Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત

    July 17, 2026

    Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન

    July 17, 2026

    American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત
    • Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન
    • American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે
    • ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’
    • આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી
    • એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું
    • રશિયા સાથેના યુદ્ધ વચ્ચે, યુક્રેનના વડા પ્રધાનને બદલવામાં આવ્યા છે.Serhiy Koretskyને હવે પીએમ પદની જવાબદારી
    • Telanganaની ઈગલ ફોર્સે ૧ કરોડથી વધુ કિંમતનો ૨૩૭ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે
    આંતરરાષ્ટ્રીય

    American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે

    Vikram RavalBy Vikram RavalJuly 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અમેરિકન ડિફેન્સ વિભાગે સૈનિકોનો મર્દાનગી રિપોર્ટ તૈયાર કરવાની દિશામાં કામ શરૂ કરી દીધું

    Washington,તા.૧૭

    અમેરિકન ડિફેન્સ મંત્રી પીટ હેગસેથે અમેરિકન સૈનિકોનો મર્દાનગી ટેસ્ટ કરવાની ભલામણ કરી છે. લડાઈની ક્ષમતા જાળવી રાખવા માટે સૈનિકોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઊંચું હોય એ જરૂરી છે એવી દલીલ કરીને હેગસેથ કહે છે કે દર વર્ષે એક વખત ટેસ્ટ કરાવવો પડશે.અમેરિકન ડિફેન્સ વિભાગે સૈનિકોનો મર્દાનગી રિપોર્ટ તૈયાર કરવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. ડિફેન્સ મંત્રી પીટ હેગસેથ વારંવાર એવી દલીલ કરતા આવે છે કે સૈનિકોને સામાજિક હેતુથી નહીં, પરંતુ આક્રમક લડાઈના હેતુથી તૈયાર કરવા જોઈએ અને તે માટે જરૂરી બધું જ કરવું જોઈએ.ટ્રમ્પ સરકારની નવી લશ્કરી પૉલિસીના ભાગરૂપે હવે ૩૦ વર્ષથી ઉપરના તમામ સૈનિકોનો વર્ષમાં એક વખત મર્દાનગી ટેસ્ટ થશે. ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ માપવામાં આવશે. જે સૈનિકોમાં આ સ્તર નીચું હશે તેમને ઈમ્પ્લાન્ટ થેરપીની સલાહ આપવામાં આવશે. ટ્રમ્પ સરકારના મંત્રી માને છે કે સૈનિકોમાં લડાઈનો મિજાજ અને આક્રમકતા જાળવી રાખવા માટે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે હોવું જોઈએ. જે સૈનિકોમાં એ પ્રમાણ ઘટી જાય છે તેમનામાં આક્રમકતા પણ ઘટી જાય છે.પીટ હેગસેથે એક વીડિયો મેસેજમાં પણ જણાવ્યું હતું કે બહાદુરી, સ્ફૂર્તિ, ચપળતા અને ટફનેસ માટે સૈનિકોમાં મર્દાના ગુણો હોવા જોઈએ. તેના કારણે હવે અમેરિકન સૈનિકોના હોર્મન સ્તરને વાર્ષિક પર્ફોર્મન્સ તરીકે સમાવવામાં આવશે. હજુ થોડા સમય પહેલાં જ અમેરિકામાં ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ ટ્રિટમેન્ટ પર લગાવેલા પ્રતિબંધો હળવા થયા છે. તેના કારણે હવે આ ટ્રિટમેન્ટ મોટી વયના પુરુષો પણ કરી શકશે.

    American Soldiers virility test once a year
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત

    July 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’

    July 17, 2026
    અન્ય રાજ્યો

    આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી

    July 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું

    July 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    રશિયા સાથેના યુદ્ધ વચ્ચે, યુક્રેનના વડા પ્રધાનને બદલવામાં આવ્યા છે.Serhiy Koretskyને હવે પીએમ પદની જવાબદારી

    July 17, 2026
    રાષ્ટ્રીય

    Ram temple ચઢાવા ચોરી : સોમવારે સુપ્રીમને રીપોર્ટ આપશે ‘સીટ’

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત

    July 17, 2026

    Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન

    July 17, 2026

    ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’

    July 17, 2026

    આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી

    July 17, 2026

    એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું

    July 17, 2026

    રશિયા સાથેના યુદ્ધ વચ્ચે, યુક્રેનના વડા પ્રધાનને બદલવામાં આવ્યા છે.Serhiy Koretskyને હવે પીએમ પદની જવાબદારી

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત

    July 17, 2026

    Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન

    July 17, 2026

    ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.