Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    September 7, 2026

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026

    શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
    • Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા
    • શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર
    • Iran પછી, હવે ક્યુબા મુશ્કેલીમાં છે! અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે
    • Afghanistan માં Earthquake આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ માપવામાં આવી
    • Nigeria એ ઝિમ્બાબ્વેને રોમાંચક મેચમાં ૪ રનથી હરાવીને ૨૦૨૭ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું
    • Satwik-Chirag ઇતિહાસ રચ્યો, ચીની જોડીને હરાવીને પહેલીવાર ચાઇના માસ્ટર્સનો ખિતાબ જીત્યો
    • દુલીપ ટ્રોફી ફાઇનલમાં હાઇ-વોલ્ટેજ ડ્રામા શરૂ થયો, Vaibhav Suryavanshi અને Tilak Verma વચ્ચે ટક્કર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Manavadar: સાતલપુરની ધારે નંદી પર અસામાજિક તત્વોનો કુહાડી વડે ઘાતકી હુમલો; ગૌસેવકોએ તત્કાલ રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
    સૌરાષ્ટ્ર

    Manavadar: સાતલપુરની ધારે નંદી પર અસામાજિક તત્વોનો કુહાડી વડે ઘાતકી હુમલો; ગૌસેવકોએ તત્કાલ રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026Updated:July 21, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જીજ્ઞેશ પટેલ Manavadarતા.૨૦

    માણાવદરથી ૧૫ કિ.મી. દુર આવેલ સાતલપુરની ધારે એક અત્યંત અમાનવીય અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં કોઈ અજ્ઞાત અસામાજિક તત્વો દ્વારા એક અબોલ નંદી મહારાજ પર કુહાડી વડે જીવલેણ અને ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે કુહાડી આખેઆખી નંદીના શરીરમાં ખૂંપી ગઈ હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકના ગૌપ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી સાથે રોષની લાગણી વ્યાપી ગઈ છે.

    આ ઘટના અંગે માણાવદર તાલુકાના ગૌરક્ષક પ્રમુખ લાખાભાઈ રાવલિયાને સાતલપુરની ધારેથી ફોન દ્વારા માહિતી મળી હતી કે એક નંદી લોહીલુહાણ હાલતમાં ઊભો છે અને તેના પાછળના ભાગમાં કુહાડી ખૂંપેલી છે. માહિતી મળતાની સાથે જ માણાવદર ગાયત્રી મંદિર ગૌશાળા ગ્રુપની ટીમ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ નંદી મહારાજનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું.

    માણાવદર ગાયત્રી મંદિર ગૌસેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ દેવાભાઈ રાડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, નંદીને ઘટનાસ્થળેથી તાત્કાલિક બચાવીને મિતડી રોડ પર આવેલી ગાયત્રી મંદિર ગૌસેવા ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. જ્યાં પશુ ચિકિત્સકોની દેખરેખ હેઠળ નંદીના શરીરમાંથી કુહાડી કાઢીને તેમની સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે. હાલ નંદી ગૌશાળા ખાતે સારવાર હેઠળ છે.

    Manavadar Manavadar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVeraval: પ્ર.પાટણ વિસ્તારમાં જુગાર રમતા ૭ને ઝડપતી એલસીબી
    Next Article રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે Rajkot ડિવિઝનના ૦૮ રેલ કર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026
    મોરબી

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026
    રાજકોટ

    Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ની મંજૂરી હજુ ડખ્ખામાં, પોલીસનું વેઇટ એન્ડ વોચ

    September 2, 2026
    અમરેલી

    Amreli: ચકચારી લેટર કાંડમાં પાયલ ગોટીને 7.5 લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ

    September 2, 2026
    સૌરાષ્ટ્ર

    Khambhaliya: દાગીના સાફ કરવાના બહાને સોનું કાઢી લેતી બિહારી ગેંગના ચાર સાગરિતો ઝડપાયા

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: બે સ્થળે લૂંટ ચલાવનાર ચાર લુખ્ખા ઝડપાયા

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,450
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 20:13
    Categories
    Latest News

    Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    September 7, 2026

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026

    શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર

    September 7, 2026

    Iran પછી, હવે ક્યુબા મુશ્કેલીમાં છે! અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે

    September 7, 2026

    Afghanistan માં Earthquake આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ માપવામાં આવી

    September 7, 2026

    Nigeria એ ઝિમ્બાબ્વેને રોમાંચક મેચમાં ૪ રનથી હરાવીને ૨૦૨૭ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું

    September 7, 2026
    Search
    Main News

    Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    September 7, 2026

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026

    શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર

    September 7, 2026

    Iran પછી, હવે ક્યુબા મુશ્કેલીમાં છે! અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે

    September 7, 2026

    Afghanistan માં Earthquake આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ માપવામાં આવી

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    September 7, 2026

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026

    શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.