Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Israel warns Iranians: અરાક અણુ રિએકટર પર ભીષણ હુમલો

    June 19, 2025

    યુધ્ધગ્રસ્ત ઇરાનમાં ફસાયેલા 110 છાત્રોને લઇને પ્રથમ વિમાન દિલ્હી પહોંચ્યું

    June 19, 2025

    Israeli નું વધુ એક એફ-35 વિમાન ઈરાને તોડી પાડયું!

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Israel warns Iranians: અરાક અણુ રિએકટર પર ભીષણ હુમલો
    • યુધ્ધગ્રસ્ત ઇરાનમાં ફસાયેલા 110 છાત્રોને લઇને પ્રથમ વિમાન દિલ્હી પહોંચ્યું
    • Israeli નું વધુ એક એફ-35 વિમાન ઈરાને તોડી પાડયું!
    • Pune નજીક અકસ્માત : કાર-ટ્રક અકસ્માતમાં 8ના મોત
    • Corona ના નવા વેરિયન્ટ ‘નિમ્બસ’ની એન્ટ્રી : ચીન બાદ અમેરિકામાં અનેક કેસ
    • Ola Cab’s decision: હવે ડ્રાઇવરોને મળશે સંપૂર્ણ કમાણી, ઝીરો કમિશન મોડેલ લાગુ
    • Political Parties અને કાળા નાણાનું એક જે અર્થતંત્ર જેમાં ભ્રષ્ટાચારનું ઈંધણ હોય છે
    • Schools And Colleges માં વિજ્ઞાન પ્રવાહની સીટો વધારો : કેન્દ્ર સરકારની રાજ્યોને તાકિદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»America નું એક તીરે બે નિશાન, ચીન પર સકંજો કસતા પાકિસ્તાન વિરૂદ્ધ લીધા આકરા પગલાં
    આંતરરાષ્ટ્રીય

    America નું એક તીરે બે નિશાન, ચીન પર સકંજો કસતા પાકિસ્તાન વિરૂદ્ધ લીધા આકરા પગલાં

    Vikram RavalBy Vikram RavalSeptember 13, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    America,તા,13

    એમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે પાકિસ્તાન વિરૂદ્ધ ગઈકાલે મોટો નિર્ણય લીધો છે. આ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યૂ મિલરે જણાવ્યું હતું કે, પાકિસ્તાન વિરૂદ્ધ તેમનું આકરૂ વલણ જળવાઈ રહ્યું છે. અમેરિકાએ પાકિસ્તાનની બેલિસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટમાં મળનારી ચીનની મદદ પર પ્રતિબંધ લાદ્યો છે.

    ઉલ્લેખનીય છે, જે ચીનની કંપનીઓ પાકિસ્તાનની બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામમાં પુરવઠો પૂરો પાડી રહી છે, તે કંપનીઓ પર અમેરિકાએ પ્રતિબંધ લાદી દીધો છે, અમેરિકાના આ નિર્ણયથી પાકિસ્તાન તરફથી હાલ કોઈ પ્રતિક્રિયા આવી નથી.

    ચીનની પાંચ કંપનીઓ અને એક વ્યક્તિ પર કાર્યવાહી

    યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પાકિસ્તાનની બેલેસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટ અને ટેક્નોલોજીના પ્રસારમાં સામેલ ચીનની પાંચ કંપનીઓ અને એક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓર્ડર 13382 અનુસાર, બેઇજિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓટોમેશન ફોર મશીન બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રી (RIAMB) પર ચાંપતી નજર રાખી રહી છે. આ કંપની સામૂહિક વિનાશના શસ્ત્રોના પ્રસારણ અને તેના વિતરણના માધ્યમો પર કામ કરે છે.

    આ કંપનીઓ પર પ્રતિબંધ

    સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું હતું કે RIAMBએ પાકિસ્તાનને શાહીન-3 અને અબાબિલ સિસ્ટમ સંબંધિત ઉપકરણોમાં મદદ કરી છે. અમેરિકાનું કહેવું છે કે આ કંપનીએ પાકિસ્તાની મિસાઈલ પ્રોજેક્ટ માટે રોકેટ મોટરના પરીક્ષણ માટેના સાધનો ખરીદવામાં પાકિસ્તાન સાથે કામ કર્યું છે. આ સાથે ચીનની કંપનીઓ હુબેઈ હુઆચાંગડા ઈન્ટેલિજન્ટ ઈક્વિપમેન્ટ કંપની, યુનિવર્સલ એન્ટરપ્રાઈઝ અને શિઆન લોંગડે ટેક્નોલોજી ડેવલપમેન્ટ કંપની ઉપરાંત પાકિસ્તાન સ્થિત ઈનોવેટિવ ઈક્વિપમેન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં એક ચીની નાગરિકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, આ વ્યક્તિ પર ચીનને સાધનો પહોંચાડવામાં મદદ કરવાનો આરોપ છે.

    અમેરિકાની આ કાર્યવાહી પર ચીને શું કહ્યું?

    અમેરિકાએ કહ્યું કે પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટ વિરુદ્ધ તેની કાર્યવાહી ચાલુ રહેશે, પછી ભલે તે દુનિયાના કોઈપણ ખૂણામાંથી ચલાવવામાં આવી રહી હોય. બીજી તરફ ચીને અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા આ પ્રતિબંધોનો વિરોધ કર્યો છે. અમેરિકામાં ચીની દૂતાવાસના પ્રવક્તા લિયુ પેંગ્યુએ કહ્યું, ‘ચીન આવા એકપક્ષીય પ્રતિબંધોનો સખત વિરોધ કરે છે, આંતરરાષ્ટ્રીય કાયદા અથવા યુએસ સુરક્ષા પરિષદની સત્તામાં આવા પ્રતિબંધોનો કોઈ આધાર નથી. બેઇજિંગ હંમેશા ચીની કંપનીઓ અને લોકોના હિતોનું નિશ્ચિતપણે રક્ષણ કરશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Israel warns Iranians: અરાક અણુ રિએકટર પર ભીષણ હુમલો

    June 19, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israeli નું વધુ એક એફ-35 વિમાન ઈરાને તોડી પાડયું!

    June 19, 2025
    આંતરરાષ્ટ્રીય

    Corona ના નવા વેરિયન્ટ ‘નિમ્બસ’ની એન્ટ્રી : ચીન બાદ અમેરિકામાં અનેક કેસ

    June 19, 2025
    આંતરરાષ્ટ્રીય

    PM Modiએ આતંકવાદ સામેની લડાઈમાં સમર્થન બદલ આભાર માનતા Shinbaum ને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

    June 18, 2025
    આંતરરાષ્ટ્રીય

    US ઈરાનના પરમાણુ પ્લાન્ટને નષ્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે,ટ્રમ્પે ફરી સંકેત આપ્યો

    June 18, 2025
    આંતરરાષ્ટ્રીય

    ’ટ્રમ્પને Pakistani Army Chief Asim Munir ગમે છે’, પહેલા આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો

    June 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Israel warns Iranians: અરાક અણુ રિએકટર પર ભીષણ હુમલો

    June 19, 2025

    યુધ્ધગ્રસ્ત ઇરાનમાં ફસાયેલા 110 છાત્રોને લઇને પ્રથમ વિમાન દિલ્હી પહોંચ્યું

    June 19, 2025

    Israeli નું વધુ એક એફ-35 વિમાન ઈરાને તોડી પાડયું!

    June 19, 2025

    Pune નજીક અકસ્માત : કાર-ટ્રક અકસ્માતમાં 8ના મોત

    June 19, 2025

    Corona ના નવા વેરિયન્ટ ‘નિમ્બસ’ની એન્ટ્રી : ચીન બાદ અમેરિકામાં અનેક કેસ

    June 19, 2025

    Ola Cab’s decision: હવે ડ્રાઇવરોને મળશે સંપૂર્ણ કમાણી, ઝીરો કમિશન મોડેલ લાગુ

    June 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Israel warns Iranians: અરાક અણુ રિએકટર પર ભીષણ હુમલો

    June 19, 2025

    યુધ્ધગ્રસ્ત ઇરાનમાં ફસાયેલા 110 છાત્રોને લઇને પ્રથમ વિમાન દિલ્હી પહોંચ્યું

    June 19, 2025

    Israeli નું વધુ એક એફ-35 વિમાન ઈરાને તોડી પાડયું!

    June 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.