Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું

    July 17, 2026

    યુદ્ધો અને તેલ સંકટ છતાં, ભારતની રેલ્વે અટકી નથી, ભારતનો વિકાસ અટક્યો નથી,PM Narendra Modi

    July 17, 2026

    Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
    • યુદ્ધો અને તેલ સંકટ છતાં, ભારતની રેલ્વે અટકી નથી, ભારતનો વિકાસ અટક્યો નથી,PM Narendra Modi
    • Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત
    • Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન
    • American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે
    • ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’
    • આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી
    • એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’
    આંતરરાષ્ટ્રીય

    ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’

    Vikram RavalBy Vikram RavalJuly 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રશિયા, ચીન, ઈરાન, ઉત્તર કોરિયા અને વેનેઝુએલાનું માદુરો શાસન અમેરિકન ચૂંટણી માળખાને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે : ટ્રમ્પ

    China, તા.૧૭

    અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશને સંબોધિત કરતા ચૂંટણી વ્યવસ્થા પર અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ ની સમીક્ષા અનુસાર આશરે ૨.૭૮ લાખ બિન-અમેરિકન નાગરિકો ફેડરલ ચૂંટણી માટે મતદાર તરીકે નોંધાયેલા જોવા મળ્યા છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ડેમોક્રેટ શાસિત રાજ્યોએ વૉટર રેકોર્ડ શેર ન કર્યા હોવાથી આ વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે વર્ષ ૨૦૨૦ની ચૂંટણી દરમિયાન ચીને આશરે ૧૭ કરોડ અમેરિકન મતદારોનો સંવેદનશીલ ડેટા ગેરકાયદેસર રીતે મેળવી લીધો હતો, જે અમેરિકન ચૂંટણી સુરક્ષાના ઇતિહાસની સૌથી મોટી ચોરી છે.ટ્રમ્પે અમેરિકન ગુપ્તચર એજન્સીઓના કેટલાક અધિકારીઓ અને “ડીપ સ્ટેટ” પર ચીનના કથિત ચૂંટણી હસ્તક્ષેપની માહિતી પ્રમુખ, કોંગ્રેસ અને જનતાથી છુપાવવાનો સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે તેમની રોજિંદી ઇન્ટેલિજન્સ બ્રીફિંગમાંથી પણ ચીન સંબંધિત અહેવાલો દૂર રાખવામાં આવ્યા હતા. ટ્રમ્પના મતે, સીઆઈએ અને એફબીઆઈ  ના અહેવાલો દબાવી દેવાયા હતા, જેમાં ચીન દ્વારા ૨૦૨૦ની ચૂંટણી પ્રભાવિત કરવા અને જો બાઇડેનના પક્ષમાં નકલી કાયદેસર મતપત્રો તૈયાર કરવાના પ્રયાસોનો ઉલ્લેખ હતો. આ સિવાય ચીનની સરકારે ટ્રમ્પ વિરુદ્ધ નેગેટિવ લેખો લખવા માટે અમેરિકન પત્રકારોને નાણાં આપવાની કોશિશ કરી હોવાનો દાવો પણ કરાયો છે.સંબોધનમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો અને કાઉન્ટિંગ સિસ્ટમ સાયબર હુમલા સામે અસુરક્ષિત હોવાની વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે રશિયા, ચીન, ઈરાન, ઉત્તર કોરિયા અને વેનેઝુએલાનું માદુરો શાસન અમેરિકન ચૂંટણી માળખાને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવતા તેમણે કેલિફોર્નિયાની ચૂંટણીનું ઉદાહરણ આપ્યું જ્યાં ૨ જૂને થયેલા મતદાનની ગણતરી ૧૦ જુલાઈ સુધી ચાલી હતી, જેને તેમણે “ત્રીજી દુનિયાના દેશો કરતાં પણ બદતર” ગણાવી છે.જનતાનો ભરોસો પુનઃસ્થાપિત કરવા માટે તેમણે દરેક મતદાર માટે નાગરિકતાનું પ્રમાણપત્ર ફરજિયાત કરવાની અને મેલ-ઈન બેલેટ (ડાક દ્વારા વોટિંગ) ને મર્યાદિત કરવાની વકાલાત કરી છે. આ માટે તેમણે નાગરિકોને જીછહ્લઈ છદ્બીિૈષ્ઠટ્ઠ છષ્ઠં વહેલી તકે પસાર કરાવવા માટે પોતાના સાંસદો પર દબાણ લાવવા અપીલ કરી છે. ટ્રમ્પેર્ ંડ્ઢદ્ગૈં, ન્યાય વિભાગ (ર્ડ્ઢંત્ન), હ્લમ્ૈં અને ઝ્રૈંછ ને આ માહિતી છુપાવવા અંગે તપાસના આદેશ આપ્યા છે અને દોષિતો સામે ફોજદારી મુકદ્દમો ચલાવવાની ચીમકી આપી છે.

    American voters CHINA
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું

    July 17, 2026
    રાષ્ટ્રીય

    યુદ્ધો અને તેલ સંકટ છતાં, ભારતની રેલ્વે અટકી નથી, ભારતનો વિકાસ અટક્યો નથી,PM Narendra Modi

    July 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત

    July 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે

    July 17, 2026
    અન્ય રાજ્યો

    આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી

    July 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું

    July 17, 2026

    યુદ્ધો અને તેલ સંકટ છતાં, ભારતની રેલ્વે અટકી નથી, ભારતનો વિકાસ અટક્યો નથી,PM Narendra Modi

    July 17, 2026

    Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત

    July 17, 2026

    Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન

    July 17, 2026

    American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે

    July 17, 2026

    આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું

    July 17, 2026

    યુદ્ધો અને તેલ સંકટ છતાં, ભારતની રેલ્વે અટકી નથી, ભારતનો વિકાસ અટક્યો નથી,PM Narendra Modi

    July 17, 2026

    Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.