Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026

    Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા
    • Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી
    • Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી
    • Har Har Ganga! ઋષિકેશમાં જાપાની રાજદૂત ગંગા નદીમાં ડૂબકી લગાવી
    • Jammu and Kashmir: કાશ્મીરી પંડિતો ઓક્ટોબરમાં દિલ્હી તરફ કૂચ કરશે, જંતર મંતર પર ઉપવાસ કરશે
    • Chief Minister Vijay ૯ સપ્ટેમ્બરે સરકારને ટેકો આપતી પાર્ટીઓની બેઠક બોલાવી
    • Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
    • Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Americaમાં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ; કિંમત 50 લાખ
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ; કિંમત 50 લાખ

    Vikram RavalBy Vikram RavalJuly 21, 2026Updated:July 22, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.21
    હવે શાળાઓમાં માત્ર માનવ શિક્ષકો જ નહીં, પરંતુ માણસો જેવો જ ચહેરો અને દેખાવ ધરાવતો રોબોટ પણ ભણાવતો જોવા મળી શકે છે. અમેરિકામાં પહેલી વાર કોઈ શાળામાં માનવ જેવો દેખાતો રોબોટ 11મા અને 12મા ધોરણનાં વિદ્યાર્થીઓને ભણાવવામાં શિક્ષકોની મદદ કરશે.

    આનું નામ ‘સેલી’ રાખવામાં આવ્યું છે. સેલી ચાલી શકતી નથી. આની કિંમત 50 લાખ રૂપિયા છે. આ રકમ ન્યૂયોર્કમાં એક સરેરાશ શિક્ષકના વાર્ષિક પગાર કરતાં પણ ઓછી બતાવવામાં આવી છે.

    લેપટોપ જેટલી વીજળીથી ચાલશે 
    રોબોટ સેલીનો વીજ વપરાશ પણ એક લેપટોપ જેટલો જ છે. આનો ડિજિટલ અવતાર પણ છે. વિદ્યાર્થીઓ પોતાનાં લેપટોપ પર આ અવતાર સાથે પણ વાતચીત કરી શકશે.

    રોબોટ શીખવશે નવી એઆઈ તકનીક 
    શરૂઆતમાં સેલીનો ઉપયોગ માત્ર શાળાનાં વિશેષ એઆઈ અને રોબોટિક્સ કોર્સમાં જ કરવામાં આવશે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો પછીથી અન્ય વિષયોમાં પણ આનો ઉપયોગ થઈ શકે છે.

    આ રોબોટ આગળ જઈને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, કળા અને ગણિત વિષયો પણ ભણાવી શકશે. રોબોટિક શિક્ષકોનો ઉપયોગ જાપાન, ચીન, સાઉથ કોરિયામાં પણ કરવામાં આવી ચૂક્યો છે. જોકે, અત્યારે આ પ્રયોગનાં સ્તર સુધી જ મર્યાદિત છે.

    AI Robot America Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMia Khalifa ફિફા ફાઈનલનાં સટ્ટામાં કરોડો રૂપિયા કમાઈ
    Next Article તંત્રી લેખ…દિશાહીન ઘટના
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026
    અન્ય રાજ્યો

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026
    અન્ય રાજ્યો

    Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી

    September 7, 2026
    રાષ્ટ્રીય

    Har Har Ganga! ઋષિકેશમાં જાપાની રાજદૂત ગંગા નદીમાં ડૂબકી લગાવી

    September 7, 2026
    રાષ્ટ્રીય

    Jammu and Kashmir: કાશ્મીરી પંડિતો ઓક્ટોબરમાં દિલ્હી તરફ કૂચ કરશે, જંતર મંતર પર ઉપવાસ કરશે

    September 7, 2026
    અન્ય રાજ્યો

    Chief Minister Vijay ૯ સપ્ટેમ્બરે સરકારને ટેકો આપતી પાર્ટીઓની બેઠક બોલાવી

    September 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,350
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,490
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,230
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 20:55
    Categories
    Latest News

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026

    Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી

    September 7, 2026

    Har Har Ganga! ઋષિકેશમાં જાપાની રાજદૂત ગંગા નદીમાં ડૂબકી લગાવી

    September 7, 2026

    Jammu and Kashmir: કાશ્મીરી પંડિતો ઓક્ટોબરમાં દિલ્હી તરફ કૂચ કરશે, જંતર મંતર પર ઉપવાસ કરશે

    September 7, 2026

    Chief Minister Vijay ૯ સપ્ટેમ્બરે સરકારને ટેકો આપતી પાર્ટીઓની બેઠક બોલાવી

    September 7, 2026
    Search
    Main News

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026

    Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી

    September 7, 2026

    Har Har Ganga! ઋષિકેશમાં જાપાની રાજદૂત ગંગા નદીમાં ડૂબકી લગાવી

    September 7, 2026

    Jammu and Kashmir: કાશ્મીરી પંડિતો ઓક્ટોબરમાં દિલ્હી તરફ કૂચ કરશે, જંતર મંતર પર ઉપવાસ કરશે

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026

    Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.