Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, April 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 11, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોનાના વાયદામાં રૂ.3754 અને ચાંદીના વાયદામાં રૂ.11273નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.1475નો કડાકો

    કોમોડિટી વાયદાઓમાં રૂ.224535.06 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1346360.58 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.133893.92 કરોડનાં સાપ્તાહિક કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36353 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 6થી 9 એપ્રિલના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.1570899.64 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.224535.06 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.1346360.58 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 36353 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં સાપ્તાહિક ધોરણે કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.42437.41 કરોડનું થયું હતું.

    સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.133893.92 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.148847ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.154934 અને નીચામાં રૂ.148298ના સ્તરને સ્પર્શી, રૂ.149680ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.3754ના ઉછાળા સાથે રૂ.153434ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.3107ની તેજી સાથે રૂ.122419 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.397 ઊછળી રૂ.15332 થયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.3932ની વૃદ્ધિ સાથે રૂ.152072ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.147797ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.153697 અને નીચામાં રૂ.147137ના સ્તરને સ્પર્શી, રૂ.148539ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.3827ની તેજી સાથે રૂ.152366ના ભાવે બંધ થયો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.230716ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.246660 અને નીચામાં રૂ.224621ના મથાળે અથડાઈ, રૂ.232495ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.11273ના ઉછાળા સાથે રૂ.243768ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.10291ની તેજી સાથે રૂ.245936 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.10103 ઊછળી રૂ.245862ના ભાવે બંધ થયો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ.14376.45 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ.37.85 વધી રૂ.1192.95ના સ્તરે પહોંચ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ.7.65 વધી રૂ.330.85ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 10 પૈસા ઘટી રૂ.354.25ના ભાવે બોલાયો હતો. સીસું એપ્રિલ વાયદો 75 પૈસા ઘટી રૂ.194.5ના સ્તરે પહોંચ્યો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ.76189.16 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4961ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5100 અને નીચામાં રૂ.4571ના મથાળે અથડાઈ, રૂ.263 ઘટી રૂ.5000ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.10350ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.10990 અને નીચામાં રૂ.8535ના મથાળે અથડાઈ, રૂ.10408ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1475ના ભાવઘટાડા સાથે રૂ.8933 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.1469 ઘટી રૂ.8934ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.13.4 ઘટી રૂ.250.6ના ભાવે બંધ થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ.13.4 ઘટી રૂ.250.6 થયો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.1050ના ભાવે ખૂલી, રૂ.30.8 ઘટી રૂ.998.6ના સ્તરે પહોંચ્યો હતો. કોટન એપ્રિલ વાયદો રૂ.1050ની તેજી સાથે રૂ.28400ના ભાવે બંધ થયો હતો. એલચી એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2550ના ભાવે ખૂલી, રૂ.150 વધી રૂ.2661 થયો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.87291.33 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.46602.59 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.9989.66 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.2315.57 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.111.15 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.1960.07 કરોડનાં કામકાજ થયાં હતાં.

    સપ્તાહ દરમિયાન ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.191.95 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.60593.85 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.15403.36 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.2.16 કરોડનાં કામ થયાં હતાં.

    સપ્તાહના અંતે ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 7385 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 32157 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 13880 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 179241 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 31116 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 5704 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 14541 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 54308 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1186 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 8361 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 40164 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 36002 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 36813 પોઇન્ટના સ્તર અને નીચામાં 35687 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 528 પોઇન્ટ વધી 36353 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.

    MCX Weekly Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026
    રાષ્ટ્રીય

    સાયબર ફ્રોડ રોકવા Reserve Bankનો નવા નિયમો સાથે મુસદ્દો

    April 18, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 17, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં મિશ્ર સંકેતો વચ્ચે બજારમાં વોલેટાઇલ તેજી…!!!

    April 17, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 16, 2026
    વ્યાપાર

    શેરબજારમાં શોર્ટ કવરિંગ અને સ્થાનિક ખરીદીથી સકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    April 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.