હળવદ પાસે ટ્રેક્ટર એ રીક્ષાને ઠોકરે લેતા અકસ્માતમાં મહિલાનું પ્રાણ પંખેરુ ઉડી ગયું
Jasdan,તા.15
વાંકાનેર નજીક પાંચ દિવસ પહેલા ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જસદણના યુવાનનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયુ હતું,હળવદ નજીક ટ્રેક્ટરએ રીક્ષાને ઠોકરે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું પ્રાણ પંખેરુ ઉડી ગયું
આ અંગે પોલીસ માંથી પ્રાપ્ત થતીવિગતો મુજબ તારીખ ૧૦ એપ્રિલ બપોરે ૨ વાગ્યાના સુમારે વાંકાનેર નજીક ચોટીલા હાઈવે પર મહીકા ગામના પાટિયા પાસે ટ્રક અને આઇસર મેટાડોર વચ્ચે અકસ્માત થતા વિપુલભાઈ સરવણભાઈ રાઠોડ 25 રહે જસદણ વાળા ને બંને પગ અને માથામાં ગંભીર ઇજા થતાં પ્રથમ સારવાર વાંકાનેર ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ચાલુ સારવાર દરમિયાન તારીખ ૧૪ના રોજ સાંજે ૭ ના સુમારે મૂર્તયુ થયુંહતું મરનાર વિપુલભાઈ ડ્રાઇવર અને બે વર્ષ પહેલાં લગ્ન થયા આ અંગે વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.અકસ્માતના અન્ય બનાવ માં હળવદ થી દેવડીયા જતા રસ્તે પેસેન્જર રીક્ષા અને ટ્રેકટર વચ્ચે ગઈકાલે સાંજે ૭/૩૦ વાગ્યાના સમારે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા હળવદના રહેવાસી શારદાબેન જગદીશભાઈ પરમાર ‘૨૩”ને માથામાં અને શરીર એ બીજા તથા પ્રથમ સારવાર દેવડીયા સરકારી હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે વિભાગ વ્યવસ્થામાં લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે મોડી રાત્રે શારદાબેન નું મૂર્તયૂ ની પછી