Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત
    • Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી
    • Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા
    • Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો
    • Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા
    • Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા
    • વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman
    • Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Mehsanaના ખેરવા ગામે આધેડના હાથ પર છરો ભોંકી ૧૧.૭૦ લાખની લૂંટ
    ગુજરાત

    Mehsanaના ખેરવા ગામે આધેડના હાથ પર છરો ભોંકી ૧૧.૭૦ લાખની લૂંટ

    Vikram RavalBy Vikram RavalJuly 14, 2026Updated:July 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mehsana,તા.૧૪

    Mehsanaના ખેરવા ગામે ભરબપોરે આધેડની આંખમાં મરચાની ભુકી નાખી હાથમાં છરો ભોંકી દઈ બે શખ્સો સોનાનાં-ઘરોણાં અને રોકડ મળી રૂ.૧૧.૭૦ લાખની મત્તા લૂંટી જતાં ચકચાર મચી ગઈ છે.

    ખેરવા ગામની ઓઝોન સોસાયટીમાં રહેતા અને લાટી ચલાવતા રમેશભાઈ ગોવિંદભાઈ પટેલે (ઉં.વ.૫૮) અષાઢી બીજે વતન કચ્છ જવાનું હોવાથી સોમવારે બપોરે પોણા બે વાગ્યે ગામમાં આવેલી ખેરવા કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ.માં પોતાના લોકરમાંથી ૮.૫ તોલા સોનાનાં ઘરેણાં અને રૂ.૧.૫૦ લાખ રોકડ કાઢી હતી. ઘરેણાં અને રોકડ બેગમાં મુકી તેઓ બાઈક લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે થોડે દૂર ગામના ચોકની એક ગલીના નાકે અચાનક બાઈક લઈને સામે આવેલા આશરે ૨૦થી ૨૫ વર્ષની ઉંમરના બે શખ્સોએ તેમને રોકીને તેમની આંખોમાં મરચાની ભુકી નાખી દીધી હતી.

    પરિસ્થિતિ પામી ગયેલા રમેશભાઈએ બેગનો પટ્ટો મજબૂતીથી પકડી લેતાં લૂટારાઓએ છરાથી પટ્ટો કાપી નાખ્યો હતો. જેથી રમેશભાઈએ બેગનું હેન્ડલ પકડીને પ્રતિકાર કરતાં લૂટારાએ તેમના ડાબા હાથના કાંડાથી ઉપરના ભાગે છરો ભોંકી દીધો હતો. જે હાથમાં આરપાર થઈ ગયો હતો. જેથી બેગની પક્કડ છૂટી જતાં લૂટારાઓ સોનાનાં ઘરેણાં અને રૂ.૧.૫૦ લાખની રોકડ ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં રમેશભાઈએ બુમાબુમ કરતાં નજીકમાં પાર્લર ચલાવતા બળદેવભાઈ પટેલ સહિત લોકો દોડી આવ્યા હતા અને તેમને સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.

    ભરબપોરે થયેલી હિંસક લૂંટના પગલે મહેસાણા તાલુકા પીઆઈ જે.જી.અમીન અને એલસીબી પીઆઈ એ.એમ.કામળિયાએ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ, પૂછપરછ વગેરેના આધારે લૂટારાઓને ઝડપી લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. તો પીએસઆઈ બી.આર.પટેલે હોસ્પિટલમાં દાખલ રમેશભાઈના નિવેદન આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.

    Mehsana
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: ધ્રોલની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા
    Next Article Ambajiમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણ પૂર્વ કર્મચારીઓની ધરપકડ, એસઓપી પણ અમલમાં મુકી
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા

    August 31, 2026
    અમદાવાદ

    સ્વાઈન ફ્લૂની Ahmedabadમાં પણ ચિંતાઃ ગાંધીનગરમાં ત્રણ કેસ બાદ તંત્ર સતર્ક

    August 31, 2026
    ગુજરાત

    Anandના ખંભાતના શકરપુર ગામમાં તળાવમાં ડૂબી ૧૩, ૧૧ અને ૮ વર્ષની ત્રણ સગી બહેનોનાં મોત

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાતમાં ૩ વર્ષમાં ૩૭૦૭ કરોડના સાયબર ફ્રોડ, લોકોને માંડ ૯૭ કરોડ જ પાછા મળ્યા

    August 31, 2026
    વડોદરા

    Vadodara: ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો, તમામ દોષિતોને આજીવન કેદની સજા, છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેશે

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: પેસેન્જર બેસાડવાની અદાવતમાં રિક્ષાચાલક પર હુમલો કરાયો

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,770
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,710
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,820
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 22:52
    Categories
    Latest News

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026

    Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા

    August 31, 2026
    Search
    Main News

    વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman

    August 31, 2026

    Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.