- મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી Gir Somnath ના શિક્ષકની આત્મહત્યા
- અમે દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું, એસઆઇઆરએ દેશને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાની પ્રક્રિયા છે. Amit Shah
- 22 નવેમ્બર નું પંચાંગ
- 22 નવેમ્બર નું રાશિફળ
- “મારા ભાઈએ Karishma સાથે ખરાબ વર્તન કર્યું ન હતું,” સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની બહેન કહે છે
- બાળાસાહેબ ઠાકરેની પૌત્રી Aishwarya Thackeray યશ રાજની એક્શન ફિલ્મમાં પ્રવેશ કરતી અહાન પાંડે સામે ટકરાશે
- હજુ પણ દરરોજ ભય, ચિંતા અને શારીરિક અસ્વસ્થતા અનુભવું છું.,Dipika Kakkar
- Mouni Roy તાજેતરમાં જ તેની સાથે બનેલી એક ચિંતાજનક ઘટનાનો ખુલાસો કર્યો
Author: Vikram Raval
ઘરમાંથી પાણી ઉલેચતી વેળાએ પગ લપસી જતાં ઘવાતા સારવારમાં દમ તોડયો Junagadh,24 જૂનાગઢમાં વરસાદી પાણીનો નિકાલ કરવા જતા આધેડ ઘરમાં લપસી જતા ઇજા થવાથી સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતા તુફાનીભાઈ રામા સહાની (ઉ.વ.51) નામના આધેડ ત્રણેક દિવસ પહેલા રાત્રે ઘરે હતા ત્યારે પાણીમાં પગ આવી જતા લપસી પડ્યા હતા જેના કારણે માથા અને શરીરના ભાગે ઇજા થવાથી પ્રથમ જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નીવડતા રાત્રીના દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે…
શર્ટમાંથી બહાર કાઢતી વેળાએ સાપે અંગુઠાના ભાગે કરડી જતાં માસૂમે દમ તોડયો Rajkot,24 મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રાતી દેવડી ગામે રહેતા આદિવાસી યુવક રાહુલભાઈ રાવલનો પુત્ર ધાર્મિક (ઉં.વ. 4) નું ગઈ કાલે પોતે પોતાના ઘરે હતો ત્યારે, સાપ કરડી જતા બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.સાપ બાળકના શર્ટમાં ઘૂસી જતા તેને બહાર કાઢતી વેળાએ દંશ માર્યો.બાળકનું રાજકોટ સારવાર લીધા પૂર્વે મોત નિપજ્યું છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રાતી દેવડી ગામે રહેતા આદિવાસી યુવક રાહુલભાઈ રાવલનો પુત્ર ધાર્મિક (ઉં.વ. 4) નું ગઈ કાલે પોતે પોતાના ઘરે હતો ત્યારે, સાપ કરડી જતા બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.પોલીસની પ્રાથમિક તપાસમાં બાળક ઘરે…
પિતા-પુત્રને રાજકોટથી ગોંડલ જતી વેળાએ નડ્યો અકસ્માત,પરિવારમાં કલ્પાંત Rajkot,24 રાજકોટ-ગોંડલ હાઇવે પર સડક પીપળીયા નજીક કાર ટ્રકમાં ઘુસી જતા પિતા-પુત્રને ઇજા થઇ હતી જેમાં 11 વર્ષના પુત્રને ગંભીર ઇજા થવાથી સારવાર માટે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્રણ દિવસની સારવાર બાદ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ ગોંડલમાં ચોક્સી સોસાયટીમાં રહેતા જગદેવસિંઘ વીરડે અને તેનો 11 વર્ષનો પુત્ર રણવીસિંઘ ગત તા.21ના રોજ રાજકોટ કોઈ કામ સબબ આવ્યા હતા અને પરત ગોંડલ જઈ રહ્યા હતા ત્યારે સડક પીપળીયા નજીક પિતાને ડ્રાઇવિંગ દરમિયાન ઝોકું આવી જતા કાર આગળ જતા ટ્રકમાં ઘુસી ગઈ હતી અકસ્માતના પગલે અન્ય…
સાત માસ પૂર્વે એસિડ પી લેનાર પરિણીતાએ સારવારમાં દમ તોડયો રાજકોટ,24 શહેરના કોઠારીયા સોલ્વન્ટમાં 25 વારિયા ક્વાર્ટરમાં રહેતી પરિણીતાએ સાત મહિના પહેલા એસિડ પી લેતા સારવાર બાદ ઘરે હતી ત્યારે ગઈકાલે તબિયત બગડતા સિવિલમાં દાખલ કરવામાં આવી હતી દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા સોલ્વન્ટમાં શીતળાધારમાં 25 વારિયા ક્વાર્ટરમાં રહેતી મૂળ યુપીની ગીતાબેન બબલુભાઈ પાલ (ઉ.વ.31) નામની પરિણીતાએ આજથી સાતેક મહિના પહેલા ઘરે હતી ત્યારે એસિડ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બાદમાં સ્વસ્થ થઇ હતા રજા આપી દેવામાં આવી હતી. ગઈકાલે ફરી તબિયત બગડતા સિવિલના આઈસીયુમાં દાખલ કરવામાં ચાલુ સારવાર દરમિયાન દમ તોડી…
સસરાને કામે જવા મોડું થતું હોવાથી કુળવધૂને ચા બનાવવાનું કહેતાં પુત્ર ઉશ્કેરાઈ જાતે રસોડામાં ઘૂસી ગયો Rajkot તા 24 શહેરના માધાપરમાં રહેતા પ્રૌઢને પુત્ર સાથે ચા બનાવવા બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલા પુત્રએ કાનમાં બટકું ભરી લેતા લોહી નીકળતી હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી વિગત મુજબ માધાપરના સીંધોઈ નગર-2માં રહેતા અને પ્લબીંગનું કામ કરતા વિજયભાઈ રમણીકભાઇ તન્ના (ઉ.વ.58) નામના પ્રૌઢ સાંજે ઘરે હતા ત્યારે પુત્ર ચિરાગે ડાબા કાને બટકું ભરી લેતા લોહી નીકળવા લાગતા સિવિલમાં સારવાર લીધી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. વિજયભાઈના કહેવા મુજબ પોતે પ્લબીંગનું કામ કરે છે અને પત્ની હયાત નથી.…
એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.290 અને ચાંદીમાં રૂ.287નો પ્રત્યાઘાતી સુધારોઃ ક્રૂડ તેલમાં રૂ.75ની વૃદ્ધિ કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.710ની નરમાઈઃ મેન્થા તેલ પણ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.11,559 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 39,621 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.7.84 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં રૂ.51,187.15 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,558.62 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 39620.78 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.68,790ના ભાવે ખૂલી, દિવસ…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૭.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૪૨૯ સામે ૮૦૩૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૭૫૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૭૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૧૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૬૩ સામે ૨૪૪૧૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૨૮૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
ફિલ્મ જગતમાં શાહરુખનું શાનદાર પર્ફોર્મન્સ : સોનાના સિક્કા પર સન્માન મેળવનાર તે એકમાત્ર બોલિવૂડ અભિનેતા Paris, તા.૨૪ ગ્રેવિન મ્યુઝિયમ પેરિસે શાહરુખ ખાનના સન્માનમાં સોનાના સિક્કા બહાર પાડ્યાહવે શાહરુખ ખાનનું ચિત્ર સોનાના સિક્કા પર હશે, ફ્રાન્સની રાજધાની પેરિસના ગ્રેવિન ગ્લાસે તેમના સન્માનમાં સોનાના સિક્કા બહાર પાડ્યા છે તેમના માનમાં સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. નામ, ખ્યાતિ, સ્ટારડમ, પૈસા અને સન્માન, બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાને આમાંથી કોઈ પણ હાંસલ કરવામાં કોઈ કસર છોડી નથી. ૨૦૨૩ માં બેક-ટુ-બેક હિટ સાથે, અભિનેતા હવે ૨૦૨૫ માં મોટા પડદા પર પાછા ફરવાનો છે. જો કે, આ એક વર્ષના બ્રેકે તેના સ્ટારડમમાં કોઈ ઘટાડો થવા દીધો નથી.…
Ahmedabad, તા.૨૪ નામ ઓછોભાવ વધુભાવ ચાંદી ચોરસા ૮૪૦૦૦ ૮૬૦૦૦ રૂપુ ૮૩૮૦૦ ૮૫૮૦૦ સિક્કાજૂના(નંગ) ૮૦૦ ૧૦૦૦ સોનું (૯૯.૯) ૭૧૦૦૦ ૭૨૦૦૦ સોનું (૯૯.૫) ૭૦૮૦૦ ૭૧૮૦૦ નવા દાગીના – – હોલમાર્ક ૭૦૫૬૦ –
Ahmedabad, તા.૨૪ નામ ઓછોભાવ વધુભાવ અમદાવાદ મધ્યમ ૪૦૦૦ ૪૦૫૦ અમદાવાદ ઝીણી ૩૯૦૦ ૩૯૫૦ ગુજરાત મધ્યમ ૩૬૪૦ ૩૭૦૦ ગુજરાત ઝીણી ૩૫૫૦ ૩૬૦૦ કોલ્હા. મધ્યમ ૩૬૦૦ ૩૭૦૦ કોલ્હા. ઝીણી ૩૫૦૦ ૩૬૦૦ બેલારપુર મધ્યમ ૩૬૦૦ ૩૭૦૦ બેલારપુર ઝીણી ૩૫૦૦ ૩૬૦૦
