારણે મોત થવા પામેલ જેનું દુ:ખ ભારતીબેનને લાગી આવતા ગઇકાલે બપોરના 12.15 કલાકે કતકપરા ગામે આવેલ તળાવમાં જાતે ઝંપલાવી જીવ આપી દેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. મોટાભાઇ હરસુખભાઇ ધીરૂભાઇ પરમાર (ઉ.વ.22)એ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે
Trending
- Rajkot હર્ષ સંઘવી મુલાકાતીઓને નિરાશ નહી કરે!
- Rajkot માં બે ડિગ્રી પારો ગગડયો : અમરેલી – નલિયા પણ ઠંડુ
- Rajinikanth-Kamal Haasan ની ફિલ્મનું દિગ્દર્શન ધનુષ કરે તેવી શક્યતા
- Bollywood માં ફલોપ જતાં રાશા હવે તેલુગુ ફિલ્મ કરશે
- Prabhas ની ફૌજીમાં કાંતારાની કોપી જેવા બે ભાગ આવશે
- 50 વર્ષ બાદ ફરી સિનેમામાં જોવા મળશે જય-વીરૂની જોડી Sholay’
- Pakistani singer કોન્સર્ટમાં લહેરાવ્યો તિરંગો, ‘ભારત પ્રેમ’નો વીડિયો વાઇરલ
- ડેબ્યૂ મળી શકે પણ કરિયર તો લોકો જ નક્કી કરે છે’, Kareena Kapoor

