Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Shah Rukh Khan ના મન્નતના રિનોવેશનને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી

    July 15, 2026

    મુંબઈમાં ‘તુમ્બાડ 2’માં Alia Bhatt ની એન્ટ્રી થતાં ચાહકો નારાજ થયા

    July 15, 2026

    Aamir Khan વિવાદમાં કૂદ્યા જગદગુરુ પરમહંસ, અભિનેતા પર રાખ્યું 5 કરોડનું ઈનામ

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Shah Rukh Khan ના મન્નતના રિનોવેશનને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી
    • મુંબઈમાં ‘તુમ્બાડ 2’માં Alia Bhatt ની એન્ટ્રી થતાં ચાહકો નારાજ થયા
    • Aamir Khan વિવાદમાં કૂદ્યા જગદગુરુ પરમહંસ, અભિનેતા પર રાખ્યું 5 કરોડનું ઈનામ
    • Sonam Wangchuk ની બગડતી સ્થિતિને લઈને Zeenat Aman લાલઘૂમ
    • ‘ફૂનસુખ વાંગડુને મરવા ના દેતા!’,Cockroach Janata Party ના આંદોલન વચ્ચે 3 ઈડિયટ્સનો ‘ચતુર’ મેદાનમાં
    • Shruti Haasan ખરીદ્યું આલીશાન ઘર, ગૃહપ્રવેશની પૂજામાં ન દેખાયા માતા-પિતા
    • ‘Taarak Mehta Ka Ooltah Chashmah’ ના દિલીપ જોશી શો છોડી રહ્યા હોવાની અફવાઓ,પાયાવિહોણી-ખોટી છે
    • Inflation: જથ્થાબંધ ફુગાવો ડબલ ડીજીટ નજીક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»આસારામે ફરી એકવાર મેડિકલના આધારે જામીન મેળવવા Supreme Court નાં દરવાજા ખખડાવ્યા
    રાષ્ટ્રીય

    આસારામે ફરી એકવાર મેડિકલના આધારે જામીન મેળવવા Supreme Court નાં દરવાજા ખખડાવ્યા

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 15
    નાબાલિગ છોકરી પર દુષ્કર્ષ ગુજારવાના કેસમાં જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલાં આસારામે ફરી એકવાર મેડિકલના આધારે જામીન મેળવવા સુપ્રીમ કોર્ટનાં દરવાજા ખખડાવ્યા છે. આસારામ વતી હાજર રહેલાં વરિષ્ઠ વકીલે સુપ્રીમ કોર્ટની બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે 90 વર્ષીય આસારામની તબિયત અત્યંત નાજુક છે.

    અને ગત 8 જુલાઈએ તેમને અચાનક ઇન્ટરનલ બ્લીડિંગ (આંતરિક રક્તસ્રાવ) થવાનાં કારણે ગંભીર હાલતમાં જોધપુર એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 17 જુલાઈએ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે.

    અદાલતમાં વકીલોએ જણાવ્યું કે આસારામને હોસ્પિટલમાં લોહી ચઢાવવું પડ્યું છે અને ડોક્ટરોએ તેમને ‘હાઈ રિસ્ક પેશન્ટ’ એટલે કે ગંભીર જોખમ ધરાવતાં દર્દી જાહેર કર્યા છે. આથી માનવતા અને ખરાબ સ્વાસ્થ્યના ધોરણે તેમને વચગાળાની રાહત મળવી જોઈએ.

    આ પહેલા જૂન 2026માં આસારામે રાજસ્થાન હાઈકોર્ટનાં એ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં હાઈકોર્ટે તેમની પોક્સો એક્ટ હેઠળની સામૂહિક દુષ્કર્ષની સજા રદ કરી હતી પરંતુ કલમ 376 (દુષ્કર્મ) હેઠળની દોષસિદ્ધિ અને આજીવન કેદની મુખ્ય સજા અકબંધ રાખી હતી.

    Asaram Supreme Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Shah Rukh Khan ના મન્નતના રિનોવેશનને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી

    July 15, 2026
    રાષ્ટ્રીય

    Inflation: જથ્થાબંધ ફુગાવો ડબલ ડીજીટ નજીક

    July 15, 2026
    રાષ્ટ્રીય

    ભોજશાલા વિવાદ :`પરિસરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પઢવા દો નમાઝ’- Supreme Court

    July 15, 2026
    રાષ્ટ્રીય

    Mutual Fund Market માં મુંબઈ મોખરે અને દિલ્હી બીજા નંબરે,અમદાવાદ છઠ્ઠા ક્રમે

    July 15, 2026
    રાષ્ટ્રીય

    જંતર-મંતર પહોંચ્યા Shankarsinh Vaghela; 18 દિવસથી ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકના સ્વાસ્થ્યની કરી પૂછપરછ

    July 15, 2026
    ખેલ જગત

    ભારતની ઈંગ્લેન્ડ સામે દમદાર જીત, Gill-Akshar નો ચાલ્યો જાદુ

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Shah Rukh Khan ના મન્નતના રિનોવેશનને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી

    July 15, 2026

    મુંબઈમાં ‘તુમ્બાડ 2’માં Alia Bhatt ની એન્ટ્રી થતાં ચાહકો નારાજ થયા

    July 15, 2026

    Aamir Khan વિવાદમાં કૂદ્યા જગદગુરુ પરમહંસ, અભિનેતા પર રાખ્યું 5 કરોડનું ઈનામ

    July 15, 2026

    Sonam Wangchuk ની બગડતી સ્થિતિને લઈને Zeenat Aman લાલઘૂમ

    July 15, 2026

    ‘ફૂનસુખ વાંગડુને મરવા ના દેતા!’,Cockroach Janata Party ના આંદોલન વચ્ચે 3 ઈડિયટ્સનો ‘ચતુર’ મેદાનમાં

    July 15, 2026

    Shruti Haasan ખરીદ્યું આલીશાન ઘર, ગૃહપ્રવેશની પૂજામાં ન દેખાયા માતા-પિતા

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Shah Rukh Khan ના મન્નતના રિનોવેશનને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી

    July 15, 2026

    મુંબઈમાં ‘તુમ્બાડ 2’માં Alia Bhatt ની એન્ટ્રી થતાં ચાહકો નારાજ થયા

    July 15, 2026

    Aamir Khan વિવાદમાં કૂદ્યા જગદગુરુ પરમહંસ, અભિનેતા પર રાખ્યું 5 કરોડનું ઈનામ

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.