Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!

    November 5, 2025

    શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો

    November 5, 2025

    ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય

    November 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!
    • શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો
    • ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય
    • Indian women’s cricket team નો વિજય – એક ક્રાંતિ, એક નવી શરૂઆત
    • Harmanpreet એવું કામ કરી દીધું છે કે ટ્રોફી કાયમ માટે તેની સાથે જ રહેશે
    • અંતિમ તબક્કામાં India-US ની ટ્રેડ ડીલ, વ્હાઇટ હાઉસનો દાવો
    • Mumbai માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી ખુશ શહેર
    • સંરક્ષણ દળોમાં અરાજકતા ફેલાવવાનો રાહુલનો પ્રયાસ : રાજનાથસિંહ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Odisha માં District Judgeની લેખિત પરીક્ષામાં બધા ફેઈલ
    અમદાવાદ

    Odisha માં District Judgeની લેખિત પરીક્ષામાં બધા ફેઈલ

    Vikram RavalBy Vikram RavalFebruary 27, 2025Updated:February 27, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Odisha,તા.27

    Odishaમાં District Judgeના પદ માટેની લેખિત Examમાં 366માંથી એક પણ જરૂરી માર્કસ મેળવીને ઈન્ટરવ્યુ-રાઉન્ડમાં આગળ જઈ શકયો નહોતો, Odisha High Court 35 થી 45 વર્ષની વય ધરાવતા, ઓછામાં ઓછી સાત વર્ષની લીગલ પ્રેકિટસ કરેલી હોય તેવા વકીલો અથવા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા જુડિશ્યલ ઓફિસર્સ પાસેથી 45 પદ માટે અરજી મગાવી હતી.

    લેખિત Exam આપવા માટે 283 Lawyer 31 પદ માટે અને 83 જુડિશ્યલ ઓફિસર્સ 14 પદ માટે પસંદગી પામ્યા હતા. 5 Januaryએ Exam લેવામાં આવી હતી અને એક પણ પરીક્ષાર્થીને આગળના ઈન્ટરવ્યુ-રાઉન્ડ માટે જરૂરી માર્કસ મળ્યા ન હોતા. વકીલોએ 100 માર્કસનાં બે કલાકનાં ત્રણ પેપર આપવાનાં હોય છે અને જુડિશ્યલ ઓફિસર્સે 75 માકર્સનાં બે કલાકનાં બે પેપર આપવાનાં હોય છે.

    ઈન્ટરવ્યુ-રાઉન્ડમાં જવા માટે કુલ 50 ટકા માકર્સ અને દરેક પેપરમાં ઓછામાં ઓછા 45 ટકા માકર્સ લાવવાનાં હોય છે. રિઝલ્ટ પ્રમાણે 283માંથી 180 એડ્વોકેટ્સે exam આપી હતી અને લો પેપર-વનમાં માત્ર 10 જણને અને લો પેપર-ટ્રમાં 9 જણને તેમજ General Englishના પેપરમાં 48 જણને 30ની ઉપર માકર્સ મળ્યા હતાં. ઓછામાં ઓછા જરૂરી માકર્સ એક પણ પરીક્ષાર્થીને મળ્યા નહોતા.

    All fail District Judge in written exam Odisha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad માં ઇડી ત્રાટકી : ગેરકાનુની બેટીંગ રેકેટનો પર્દાફાશ : રૂા. 1000 કરોડની હેરાફેરી

    November 4, 2025
    અમદાવાદ

    Ahmedabad ના બોપલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું

    October 31, 2025
    અમદાવાદ

    જેલવાસી યુગલને IVF ટ્રીટમેન્ટ માટે ગુજરાત હાઈકોર્ટે પેરોલ આપ્યા

    October 31, 2025
    અમદાવાદ

    Ahmedabad:૩૦ લાખની લોટરી લાગી કહી ગઠિયો ઓનલાઇન ૭૮ હજાર લઇ ગયો

    October 31, 2025
    અમદાવાદ

    પિયરિયા પત્નીનું અપહરણ કરીને લઈ જતા પતિની High Court માં પહોંચ્યો

    October 31, 2025
    અમદાવાદ

    AACA celebrates its 35th year “ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ” અને “AACA Media Awards 2026”નું ભવ્ય આયોજન

    October 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!

    November 5, 2025

    શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો

    November 5, 2025

    ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય

    November 5, 2025

    Indian women’s cricket team નો વિજય – એક ક્રાંતિ, એક નવી શરૂઆત

    November 5, 2025

    Harmanpreet એવું કામ કરી દીધું છે કે ટ્રોફી કાયમ માટે તેની સાથે જ રહેશે

    November 5, 2025

    અંતિમ તબક્કામાં India-US ની ટ્રેડ ડીલ, વ્હાઇટ હાઉસનો દાવો

    November 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!

    November 5, 2025

    શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો

    November 5, 2025

    ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય

    November 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.