- Junagadh ની હોસ્ટેલમાં તપાસ બાદ કમિટીનો ૧૦ પાનાનો રિપોર્ટ કલેકટરને સોંપાયો
- Saurashtra University માં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનો દેખાવ
- દાંડી બાદ હવે Navsari માંથી મળ્યું બિનવારસી કન્ટેનર
- Rajkot: બે સ્થળોએ જુગારના દરોડા, 8 શખ્સો ઝડપાયા
- Rajkot: ઓફિસમાંથી શરાબની 86 બોટલ સાથે શેરબ્રોકર ઝડપાયો
- Rajula ના સફાઈ કામદારોનું ઉગ્ર આંદોલન, કાયમી નોકરી આપવા માગ
- Bharuch:દહેજ બાયપાસ શ્રવણ ચોકડી નજીક ટ્રક પલટી ગઇ
- Vadodara મા IT રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા માગ
Author: Vikram Raval
યથાવત્…!!! રોકાણકાર મિત્રો, આનંદ ને…!! વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે શેરબજારમાં સપ્તાહ દરમિયાન સતત તેજીનો માહોલ જોવા મળ્યો હતો.અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ શુક્રવારે જેકસન હોલ સિમ્પોસિયમ ખાતે વ્યાજ દરમાં ઘટાડા સંદર્ભે વધુ સંકેત આપશે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.આ ઉપરાંત અમેરિકામાં વર્તમાન સપ્તાહમાં જાહેર થનારા બેરોજગારીના આંક તથા પીએમઆઈ ડેટા પર પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની નજર રહેલી છે. અમેરિકાનો ફુગાવો ૩ વર્ષના તળિયે નોંધાતા આગામી સપ્ટેમ્બરથી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો ઘટવાની શક્યતા પ્રબળ બની છે. જેનો ટેકો ઈક્વિટી બજારને મળ્યો છે.અમેરિકી, યુરોપ અને એશિયન બજારોમાં સુધારો નોંધાયો છે. અમેરિકન ફેડરલ રિઝર્વની જુલાઈ બેઠકની આવેલી મિનિટસમાં…
સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.1,058 અને ચાંદીમાં રૂ.3,675નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.243 લપસ્યો કોટન-ખાંડીના વાયદામાં રૂ.340ની તેજીઃ મેન્થા તેલ, નેચરલ ગેસ ઢીલાઃ બિનલોહ ધાતુઓમાં એકંદરે સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,36,900 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.7,32,302 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.39 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 16થી 22 ઓગસ્ટ સુધીના સપ્તાહ દરમિયાન 1,00,55,864 સોદાઓમાં કુલ રૂ.8,69,242.86 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,36,900.90 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7,32,302.92 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 11,06,474 સોદાઓમાં રૂ.91,560.61 કરોડનાં કામકાજ થયાં…
Mumbai,તા.24 ભારત વિશ્વના સૌથી મોટા અર્થતંત્રોમાંનું એક છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં કાર્ડ પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે. હાલના સમયમાં કાર્ડ દ્વારા ઘણી પ્રકારની લેવડ-દેવડમાં કેશલેસ મોડમાં કરી શકાય છે. જ્યારે નવું કાર્ડ પસંદ કરવાની વાત આવે છે, ત્યારે ઘણાં લોકો RuPay અને Visa કાર્ડ વચ્ચે મુંઝવણમાં આવી જાય છે. પરંતુ શું તમે ક્યારેય આ બે કાર્ડ વચ્ચેના ફર્કને સમજવાની કોશિશ કરી કરી છે? જો નહીં, તો ચાલો બંને કાર્ડ વચ્ચેનો તફાવત સમજીએ અને એ પણ ચર્ચા કરીએ કે કયું વધારે સારું છે. બે કાર્ડ વચ્ચેનો તફાવત અને તેના ફાયદા સ્વીકૃતિ અને…
Mumbai,તા.24 ઓગસ્ટ મહિનો પૂરો થતા જ નવા મહીને ઘણા મોટા ફેરફાર જોવા મળશે. એવામાં સપ્ટેમ્બર મહિનાથી આવા કેટલાક ખાસ ફેરફારોથી સામાન્ય લોકોના ખિસ્સા પર અસર પડશે. આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધી બધું જ સામેલ છે. તેમજ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અંગે વિશેષ જાહેરાતો થઈ શકે છે. એવામાં જાણીએ કે સપ્ટેમ્બર મહિનામાં કયા ફેરફારો થઈ શકે છે અને તેની તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે? એલપીજી સિલિન્ડરની કિંમત સરકાર દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે.આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફારની આશા છે. ગયા…
Mumbai,તા.24 કડક નિયમોને કારણે વૃદ્ધિમાં અપેક્ષિત મંદી હોવા છતાં, ભારતનું સંગઠિત ગોલ્ડ લોન માર્કેટ આગામી પાંચ વર્ષમાં બમણું થઈને રૂ. ૧૪.૧૯ લાખ કરોડ થવાની ધારણા છે. એક રિપોર્ટમાં આ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દેશના ગોલ્ડ લોન માર્કેટ પર જાહેર કરાયેલા આ રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સંગઠિત ગોલ્ડ લોન માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી અને તે ૭.૧ લાખ કરોડ રૂપિયાના મૂલ્ય પર પહોંચી ગયું હતું. આ મુજબ, પાંચ વર્ષમાં ૧૪.૮૫ ટકાના વાર્ષિક વૃદ્ધિ દરે, નાણાકીય વર્ષ ૨૦૨૮-૨૯ સુધીમાં સોના સામે લોનનું બજાર ૧૪.૧૯ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય પરિવારો પાસે…
Mumbai,તા.24 સરકાર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) નિયમોમાં કાયદાકીય ફેરફારોની યોજના બનાવી રહી છે. આ પછી, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ) ૧૦ ટકા માલિકી મેળવ્યા પછી સરળતાથી ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટર્સ (એફડીઆઈ) માં રૂપાંતરિત થઈ જશે. વિદેશી રોકાણકારોની વારંવારની વિનંતી બાદ સરકાર આ પગલું ભરવા જઈ રહી છે. એફપીઆઈ ૧૦ ટકાની મર્યાદાને પાર કર્યા પછી ડિસ્ક્લોઝરની જરૂરિયાતોને સરળ બનાવવાની માંગ કરી રહ્યા છે. હાલમાં ફેમા હેઠળ ખૂબ જ કડક જોગવાઈઓ છે, જેના કારણે એફપીઆઈ વ્યૂહાત્મક રોકાણકાર તરીકે એક કંપનીમાં ૧૦ ટકાથી વધુ હિસ્સો ખરીદી શકતા નથી. પરંતુ એફડીઆઈ નિયમો હેઠળ ઘણા ક્ષેત્રોમાં ૧૦૦ ટકા રોકાણની મંજૂરી છે. તેમણે કહ્યું કે આર્થિક બાબતોનો…
Mumbai,તા.24 સોલાર પેનલ તથા ઈલેકટ્રોનિકસ ઉત્પાદકો તરફથી વધી રહેલી માગને ધ્યાનમાં રાખતા વર્તમાન વર્ષમાં ભારતની ચાંદીની આયાત લગભગ બમણી થવાના માર્ગે છે. સોના કરતા ચાંદી પર વધુ વળતર મળી રહેવાની પણ ટ્રેડરો ગણતરી મૂકી રહ્યા હોવાનું કેટલાક આયાતકારો માની રહ્યા છે. ગયા વર્ષે ભારતે ૩૬૨૫ ટન્સ ચાંદી આયાત કરી હતી જે વર્તમાન વર્ષમાં વધી ૭૦૦૦ ટન્સ આસપાસ રહેવા ધારણાં છે એમ એક આયાતકાર કંપનીના સુત્રોએ જણાવ્યું હતું. ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં ચાંદીની આયાત ૪૫૫૪ ટન્સ રહી હતી જે ૨૦૨૩ના આ ગાળામાં ૫૬૦ ટન્સ રહી હતી એમ વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે. ચાંદી પરની આયાત ડયૂટીમાં ઘટાડો કરાતા માગને ટેકો મળી…
Mumbai,તા.24 મુંબઇ ઝવેરી બજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજારના સમાચાર જો કે બે તરફી ઉછળકૂદ ભાવમાં બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ભાવ ગબડયા પછી ઝડપથી બાઉન્સ બેક થયાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશ દીઠ ૨૫૦૩થી ૨૫૦૪ વાળા એક તબક્કે ગબડી નીચામાં ભાવ ૨૪૮૪ થઇ ગયા પછી ભાવ ફરી ઉછળી ૨૫૦૧થી ૨૫૦૨ ડોલર રહ્યાના નિર્દોશો હતા. સોના પાચળ વૈશ્વિક ચાંદીના એક ઔંશના ૨૯.૬૫થી ૨૯.૬૬ વાળા નીચામાં ૨૮.૯૪ થયા પછી ઉંચામાં ભાવ ૨૯.૪૮ થઇ ૨૯.૪૨થી ૨૯.૪૩ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં પીછેહઠના પગલે વૈશ્વિક સોનામાં ઘટાડે…
New Delhi,તા.૨૩ વકફ સુધારા બિલને લઈને ભાજપને અન્ય સહયોગી તરફથી ઝટકો લાગતો જણાય છે. ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર રચવામાં નરેન્દ્ર મોદીના મહત્વપૂર્ણ સહયોગી જનતા દળ યુનાઈટેડ (જદયુ)એ વકફ સુધારા બિલ અંગે ચિંતા વ્યક્ત કરી છે. નોંધનીય બાબત એ છે કે જેડીયુ એનડીએ કેમ્પમાં ત્રીજી પાર્ટી છે જેણે આ બિલને લઈને પોતાનો અલગ મત વ્યક્ત કર્યો છે. આ પહેલા ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) આ બિલ પર સવાલ ઉઠાવી ચૂકી છે. આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) પણ તેનાથી નારાજ છે. એવું માનવામાં આવે છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયુ ૨૦૨૫માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા…
Mumbai,તા.૨૩ ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલી ઘણીવાર તેની રમત માટે ચર્ચામાં રહે છે, પરંતુ હાલમાં જ બોલિવૂડના પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ તેને એક મહત્વપૂર્ણ સલાહ આપી છે. ’ડેંકી’, ’જવાન’ અને ’દંગલ’ જેવી હિટ ફિલ્મો માટે જાણીતા છાબરાએ વિરાટ કોહલીને ફિલ્મો અને અભિનયથી દૂર રહેવાની સલાહ આપી છે. એક અભિનેતા તરીકે વિરાટ કોહલીની સંભાવનાઓ વિશે વાત કરતા મુકેશ છાબરાએ કહ્યું કે વિરાટે જે રીતે તેની ક્રિકેટ સફળતાને સંભાળી છે તે ખૂબ જ પ્રશંસનીય છે. છાબરા અનુસાર, વિરાટની ફિટનેસ, દેખાવ અને માનસિકતા ક્રિકેટ પ્રત્યેના તેના સમર્પણને દર્શાવે છે. જોકે તેનું માનવું છે કે વિરાટ કોહલીને એક્ટિંગમાં આવવાની કોઈ જરૂર નથી. છાબરાએ…