Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ

    June 20, 2026

    Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી

    June 20, 2026

    પરભણીમાં નિર્માણાધીન મંદિર સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત

    June 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ
    • Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી
    • પરભણીમાં નિર્માણાધીન મંદિર સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત
    • 21 જૂનનું રાશિફળ
    • 21 જૂનનું પંચાંગ
    • Jamnagar: ચેક પરત ફરવાના કેસમાં જામનગરના શખ્સને એક વર્ષની સજા તથા દંડ
    • Jamnagar: કાલાવડના જસાપર ગામમાં ગાઠીયા પાર્સલ માટે રાહ જોવાનું કહેતાં ગ્રાહક ઉશ્કેરાયો
    • Manavadarમાં વર્ષો જૂના વોકળા પર ગેરકાયદે દબાણથી પૂરનું જોખમ; ચીફ ઓફિસર સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી
    ખેલ જગત

    Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 20, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.20

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ODI સિરીઝની અંતિમ મેચ શનિવાર (20 જૂન)ના રોજ રમાઈ હતી. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 9 વિકેટથી હરાવ્યું છે. ભારતને જીતવા માટે 219 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જે તેણે માત્ર 28.4 ઓવરમાં જ મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની ODI સિરીઝમાં અફઘાનિસ્તાનના સૂપડાં સાફ કરી દીધા છે.

    ટીમ ઈન્ડિયા સામે અફઘાનિસ્તાનનું સરન્ડર

    ચેપોક ODIમાં ભારતની જીતમાં યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ પાંચ વિકેટ લીધી છે. યશસ્વી જયસ્વાલે અણનમ 110 રનથી પોતાની બીજી વનડે સદી ફટકારી છે. જ્યારે રોહિત શર્માએ 79 રન કર્યા છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ પહેલાથી જ સિરીઝ જીતી ચૂકી હતી. ધર્મશાલા વનડેમાં ભારતે અફઘાનિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું હતું. ત્યારબાદ લખનઉમાં રમાયેલી મેચમાં તેઓએ મુલાકાતી ટીમને 170 રનથી હરાવી દીધી હતી. હવે ભારતીય ટીમે ચેપોકમાં પણ પોતાનું વર્ચસ્વ બતાવ્યું છે.

    3rd ODI 2026 India vs Afghanistan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    પરભણીમાં નિર્માણાધીન મંદિર સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત

    June 20, 2026
    અન્ય રાજ્યો

    Karnataka માં, મંત્રીઓ ફરિયાદો સાંભળવા માટે દરેક તાલુકાની મુલાકાત લેશે, CM DK Shivakumar

    June 20, 2026
    રાષ્ટ્રીય

    TMC નેતાઓ લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી,બળવાખોર સાંસદોના વિલીનીકરણને ગેરબંધારણીય ગણાવ્યું

    June 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistan એક પછી એક વિસ્ફોટોથી હચમચી ગયું, સાત લોકોના મોત, ત્રણ ઘાયલ

    June 20, 2026
    મુખ્ય સમાચાર

    Georgia Maloney એ Donald Trump ને આકરી ઠપકો આપ્યો,જ્યારે યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું,”તે ફોટો માટે ભીખ માંગી રહી હતી

    June 20, 2026
    ખેલ જગત

    Dhoni પરિવાર સાથે દેખાયો, પત્ની સાક્ષીએ ફોટો શેર કર્યો; ચાહકોને ’ફેમ-જામ’ ક્ષણ ખૂબ ગમે છે

    June 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ

    June 20, 2026

    પરભણીમાં નિર્માણાધીન મંદિર સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત

    June 20, 2026

    21 જૂનનું રાશિફળ

    June 20, 2026

    21 જૂનનું પંચાંગ

    June 20, 2026

    Jamnagar: ચેક પરત ફરવાના કેસમાં જામનગરના શખ્સને એક વર્ષની સજા તથા દંડ

    June 20, 2026

    Jamnagar: કાલાવડના જસાપર ગામમાં ગાઠીયા પાર્સલ માટે રાહ જોવાનું કહેતાં ગ્રાહક ઉશ્કેરાયો

    June 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ

    June 20, 2026

    પરભણીમાં નિર્માણાધીન મંદિર સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત

    June 20, 2026

    21 જૂનનું રાશિફળ

    June 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.