- 06 સપ્ટેમ્બર નું પંચાંગ
- 06 સપ્ટેમ્બર નું રાશિફળ
- Gondal: દેવચડી ગામેરિલ્સ બનાવવાની ઘેલછાની ચક્કરમાં 14 વર્ષની સગીરા ઝેરી દવા પીધી
- Rajkot: ‘હેલમેટ અમને મંજુર નથી : યુવા એડવોકેટની ટીમ મેદાને
- Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Teachers’ Day and Eid-e-Milad નો અનોખો સંગમ ૫ સપ્ટેમ્બર ૨૦૨૫
- નવીન દ્રષ્ટિકોણથી શિક્ષક: ભૂમિકા અને જવાબદારીઓ
Author: Vikram Raval
New Delhi,તા.૧૫ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ફરી એકવાર કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૨૨ જુલાઈ સુધી લંબાવી છે. તમને જણાવી દઈએ કે મનીષ સિસોદિયાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસની આગામી સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં ૨૨ જુલાઈએ થશે. તાજેતરમાં, દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જામીન માટે દિલ્હી હાઈકોર્ટથી નારાજ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. મનીષ સિસોદિયાએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ…
નમર્દાના લાછરસ ગામે ભારે વરસાદના કારણે કેડ સમા પાણી ભરાઈ ગયા છે. Surat,તા.૧૫ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરુ કરી છે. ગુજરાત ઉપર વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય બની છે. જેના પગલે સુરતના ઉપરપાડામાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓ વધારે પ્રભાવિત છે. ઉમરપાડામાં બે કલાકમાં જ ૧૦ ઇંચ જેટલો વરસાદ વરસતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. સુરતના ઉમરપાડામાં ગઇકાલથી અત્યાર સુધીમાં ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા છે. તો મોહન, વીરા, કરજણ નદી નદી બે કાંઠે વહેતી…
વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘કેટનું બેબી બમ્પ દેખાઈ રહ્યું છે, ટૂંક સમયમાં સારા સમાચાર મળવાના છે’ Mumbai, તા.૧૫ ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની ઉજવણીઓ ચાલુ છે. કેટરિના તેના પતિ અને અભિનેતા વિકી કૌશલ સાથે લગ્નના ફંક્શનમાં આવી હતી. આ દરમિયાન અભિનેત્રી સાદી લાલ રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. કેટરિનાએ અનકટ ડાયમંડ સેટ પહેર્યો હતો, જે તેના લુકમાં ચાર્મ ઉમેરી રહ્યો હતો. જ્યારે વિકી કોસલ ક્રીમ રંગની શેરવાની પહેરીને જોવા મળ્યો હતો. જો કે આ કપલની વેડિંગ એન્ટ્રી સાથે જોડાયેલા વીડિયો જોઈને કેટરીના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ ફરી એકવાર તેજ…
બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતે પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપી હતી Mumbai, તા.૧૫ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ૧૨ જુલાઈ ૨૦૨૪ના રોજ ખૂબ જ ધામધૂમથી થયા હતા. દેશના સૌથી ધનિક પરિવારના દીકરાના લગ્ન હોયને ચર્ચા ન થાય તે બને જ નહીં. ચોક્કસપણે લાઈમલાઈટમાં અનંત અંબાણી અને રાધિકાના લગ્નના વિઝ્યુઅલ્સ સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ છે. આ લગ્નમાં બોલીવુડથી લઈને હોલીવુડ સુધીના સ્ટાર્સે હાજરી આપી હતી. ધક ધક ગર્લ તરીકે પ્રખ્યાત માધુરી દીક્ષિત પણ આ લગ્નનો ભાગ હતી અને આ ખાસ અવસર પર તે જોરશોરથી ડાન્સ કરતી પણ જોવા મળી હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર…