Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»હવે હાઇવે નિર્માણમાં AI-smart મશીનનો યુગ
    અમદાવાદ

    હવે હાઇવે નિર્માણમાં AI-smart મશીનનો યુગ

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2026Updated:September 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar તા.2
    ભારતમાં હવે હાઇ-વે નિર્માણની પદ્ધતિ વધુ એડવાન્સ બનાવવામાં આવી રહી છે. સરકાર હાઇવે નિર્માણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)માં અને સ્માર્ટ મશીનોના ઉપયોગ વધારવા માટે ખાસ ભાર આપી રહ્યું છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એનએચએઆઈએ હાઇ-વે પ્રોજેક્ટમાં સ્માર્ટ મશીનોની મદદ લેવામાં આવી છે.

    એનએચએઆઈના નવા નિયમ અનુસાર 20 કિલોમીટરથી વધુ લાંબા અને 500 કરોડ પિયાથી વધુ ખર્ચવાળા હાઇ-વે પ્રોજેક્ટ્સમાં ઓટોમેટેડ એન્ડ ઇન્ટેલિજન્ટ મશીન એડેડ ક્નસ્ટ્રક્શન એટલે કે મશીનોની મદદથી થનાં સ્માર્ટ નિર્માણ જરી બનશે. તેનો અર્થ એ છે કે એવા મોટા પ્રોજેક્ટ્સમાં ફક્ત મજૂરો અને સામાન્ય મશીનો પર નિર્ભર રહેવાને બદલે હવે વધુ એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

    હાઇ-વે બનાવવા દરમિયાન રસ્તાની ગુણવત્તા, જમીનની સ્થિતિ, રસ્તાની પહોળાઈ અને નિર્માણના અલગ અલગ કામો પર સતત નજર રાખવી પડે છે, એમાં થોડી પણ ભૂલ થવાથી રસ્તાઓનું આયુષ્ય ઓછું થાય છે. એઆઈ અને સ્માર્ટ મશીનોની મદદથી નિર્માણ દરમિયાન કામને વધારે સારીરીતે કરવામાં આવી શકશે.

    મશીનો રસ્તા બનાવવાના કામકાજમાં જરૂરી ડેટાને રેકોર્ડ કરી શકે છે અને એ તપાસ કરવામાં મદદ કરી શકે છે કે કામકાજ નક્કી કરેલા સ્ટાન્ડર્ડ અનુસાર થઈ રહ્યું છે કે નહીં. જેથી એન્જિનિયરો પણ કામનું નિરીક્ષણ કરવામાં સરળતા રહેશે. જો કોઈ ખામી રહે તો તેને યોગ્ય સમયે સારો કરી શકાય છે.

    એઆઈ અને મશીનોના ઉપયોગથી ફક્ત ગુણવત્તા જ નહીં પરંતુ નિર્માણની સ્પીડ પણ ઉત્તમ બની શકે છે. મોટા મશીનો અનેક એવા કામો ઓછા સમયમાં કરી શકે છે, જેમાં પહેલા વધારે સમય અને વધારે મેન પાવર જરી હતું.

    જો કે એનો અર્થ એ નથી કે હાઇ-વે નિર્માણમાં માનવોની જરિયાત પૂર્ણ થઈ જશે. એન્જિનિયર, ટેક્નિકલ નિષ્ણાંત અને અન્ય કર્મચારીઓની જર રહેશે. ફર્ક ફક્ત એટલો હશે કે હવે તેની સાથે એઆઈ અને સ્માર્ટ મશીનો પણ કાર્ય કરશે. આમ એનએચએઆઈનો આ નિર્ણય ભારતમાં હાઇવે નિર્માણને ટેક્નોલોજી સાથે જોડવાની દિશામાં મહત્વનું કદમ છે.

    AI-smart machines highway construction
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBollywoodના સેલીબ્રીટી મેનેજર દિશા સાલીયાનના મોતની CBI તપાસના આદેશ
    Next Article Bogus Softwareથી ટોલ વસુલીનું મહાકૌભાંડ: દેશવ્યાપી દરોડા
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026
    અમદાવાદ

    Commonwealth Games 2030ની યજમાની માટે રાજ્ય સરકારની તૈયારીઓ તેજ, ૩૦૧ કરોડની માતબર ફાળવણી

    September 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોઈએ મારું અપહરણ કર્યું નથી, હું મારી મરજીથી પતિ સાથે રહું છું, કિંજલ રબારી

    September 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: અદાણી ગેસ બિલ અપડેટના નામે વેપારી સાથે ૧.૯૩ લાખની ઠગાઈ

    September 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: નાની દીકરીને મારી નાખવાની ધમકી આપીને નરાધમે મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

    September 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: બીભત્સ વીડિયો વાયરલ થતાં પિતા-ભાઈએ કરી ૨૨ વર્ષીય દીકરીની કરપીણ હત્યા

    September 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,530
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,820
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,650
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 22:32
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.