Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઉડતા તેર’ ફિલ્મની રિલીઝ પહેલા સુવર્ણ મંદિરમાં પ્રાર્થના કરતી વખતે Sara Ali Khan રડી પડી

    October 21, 2026

    તમે મને ગાડીમાં લઈ જઈને બદનામ કર્યો, હવે હું તમને આવો પાઠ ભણાવીશ, મોડેલ Shraddha Dubeyનો ઓડિયો વાયરલ

    October 21, 2026

    રાષ્ટ્રીય પોલીસ સ્મારક દિવસ નિમિત્તેઃ ૩૬,૮૫૨ શહીદ પોલીસ કર્મચારીઓને ગૃહમંત્રી Amit Shah શ્રદ્ધાંજલિ આપી

    October 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઉડતા તેર’ ફિલ્મની રિલીઝ પહેલા સુવર્ણ મંદિરમાં પ્રાર્થના કરતી વખતે Sara Ali Khan રડી પડી
    • તમે મને ગાડીમાં લઈ જઈને બદનામ કર્યો, હવે હું તમને આવો પાઠ ભણાવીશ, મોડેલ Shraddha Dubeyનો ઓડિયો વાયરલ
    • રાષ્ટ્રીય પોલીસ સ્મારક દિવસ નિમિત્તેઃ ૩૬,૮૫૨ શહીદ પોલીસ કર્મચારીઓને ગૃહમંત્રી Amit Shah શ્રદ્ધાંજલિ આપી
    • Bhopalમાં ૭.૩૨ કરોડના ડ્રગ્સ જપ્ત, બે ટ્રોલી બેગમાંથી ૧૧ પેકેટ મળી આવ્યા; દિલ્હીના યુવકની ધરપકડ
    • રાહુલ ગાંધીને વિયેતનામથી પાછા ફરવા દો, શાસન બદલાશે, શિવસેનાના નેતા Sanjay Raut
    • Amit Shah ઓક્ટોબરના અંતમાં યુપી ચૂંટણી માટે મેદાનમાં ઉતરશે, ત્રણ મહિનાનું ગણિત સમજો
    • CJP નેતાઓએ દિલ્હી હાઈકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી લીધી; ન્યાયાધીશે કહ્યું, “તેઓ જનરલ ઝેડ નથી.”
    • Vadodara માટે ગોઝારો દિવસ, ૩ ઘટનામાં અકાળે ૬ લોકોનાં મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara માટે ગોઝારો દિવસ, ૩ ઘટનામાં અકાળે ૬ લોકોનાં મોત
    વડોદરા

    Vadodara માટે ગોઝારો દિવસ, ૩ ઘટનામાં અકાળે ૬ લોકોનાં મોત

    Vikram RavalBy Vikram RavalOctober 21, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પાદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અને વાઘોડિયા-હાલોલ રોડ પર સર્જાયેલા અલગ-અલગ અકસ્માતો

    Vadodara, તા.૨૧

    Vadodaraમાં અકાળે મોતની ત્રણ મોટી ઘટનાઓ સામે આવી છે. વડોદરાની જીજીય્ હોસ્પિટલમાં મેડિકલ ૈંઝ્રેંના તમામ ૪૦ બેડ ભરાઈ જતાં દર્દીઓની સારવારને લઈને મુશ્કેલી ઊભી થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેના લીધે બે લોકોનાં મોત નીપજ્યાં હોવાનો આક્ષેપ છે. બીજી તરફ પાદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અને વાઘોડિયા-હાલોલ રોડ પર સર્જાયેલા અલગ-અલગ અકસ્માતોમાં એક બાળક, એક મહિલા સહિત કુલ ચાર લોકોનાં મોત થયા છે. બંને અકસ્માતોમાં અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

    Vadodaraની જીજીય્ હોસ્પિટલમાં મેડિકલ ૈંઝ્રેંના તમામ ૪૦ બેડ ભરાઈ જતાં દર્દીઓની સારવારને લઈને ગંભીર સ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપો થયા છે. બેડ ઉપલબ્ધ ન હોવાને કારણે દર્દીઓના સ્વજનો પાસે અંબુ બેગથી પંપ કરાવવાની સ્થિતિ ઊભી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, બેડ ન મળવાને કારણે બે દર્દીઓનાં મોત થયાં હોવાના આક્ષેપો થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, હોસ્પિટલના ઇર્સ્ંના જણાવ્યા અનુસાર, પડોશી રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી હોસ્પિટલ પર ભારણ વધ્યું છે. હોસ્પિટલ સ્ટાફ દ્વારા દર્દીઓને પૂરતી સારવાર આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

    Vadodara નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર બે દિવસથી બંધ હાલતમાં ઊભેલી ટ્રક પાછળ એક ઇલેક્ટ્રિક કાર ઘૂસી જતાં ગંભીર અકસ્માત થયો હતો. કારમાં નાના બાળકો સહિત ૬થી ૭ લોકો સવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ અકસ્માતમાં એક બાળક અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા.

    વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં હાલોલ-વડોદરા રોડ પર ભાવપુરા ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી. રોડ પર બંધ હાલતમાં ઊભેલી પિકઅપ વાન પાછળ એક્ટિવા ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. પિકઅપ ટેમ્પોમાં ટેકનિકલ ખામી સર્જાતાં તેને રસ્તા પર ઊભો રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર મહિલા અને પુરુષનાં મોત નીપજ્યાં હતાં.

    ઉલ્લેખનીય છે કે, ગતરાત્રે સુરત જિલ્લાના ઓલપાડમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક પર સવાર ચાર યુવકો બ્રિજ પરથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મૃતકોનો પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. જ્યારે અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઇને વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે ચારેય યુવકો બાઇક પર પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન તેમનું બાઇક બ્રિજની સેફ્ટી વોલ સાથે અથડાયું હતું. જેને લીધે તેઓ બ્રિજની ઉપરથી નીચે લગભગ ૫૦ ફૂટની ઉંચાઇએથી નીચે પટકાયા હતા. ગંભીર ઇજાને કારણે ત્રણ યુવકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleHaridwarમાં ગંગા નદી ખાલી જોવા મળતા શ્રદ્ધાળુઓ નિરાશ થયા
    Next Article CJP નેતાઓએ દિલ્હી હાઈકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી લીધી; ન્યાયાધીશે કહ્યું, “તેઓ જનરલ ઝેડ નથી.”
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodaraમાં નવરાત્રિ મહોત્સવ બહાર યુવકની હત્યા, જૂની અદાવતની આશંકા

    October 19, 2026
    ગુજરાત

    Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે

    October 14, 2026
    વડોદરા

    Vadodara: દૂધની આડમાં ગાંજાનો વેપાર! આંતી ગામમાં તબેલામાં ખાડો ખોદીને છુપાવેલો ૫૫ કિલો ગાંજો ઝડપાયો

    October 1, 2026
    વડોદરા

    મુંબઈની હોટલમાં Vadodaraની યુવતી પર સામૂહિક દુષ્કર્મનો પ્રયાસઃ વાપીમાં સારવાર દરમિયાન ઘટનાનો ભાંડો ફૂટ્યો !

    September 29, 2026
    વડોદરા

    ૨૨મીએ Statue of Unityની સાક્ષીએ સિનેમાનો મહાકુંભ યોજાશે

    September 20, 2026
    વડોદરા

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે, પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી: PM

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,070
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,980
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,400
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-10-2026 20:33
    Categories
    Latest News

    ઉડતા તેર’ ફિલ્મની રિલીઝ પહેલા સુવર્ણ મંદિરમાં પ્રાર્થના કરતી વખતે Sara Ali Khan રડી પડી

    October 21, 2026

    તમે મને ગાડીમાં લઈ જઈને બદનામ કર્યો, હવે હું તમને આવો પાઠ ભણાવીશ, મોડેલ Shraddha Dubeyનો ઓડિયો વાયરલ

    October 21, 2026

    રાષ્ટ્રીય પોલીસ સ્મારક દિવસ નિમિત્તેઃ ૩૬,૮૫૨ શહીદ પોલીસ કર્મચારીઓને ગૃહમંત્રી Amit Shah શ્રદ્ધાંજલિ આપી

    October 21, 2026

    Bhopalમાં ૭.૩૨ કરોડના ડ્રગ્સ જપ્ત, બે ટ્રોલી બેગમાંથી ૧૧ પેકેટ મળી આવ્યા; દિલ્હીના યુવકની ધરપકડ

    October 21, 2026

    રાહુલ ગાંધીને વિયેતનામથી પાછા ફરવા દો, શાસન બદલાશે, શિવસેનાના નેતા Sanjay Raut

    October 21, 2026

    Amit Shah ઓક્ટોબરના અંતમાં યુપી ચૂંટણી માટે મેદાનમાં ઉતરશે, ત્રણ મહિનાનું ગણિત સમજો

    October 21, 2026
    Search
    Main News

    સાઉદીમાં મસ્જિદમાં કિસ કરવા બદલ બાંગ્લાદેશના મુસ્લિમ કપલને Death Penalty

    October 21, 2026

    ભારત ઓઇલ અને હથિયારો અમેરિકા પાસેથી ખરીદે : Marco Rubio

    October 21, 2026

    Sudanમાં ગૃહ યુદ્ધ ભયાનક સ્તરે, બજારમાં ભીષણ ડ્રોન હુમલામાં ૧૫૦ લોકોના મોત

    October 21, 2026

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું: ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026

    ઉત્તરાખંડઃ Badrinath ધામના દરવાજા ૧૬ નવેમ્બરે શિયાળા માટે બંધ થશે

    October 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઉડતા તેર’ ફિલ્મની રિલીઝ પહેલા સુવર્ણ મંદિરમાં પ્રાર્થના કરતી વખતે Sara Ali Khan રડી પડી

    October 21, 2026

    તમે મને ગાડીમાં લઈ જઈને બદનામ કર્યો, હવે હું તમને આવો પાઠ ભણાવીશ, મોડેલ Shraddha Dubeyનો ઓડિયો વાયરલ

    October 21, 2026

    રાષ્ટ્રીય પોલીસ સ્મારક દિવસ નિમિત્તેઃ ૩૬,૮૫૨ શહીદ પોલીસ કર્મચારીઓને ગૃહમંત્રી Amit Shah શ્રદ્ધાંજલિ આપી

    October 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.