Ahmedabad,તા.31
ભારતની અગ્રણી એનર્જી ટ્રાન્ઝીશન કંપની અદાણી ટોટલ ગેસ લિ. (ATGL)એ વ્યાપક માળખાગત વિકાસ દ્વારા ભારતના એનર્જી લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાના તેના ધ્યેયને હાંસલ કરવાના તેના ધ્યેયની દીશામાં આગળ વધી રહી છે. ATGLએ તા. 30 જૂન 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકમાં તેના કામકાજ, માળખાકીય વિકાસ અને નાણાકીય પ્રદર્શન આજે જાહેર કર્યા છે.
તદ્દનુસાર નાણાકીય વર્ષ-26ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે એકંદરે વોલ્યુમમાં 16%નો વધારો થયો છે. કામકાજની આવક 21% વધીને રુ.1,491 કરોડ થઇ છે. જે ગત વર્ષના સમાન ગાળામાં રુ.૧૨૩૭ કરોડ હતી. આ સમયગાળા દરમિયાન કર બાદનો નફો રુ.162 થયો છે.જ્યારેકર બાદનો એકીકૃત નફો રુ.165 થયો છે. અહેવાલના સમયગાળામાં EBITDA રુ.301 કરોડ રહ્યો છે. જે ગત નર્ષના સમાન સમયમાં રુ.૩૦૮ કરોડ હતો.સીએનજી નેટવર્કની સંખ્યા ત્રણ નવા સીએનજી સ્ટેશન સાથે વધીને 650 સ્ટેશન થઇ છે. નવા ઘરગથ્થુ પી.એન.જી. જોડાણ 26,869 વધીને 9.90 લાખ થયા છે. ઇલેક્ટ્રિક ચાર્જીંગ પોઇન્ટ વધીને 3,801 થયા છે. ઔદ્યોગિક અને વાણિજ્યક જોડાણમાં નવા 157 ગ્રાાહકો ઉમેરાતા કુલ સંખ્યા 9,456 થઇ છે. CNGનું વેચાણ ગત નાણા વર્ષના સમાન ગાળાના 153ની તુલનાએ ચાલુ વર્ષના આ ગાળામાં 185MMSCMથયું છે. જે 21%નો વધારો દર્શાવે છે. જ્યારે PNGનું વેચાણ જે ગત વર્ષના આ ગાળામાં 77ની સામે ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 82MMSCMથયું છે. જે 6%નો વધારો દર્શાવે છે.વાર્ષિક ધોરણે CNG અને PNGનું સંયુકત વોલ્યુમ વધીને 267 MMSCM થયું છે.જે ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં 230MMSCMહતું.સમગ્રભારતમાંIOAGPL સાથેસંયુક્તસાહસમાંઅહેવાલનાસમયગાળામાં 6 નવાસ્ટેશનોનાઉમેરાસાથે 1,078 સીએનજીસ્ટેશનોનુંસંયુક્તનેટવર્કસ્થાપવામાંઆવ્યુંછે. જ્યારેનવા 35 હજારPNG ઘરગથ્થુંજોડાણોનાઉમેરાસાથેઆસંખ્યા 1.17 મિલિયનથીવધુથઇછે. ઔદ્યોગિકઅનેવાણિજ્યકનવા 312 ગ્રાહકોનાવધારાસાથેઆસંખ્યાવધીને 10,640 થઇછે. અદાણીટોટાલએનર્જીઝઇ–મોબિલીટીલિ.(ATEL) ઇવીચાર્જિંગપોઇન્ટ્સનીસ્થાપનાનોવ્યાપ 26 રાજ્યોઅનેકેન્દ્રશાસિતપ્રદેશોમાંવિસ્તારીને 3,801 પોઇન્ટેેપહોંચાડ્યોછે, આપોઇન્ટ્સનીસ્થાપિતક્ષમતાવધીને 39 મેગાવોટથઇછે
અદાણીટોટાલએનર્જીઝબાયોમાસલિ. (ATBL)એતેનુંસૌપ્રથમકોમપ્રેસ્ડDODO બાયોગેસસ્ટેશનહરયાણાનાહોડલખાતેકાર્યાન્વિતકર્યુંછે.
અદાણી ટોટાલ ગેસ લિ.ના એક્ઝીક્યુટિવ ડિરેકટર અને સી.ઇ.ઓ. શ્રી સુરેશ પી મંગલાણીએ જણાવ્યું હતું કે અમે 14,000 ઇંચ–કિલોમીટરથી વધુ બેકબોન સ્ટીલ પાઇપલાઇન્સ, 650 સીએનજી સ્ટેશનો સાથે અને 1 મિલિયન ગ્રાહકોના લક્ષ્યને આંબવાની ઘણા નજીક છીએ આ હેતુને સિધ્ધ કરવા અમે અમારા CGDનેટવર્કને તમામ ૩૪ ભૌગોલિક ક્ષેત્રમાં વિસ્તારી રહ્યા છીએ પી.એન.જી. અનેસી.એન.જી. બંનેમાટેઅમારાગ્રાહકોનેવાજબીભાવેસપ્લાયચાલુરાખવાની 100% વિશ્વસનીયતાનીઅમેખાતરીઆપીછે. ગેસનાભાવમાંપ્રતિવર્ષતીવ્રવધારોથતોહોવાછતાંપણઅમારીટીમસતતસ્થિરEBITDA નોંધાવીરહ્યાથીખુશછે. તેમણે ઉમેર્યું હતું કે ઔદ્યોગિક, ઘરગથ્થું અને વાહન વ્યવહારના ક્ષેત્રમાં લો કાર્બન ઉત્સર્જનના ઉકેલો પુરા પાડી ભારતના ઉર્જા સંક્રમણના ઉદ્દેશને ટેકો આપવા પ્રતિબધ્ધ છીએ.