Mumbai, તા.25
અનેક ફિલ્મોમાં સાથે ચમકનાર ધર્મેન્દ્રના નિધન પર સાથી કલાકાર અમિતાભ બચ્ચને ધર્મેન્દ્રને યાદ કરતા લખ્યું છે એક ઔર બહાદુર દિગ્ગજ હમેં છોડકર ચલા ગયા હૈ… અખાડા છોડ ગયા… એક અસહનીય આવાજ કે સાથ એક મૌન પીછે છોડ ગયા… ધરમજી.. મહાનતા કી મુરત, જો ન કેવલ અપની ફિઝિકલ પ્રેઝન્સ કે લિયે, બલ્કી અપને બડે દિલ ઔર ઇસકી સબસે પ્યારી સાદગી કે લિયે ભી જુડા હુઆ હૈ… વહ અપને સાથ પંજાબ કે ઉસ ગાંવ કી મિટ્ટી કો લેકર આયે જહાં સે વહ થે, ઓર ઇસકે સ્વભાવ કે પ્રતિ સચ્ચે થે.
બિગ બીએ ધર્મેન્દ્ર માટે આગળ લખ્યું હતું અપને શાનદાર કેરીયર કે દૌરાન બેદાગ, એક બિરાદરી મેં જિસને હર દશક મેં બદલાવ દિખા, પીઢી મે બદલાવ હુએ, વહ નહીં ઉનકી મુસ્કુરાહટ ઉનકા આકર્ષણ ઔર ઉનકી ગર્મજોશી જો ઉનકે આસપાસ આનેવાલે સભી લોગો તક ફેલી હુઇ થી. હમારે ચારો ઓર કી ખામોશી ઔર ખાલીપન હૈ એક શુન્ય જો હંમેશા ખાલી રહેગા ઉનકે લિએ દુઆ કરતા હું.
ઉલ્લેખનીય છે કે ધરમજીની છેલ્લી ફિલ્મ ‘ઇકકીસ’ છે અને તેમાં અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્થ નંદા મહત્વની ભુમિકા ભજવે છે. ધર્મેન્દ્રના નિધન પર નાના-દોહિત્ર સાથે સ્મશાન ઘાટ પહોંચ્યા હતા.

