Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    • લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
    • Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો
    • Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
    • ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
    • 03 મેનું પંચાંગ
    • 03 મેનું રાશિફળ
    • ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ફેસબુક-ઇન્સ્ટામાં દરેક હરકત પર AIની નજરઃ યુઝર્સ માટે ખતરાની ઘંટડી
    રાષ્ટ્રીય

    ફેસબુક-ઇન્સ્ટામાં દરેક હરકત પર AIની નજરઃ યુઝર્સ માટે ખતરાની ઘંટડી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 6, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.6
    મેટાની નવી પોલિસીને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ પરેશાન થઈ રહ્યાં છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને થે્રડ્સના યુઝર્સને હવે એક ડર લાગી રહ્યો છે કે કંપની દ્વારા હવે AIની મદદથી તેમના પર નજર રાખવામાં આવી રહી છે.

    મેટા AIની મદદથી આ કરી રહી છે. મેટાનું કહેવું છે કે AIની મદદથી યુઝર્સ તેમની ઇચ્છાની એડ્સ જોઈ શકશે, પરંતુ એક્સપર્ટ દ્વારા એને ખતરાની ઘંટી ગણવામાં આવી રહી છે.

    મેટા હવે AIની મદદથી એડ્સનો બિઝનેસ કરી રહ્યું છે. આ કોઈ નાનો બદલાવ નથી. એના કારણે મેટા કંપની તેમની દરેક પ્રોડક્ટમાં હવે પહેલાં કરતાં AIનો ઉપયોગ વધુ કરશે. આ AI હવે વધુ બારિકાઈથી યુઝર્સના ઉપયોગ પર ધ્યાન રાખશે જેના કારણે તેમને એડ્સ કઈ દેખાડવી એ નક્કી કરી શકાય.

    અત્યાર સુધી યુઝર્સની પર્સનલ માહિતીને ડેટા ગણવામાં આવતાં હતાં. જોકે AI આવવાથી હવે એ યુઝર્સની લાઇકથી લઈને સર્ચ અને કઈ પોસ્ટ જોવામાં આવે છે અને મેટા અઈં સાથે શું વાતચીત કરવામાં આવે છે એ દરેક બાબત પર ધ્યાન રાખવામાં આવશે. આથી યુઝર્સના મેસેજ, એમાં થતી વાતચીત અને એમાં ઉપયોગમાં લેવામાં આવતાં કીવર્ડ વગેરે માહિતી એલ્ગોરિધમ સુધી પહોંચી શકે છે.

    મેટા કંપની દ્વારા એ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમના દ્વારા મેસેજને માણસ જે રીતે વાંચે છે એ રીતે વાંચવામાં નથી આવતાં. જોકે એક્સપર્ટ દ્વારા યુઝર્સને ચેતવી દેવામાં આવ્યાં છે કે તમે જે વાત કરશો એના આધારે પણ તમને એડ્સ દેખાડવામાં આવી શકે છે.

    મેટા AI સંપૂર્ણ રીતે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં કાર્યરત છે. જો યુઝર્સ હવે AIને ટ્રાવેલ, ફૂડ અથવા તો કોઈ પણ વિષય પર સવાલ પૂછશે તો યુઝર્સને એ વિશેની એડ્સ જોવા મળવાની શરૂ થઈ જશે. કંપનીનું કહેવું છે કે એની મદદથી યુઝર્સને કોઈ પણ એડ્સ દેખાડવા કરતાં તેમની પસંદગીની એડ્સ જોવા મળશે જેથી યુઝર્સને પણ કંટાળો નહીં આવે.

    યુઝર્સ જ્યારે પણ મેટા AI સાથે વાત કરશે ત્યારે AI આ કીવર્ડને સમજશે અને ત્યાર બાદ યુઝરની એક પ્રોફાઇલ તૈયાર કરશે. આ પ્રોફાઇલ સાથે જે એડ્સ બંધબેસતી હશે એને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થે્રડ્સ પર દેખાડવામાં આવશે. કેટલીક વાર યુઝર્સને આ એડ્સ વિશેના ઇમેલ પણ મળતાં હશે. જોકે યુઝર્સ દ્વારા ઇમેલ માટેનું ફીચર ઓન રાખ્યું હશે તો એમાં પણ તેમને એડ્સ જોવા મળશે. મેટા આ ફીચરને યુઝર્સ માટે સમયની બચત બતાવી રહ્યું છે.

    ગ્રાહક સુરક્ષા અધિકારીઓ, પ્રાઇવસી અને સિવિલ રાઇટ્સ સાથે જોડાયેલા 36 જેટલા ગ્રુપ દ્વારા ફેડરલ ટ્રેડ કમિશનમાં આ વિશે ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે યુઝરની વાતચીતના આધારે એડ્સ દેખાડવાથી તેમની પ્રાઇવસી અને ડેટા સુરક્ષા પર લઈને ઘણાં સવાલ ઊભા થઈ રહ્યાં છે.

    યુઝર્સ જ્યારે પણ મેટાની કોઈ પણ એપ્લિકેશન ઓપન કરશે અને એમાં જ એડ્સ જોવા મળશે એ AIને કારણે હશે. યુઝરની ફીલ ભલે વધુ પર્સનલ અને તેમની સાથે સુસંગત હોય એવી લાગે, પરંતુ સવાલ એ છે કે મેટા દ્વારા આ ડેટાનો ઉપયોગ કેટલા સમય સુધી કઈ હદ સુધી એનો ઉપયોગ કરવામાં આવે છે. યુઝર્સ સાથે પારદર્શિતા રાખવી અને તેમની સહમતી હોવી એ હજી પણ ચિંતાનો વિષય છે.

    AI's eye on every move Facebook-Insta
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026
    રાષ્ટ્રીય

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026
    રાષ્ટ્રીય

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    ગુજરાત

    ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે

    May 2, 2026
    અન્ય રાજ્યો

    Bengal ના ડાયમંડ હાર્બર અને મગરહાટ પશ્ચિમમાં ૧૫ બૂથ પર પુનઃ મતદાન થયું

    May 2, 2026
    ગુજરાત

    Standard 12 Science અને General Streamની Examનું Result 4th May Monday and Std 10નું 6th May Wednesdayના જાહેર થશે

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026

    Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા

    May 2, 2026

    ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!

    May 2, 2026

    03 મેનું પંચાંગ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.